દક્ષિણ એસ્ટેટ ઝોનમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંભા વિસ્તરમાં બિનપરવાનગી એકમોને દૂર કરવામાં આવ્યા હતા.નારોલ ગામમાં બિનઅધિકૃત ગેરેજ જેવા એકમને તોડી પડવામાં આવ્યુ હતું.તેમજ શાહવાડી વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલનું કામકાજ રોકવમાં આવ્યું હતું. આ ઉપરાંત મેમનગર જાદવનગરમાં રોડ લાઇનના અમલ પછી પણ દુકાનદારોએ ઓટલા બનાવી દેતા રોડ સાંકડો બની ગયો હોવાથી ઓટલા તોડવાની કામગીરીમાં રાજકીય દબાણ શરૂ થયું હતું.
અમદાવાદના અનેક ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા - બિનપરવાનગી એકમોને દૂર
અમદાવાદ: શહેરમાં થોડા દિવસોથી અમદાવાદ મ્યુનિસિઅલ કોર્પોરેશન તરફથી દબાણ હટાવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ૩૦ જુલાઈના રોજ સેજપુર વિસ્તારના દબાણો દૂર કરવમાં આવ્યા હતા.
-estate-department
દક્ષિણ એસ્ટેટ ઝોનમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંભા વિસ્તરમાં બિનપરવાનગી એકમોને દૂર કરવામાં આવ્યા હતા.નારોલ ગામમાં બિનઅધિકૃત ગેરેજ જેવા એકમને તોડી પડવામાં આવ્યુ હતું.તેમજ શાહવાડી વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલનું કામકાજ રોકવમાં આવ્યું હતું. આ ઉપરાંત મેમનગર જાદવનગરમાં રોડ લાઇનના અમલ પછી પણ દુકાનદારોએ ઓટલા બનાવી દેતા રોડ સાંકડો બની ગયો હોવાથી ઓટલા તોડવાની કામગીરીમાં રાજકીય દબાણ શરૂ થયું હતું.
Intro:
શહેરમાં થોડા દિવસો થી અમદાવાદ મ્યુનિસિઅલ કોર્પોરેશન તરફથી દબાણ હટાવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ૩૦ જુલાઈ ના રોજ સેજપુર વિસ્તારના દબાણો દૂર કરવમાં આવ્યા છે. રસ્તામાં બિનપરવાનગી જેટલા પણ ફૂટપાથ પાર હોર્ડિંગ કે લારી મુકવામાં આવી હતી તેને દૂર કરાઈ છે. ૫૫૦.૦૦ ફૂટ બાંધકામને દૂર કરાયું છે. કાચા શેડ, ટેબલ, ખુરશી અને બેનર્સ એમ કુલ મળીને ૧૭૨ નંગ માલ સમાન ઉપાડવામાં આવ્યો હતો. જેના લીધે રહીશોને મુશ્કેલી પડતી હતી અને આ સમાન દૂર કરવાથી રસ્તા પણ મોટા બન્યા છે અને રહીશો ની મુશ્કેલી હળ થઇ છે. અને આગામી દિવસોમાં પણ રસ્તા ખુલ્લા કરવાનું કામ ચાલુ જ રાખવમાં આવશે.
Body:દક્ષિણ એસ્ટેટ ઝોનમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લાંભા વિસ્તરમાં બિનપરવાનગી એકમોને દૂર કરવામાં આવ્યા હતા. નારોલ ગામમાં બિનઅધિકૃત ગેરેજ જેવા એકમને તોડી પડયું હતું તેમજ શાહવાડી વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલનું કામકાજ રોકવમાં આવ્યું હતું. મેમનગર જાદવનગર માં રોડ લાઇન ના અમલ પછી પણ દુકાનદારોએ ઓટલા બનાવી દેતા રોડ સાંકડો બની ગયો હતો અને તેના પગલે ઓટલા તોડવાની કામગીરી માં રાજકીય દબાણ શરૂ થયું હતું.
Conclusion:null