ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમકાંડઃ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની જામીન અરજી પર 7મી જાન્યુઆરીએ સુનાવણી

અમદાવાદ: હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં મિર્ઝાપુર ગ્રામ્ય શેસન્સ કોર્ટે બંને સાધિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વના જામીન ફગાવી દીધા હતા. ત્યારબાદ જામીન મેળવવા માટે બંને સંચાલિકાઓ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીને સોમવારે જસ્ટીસ એ.વાય. કોગ્જે માન્ય રાખીને વધું સુનાવણી 7મી જાન્યુઆરીના રોજ નિયત કરી છે.

અમદાવાદ
etv bharat
author img

By

Published : Dec 23, 2019, 9:21 PM IST

Updated : Dec 24, 2019, 1:46 AM IST

બંને મહિલા સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ દ્વારા કરાયેલી જામીન અરજી મુદ્દે સરકારી વકીલે દલીલ કરી હતી કે યુવતીઓને પુષ્પક સીટીમાં લઈ જવાની વાત પ્રાણપ્રિયા જાણે છે. જ્યારે આશ્રમના સંચાલનમાં પણ બંને મહિલા સાધ્વીઓ સક્રિય છે. એટલું જ નહિ નિત્યનંદિતા અને લોપામુદ્રા હાલ ક્યાં છે. તેની માહિતી પણ બંને પાસે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે જામીન અરજીની નોંધ લઈ તેને માન્ય રાખી 7મી જાન્યુઆરીના રોજ સુનાવણી નિયત કરી છે.

પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની જામીન અરજી

2 ડિસેમ્બરના રોજ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય મેજીસ્ટ્રેટ કોર્ટે બંને સંચાલિકાઓની જામીન અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે બંને વિરુદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે. બંને સાધિકાઓ પર ગુનો ગંભીર પ્રકારનો હોવાથી તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી.

આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે તેમના અસીલ વિરૂધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટીસ આપવની ફરજ પડી છે. બંને સાધિકાઓને નોટીસ વગર ધરપકડ કરાયા હોવાની દલીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 27મી નવેમ્બરના રોજ પોલીસે વધું રિમાન્ડની માંગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચ્ચગાળા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

બંને સંચાલિકા કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી 30મી નવેમ્બરના રોજ નિયત હોઈ કોર્ટે બંનેની વચ્ચગાળાની જામીન અરજી ફગાવી હતી. નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલી છે)

અમદાવાદ હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં  મિર્ઝાપુર ગ્રામ્ય શેસન્સ  કોર્ટે બંને સાધિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વના જામીન ફગાવી દીધા બાદ જામીન મેળવવા માટે બંને સંચાલિકાઓ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીને સોમવારે જસ્ટીસ એ.વાય. કોગ્જે માન્ય રાખીને વધું સુનાવણી 7મી જાન્યુઆરીના રોજ નિયત કરી છે. Body:બંને મહિલા સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ દ્વારા કરાયેલી જામીન અરજી મુદે સરકારી વકીલે દલીલ કરી હતી કે યુવતીઓને પુષ્પક સીટીમાં લઈ જવાની વાત પ્રાણપ્રિયા જાણે છે જ્યારે આશ્રમના સંચાલનમાં પણ બંને મહિલા સાધ્વીઓ સક્રિય છે. એટલું જ નહિ નિત્યનંદિતા અને લોપામુદ્રા હાલ ક્યાં છે તેની માહિતી પણ બંને પાસે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે જામીન અરજીની નોંધ લઈ તેને માન્ય રાખી 7મી જાન્યુઆરીના રોજ સુનાવણી નિયત કરી છે. 

 2 ડિસેમ્બરના રોજ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય મેજીસ્ટ્રેટ કોર્ટેબંને સંચાલિકાઓની જામીન અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે બંને વિરુદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે. બંને સાધિકાઓ પર ગુનો ગંભીર પ્રકારનો હોવાથી તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે તેમના અસીલ વિરૂધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટીસ આપવની ફરજ પડી છે. બંને સાધિકાઓને નોટીસ વગર ધરપકડ કરાયા હોવાની દલીલ કરવામાં  આવી હતી. ઉલ્લેખનીય છે કે 27મી નવેમ્બરના રોજ પોલીસે વધું રિમાન્ડની માંગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચ્ચગાળા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. Conclusion:બંને સંચાલિકા વતી કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જોકે મૂળ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી 30મી નવેમ્બરના રોજ નિયત હોઈ કોર્ટે બંનેની વચ્ચગાળાની જામીન અરજી ફગાવી હતી.  નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. 
Last Updated : Dec 24, 2019, 1:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.