ETV Bharat / state

પ્રમુખસ્વામી નગરના આરોગ્ય સહાય કેન્દ્રમાં મળતી આરોગ્ય સેવા વિશે જાણો

author img

By

Published : Dec 20, 2022, 9:47 PM IST

અમદાવાદમાં તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી નગરમાં (Pramukh swami Nagar ) ઉમટતાં લોકોને આરોગ્યસેવાની જરુર પડે તો તેના માટે પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમુખસ્વામી નગરના આરોગ્ય સહાય કેન્દ્ર (Pramukh swami Nagar Arogya Kendra ) નો એક લાખ લોકોએ લાભ લીધો છે. પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી ઉજવણી (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav ) માટે દેશવિદેશથી લોકો આવી રહ્યાં છે.

પ્રમુખસ્વામી નગરના આરોગ્ય સહાય કેન્દ્રમાં મળતી આરોગ્ય સેવા વિશે જાણો
પ્રમુખસ્વામી નગરના આરોગ્ય સહાય કેન્દ્રમાં મળતી આરોગ્ય સેવા વિશે જાણો

હરિભક્તો માટે આરોગ્ય સેવાનું ધ્યાન
હરિભક્તો માટે આરોગ્ય સેવાનું ધ્યાન

અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી ઉજવણી (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav ) માટે અમદાવાદમાં આખું એક પ્રમુખસ્વામી નગર (Pramukh swami Nagar ) ઊભું કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ પ્રકારના વિભાગો પણ બનાવવામાં આવ્યા છે. દેશવિદેશથી લાખો લોકોની સંખ્યામાં આ નગરને જોવા માટે લોકો ઊમટી પડ્યા છે ત્યારે આ નગરમાં આવતા મુલાકાતીઓને કે પછી હરિભક્તોને કોઈપણ પ્રકારની ઈમરજન્સી અથવા તો પ્રાથમિક સારવારની જરૂર પડે તે માટે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આરોગ્ય સહાય કેન્દ્ર (Pramukh swami Nagar Arogya Kendra ) ઊભું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની આસ્થાભેર ઉજવણી

એક લાખ લોકોનેે મળ્યો લાભ આ આરોગ્ય સહાય કેન્દ્રમાં Pramukh swami Nagar Arogya Kendra )580થી પણ વધારે ડૉક્ટર્સ અહીં શતાબ્દી મહોત્સવમાં (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav 2022 )પોતાની સેવા બજાવી રહ્યા છે. જેમાં આ સહાય કેન્દ્રમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો પોતાની સારવાર કરાવી ચૂક્યા છે. કોઈપણ મુલાકાતથી કે હરિભક્તને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી ઊભી થાય તે માટે આખું આરોગ્ય સહાય કેન્દ્ર ખડે પગે 24 કલાક પોતાની સેવા આપી રહ્યું છે.

આ પણ વાંચો Pramukh Swami Shatabdi Mahotsav: મંદિર ગૌરવ દિને મહંત સ્વામીનું સત્સંગ પ્રવચન, સાંભળો

બે આરોગ્ય સહાય કેન્દ્ર તૈયાર આ આરોગ્ય સહાય કેન્દ્રમાં Pramukh swami Nagar Arogya Kendra )ફિઝિયોથેરાપી, જનરલ ઓપીડી, ફાર્મસી, લેબોરેટરી, ડેન્ટલ ,જનરલ બોર્ડ આઈસીયુ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અહીં 17 જેટલી એમ્બ્યુલન્સ પણ સેવા મળે છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કુલ બે આરોગ્ય સહાય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે અને અહીં બ્લડ ડોનેશન પણ કરવામાં આવી રહ્યું છે.

નગરના દરેક સ્પોટ પાસે વ્યવસ્થા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી નગરમાં મેડિકલ સારવાર કેમ્પ ઉભો કરવામાં આવ્યા છે તેની મુખ્ય જવાબદારી સંભાળતા ડોક્ટર નીલય સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નગરમાં કોઈને કાંઈ પણ તકલીફ ઊભી થાય તો અમે જે બેઝિક ટ્રીટમેન્ટ આપી શકીએ તે માટે અને પેશન્ટને પ્રાથમિક સારવાર આપી શકાય એવા પ્રકારની વ્યવસ્થા દરેક નગરના Pramukh swami Nagar Arogya Kendra )સ્પોટ પાસે ઊભી કરવામાં આવી છે.

હરિભક્તો માટે આરોગ્ય સેવાનું ધ્યાન
હરિભક્તો માટે આરોગ્ય સેવાનું ધ્યાન

500 જેટલા બ્લડ ડોનેશન થયા નગરના દરેક સ્પોર્ટ ઉપર અલગ અલગ જગ્યાએ એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. આ સાથે જ બેડ પણ ઊભા કરવામાં આવ્યા છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પની પણ એક્ટિવિટી થાય છે. ગઈકાલે 500 જેટલા બ્લડ ડોનેશન થયા હતા. આ સાથે જ અમે 17 જેટલી બ્લડ બેન્કોને બ્લડ ડોનેશન માટે પરમિશન પણ આપેલી છે.

ડોક્ટર્સની રાઉન્ડ ધ કલોક ડ્યુટી આ નગરમાં 580 જેટલા મેડિકલ સ્ટાફ ભરતી કરવામાં આવી છે. તમામ ડોક્ટર્સની રાઉન્ડ ધ કલોક ડ્યુટી આપવામાં આવે છે. નગર ચાલુ થયું તે દિવસથી લઈને આજ દિન સુધી આ મેડિકલ કેમ્પમાં Pramukh swami Nagar Arogya Kendra )એક લાખ વધુ લોકોએ પોતાની સારવાર કરાવી ચૂક્યા છે. આ સાથે જ દરરોજની બે થી ત્રણ હજારની ઓપીડી લેવલ હોય છે

14 જાન્યુઆરી સુધી ઉજવણી અત્રે એ મહત્વનું છે કે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav 2022 )14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી અને દેશવિદેશમાંથી પણ લાખો લોકો આ અદભુત નગરની મુલાકાત લે છે. જેમાં અનેક પ્રકારના વિવિધ આકર્ષણ પણ ઊભા કરવામાં આવ્યા છે તે આ નગરની ખાસ વિશેષતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.