ETV Bharat / state

વડાપ્રધાને ત્રિમંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલેન્સનો કરાવ્યો પ્રારંભ, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં થશે અદભુત પરિવર્તન - સ્માર્ટ અનુપમ શાળા

ગાંધીનગર અડાલજ ત્રિમંદિર ખાતે (School of Excellence at Trimandir) દેશના સૌથી મોટા સર્વગ્રાહી શિક્ષણ માટે 10 હજાર કરોડના ખર્ચે મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સનો પ્રારંભ (Prime Minister inaugurated School of Excellence) વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યો હતો. મિશન અંતર્ગત 50 હજાર વર્ગખંડો અને 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડો, 20 હજાર કમ્પ્યુટર લેબ અને 5 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ બનાવવામાં આવશે.

વડાપ્રધાને ત્રિમંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલેન્સનો કરાવ્યો પ્રારંભ, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં થશે અદભુત પરિવર્તન

author img

By

Published : Oct 19, 2022, 4:23 PM IST

અમદાવાદ રાજ્યના બાળકોને ઉચ્ચ, ઉત્તમ સુંદર શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ (Gujarat Education Department) વિવિધતા લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલા ત્રિમંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલેન્સનો પ્રારંભ (Prime Minister inaugurated School of Excellence)કરવામાં આવ્યો હતો. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના પ્રધાન કીર્તિસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.

શિક્ષણ ક્ષેત્રે અદભુત પરિવર્તન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અદભુત કામ (Boom in education sector in Gujarat) કરી રહી છે. અમે આજે દેશમાં પ્રથમ રાજ્ય બન્યું જેમને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સની (School of Excellence at Trimandir) શરૂઆત કરી હોય, આ કલ્પના કરવીએ પણ મોટી વાત છે. જે ગુજરાતે કરી બતાવ્યું છે. આજે ગુજરાતમાં સ્માર્ટ શાળા, સ્માર્ટ ક્લાસ રૂમ બન્યા છે. શાળામાં બાળકો આસાનીથી અભ્યાસ કરી રહ્યા છે. આજથી 20 વર્ષ પહેલા ગુજરાતની અંદર ડ્રોપ આઉટ રેશિયો (Drop out ratio within Gujarat) ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતો હતો. મોટાભાગના બાળકો ધોરણ આઠ પછી અભ્યાસ મૂકી દેતા હતા, પરંતુ આ જ બાળકો બારમું નહીં પરંતુ કોલેજ પણ કરી રહ્યા છે.

ગુજરાત દરેક વસ્તુમાં પ્રથમ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા દરેક વસ્તુમાં પ્રથમ હોય છે ગણેશ ઉત્સવ શાળા પ્રવેશોત્સવ પણ ગુજરાતથી શરૂઆત થઈ હતી. નવી શિક્ષણ પોલિસી પણ ગુજરાત સરકારે અમલમાં લાવી છે. વિશ્વની પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી (World first children university) પણ ગુજરાતમાંથી શરૂઆત થઈ હતી. આજે ગુજરાતના યુવાનો ટેલેન્ટ વિષે રહ્યું છે. તેવા ખીલ મહાકુંભની શરૂઆત પણ ગુજરાતમાંથી કરવામાં આવી હતી.

સર્વગ્રાહી પરિવર્તન લાવવાનું લક્ષ્યાંક દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આગામી 5 વર્ષમાં સ્પીડ અને સ્કેલ થકી શાળાઓમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેમાં સ્કૂલ ઓફ એક્સેલેન્સ માટે કુલ 50,000 વર્ગખંડો, 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડો, 20,000 કમ્પ્યુટર લેબ, 5,000 અટલ ટિંકરિંગ લેબ બનાવવામાં આવશે. આ સાથે 5,567 કરોડના શાળાના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

12 હજાર વધુ વર્ગખંડો બનશે ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં રાજ્યમાં શિક્ષણ માટે શાળા વર્ગખંડો બનવવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં 1650 કરોડના ખર્ચે 7000 શાળામાં 8000 વર્ગખંડો અને 20000 સુવિધાઓના કામ ચાલુ રહ્યા છે. આગામી સમયમાં કુલ રૂપિયા 2881 કરોડથી વધુના ખર્ચે 4000થી વધુ શાળાઓમાં કુલ 13,500 વર્ગખંડો તેમજ અન્ય સંકુલો જેમકે છાત્રાલય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વગેરે કામો શરૂ કરવામાં આવશે. આ સાથે આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓ માટે માળખાકીય સુવિધાઓ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંથી 1,386 શાળાઓમાં 4,340 વર્ગખંડોના નિર્માણ માટે રૂપિયા 700 કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે.

સ્માર્ટ શાળા અને સ્માર્ટ શાળા બનાવવામાં આવશે રાજ્યની સરકારી શાળામાં ડેવલપમેન્ટ કરીને સ્માર્ટ શાળા પણ બનાવવામાં આવી રહી છે. રાજ્યમાં અનેક સ્માર્ટ અનુપમ શાળા (Smart Anupam School) કાર્યરત છે. આગામી સમયમાં 23,000થી વધુ સ્માર્ટ ક્લાસ રૂમ સહિત 11,000થી વધુ શાળાઓમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે રૂપિયા 286 કરોડના કામો ચાલી રહ્યા છે. આગામી સમયમાં 90,000થી વધુ કમ્પ્યુટર અને 6,000થી વધુ કોમ્પ્યુટર લેબ પ્રદાન કરવા માટે રૂપિયા 375 કરોડથી વધુના કામો કાર્યરત છે. 15,000થી વધુ શાળાઓમાં 30,000 સ્માર્ટ ક્લાસ રૂમ પ્રદાન કરવા રૂપિયા 350 કરોડ રૂપિયાથી વધુના કામો શરૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.