અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના સફાઈ અભિયાન ના ભાગરૂપે શનિવારના રોજ સવારે 7.30 કલાકે રિવરફ્રન્ટ અટલ ઘાટ, બ્લોક નં ૫, નહેરુ બ્રિજ તરફ કોંગ્રેસના તમામ કાઉન્સિલર જોડાયા હતા. જેમાં દિનેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સાબરમતી સફાઈ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી હજારો લોકો આ શુદ્ધિકરણમાં જોડાયા છે.
સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં જોડાયા કોંગ્રેસના કાઉન્સિલર - CONGRESS
અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના સફાઈ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના તમામ કાઉન્સિલર જોડાયા હતા.
સાબરમતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના સફાઈ અભિયાન ના ભાગરૂપે શનિવારના રોજ સવારે 7.30 કલાકે રિવરફ્રન્ટ અટલ ઘાટ, બ્લોક નં ૫, નહેરુ બ્રિજ તરફ કોંગ્રેસના તમામ કાઉન્સિલર જોડાયા હતા. જેમાં દિનેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સાબરમતી સફાઈ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી હજારો લોકો આ શુદ્ધિકરણમાં જોડાયા છે.
R_GJ_AHD_03_08_JUNE_2019_SABARMATI_CONGRESS_ISHANI__PARIKH
સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા.
અમદાવાદ:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના સફાઈ અભિયાન ના ભાગરૂપે શનિવાર ના રોજ સવારે ૭/:૩૦કલાકે,રિવર ફ્રન્ટ અટલ ઘાટ,બ્લોક નં ૫, નહેરુ બ્રિજ તરફ કોંગ્રેસ ના તમામ કાઉન્સિલર જોડાયા.જેમાં દિનેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સાબરમતી સફાઈ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતો. અત્યાર સુધી હજારો લોકો આ શુદ્ધિકરણમાં જોડાયા છે.