ETV Bharat / state

પ્રમુખસ્વામી નગરમાં બનાવાયો ભવ્ય સંત પ્રવેશદ્વાર, દેશના અનેક સંતોની મુકાઈ પ્રતિમા

author img

By

Published : Dec 14, 2022, 6:35 PM IST

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ (pramukh swami shatabdi mahostav) યોજાઈ રહ્યો છે ત્યારે અનેક વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રવેશદ્વારના(grand saint gateway built in Pramukhswami Nagar) વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ (statue of many saints of the country was placed) આપશે.

પ્રમુખસ્વામી નગરમાં બનાવાયો ભવ્ય સંત પ્રવેશદ્વાર, દેશના અનેક સંતોની મુકાઈ પ્રતિમા
pramukh-swami-shatabdi-mahostav-grand-saint-gateway-built-in-pramukhswami-nagar-the-statue-of-many-saints-of-the-country

અમદાવાદ: અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને (pramukh swami shatabdi mahostav)લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશવિદેશમાંથી સ્વામી ભક્તો અમદાવાદ આવી પહોંચ્યા છે. 600 એકરમાં ફેલાયેલા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં અનેક વિશેષતાઓ રહી છે. જેમાં પ્રવેશદ્વારથી શરૂ કરીએ તો તેનું નામ સંત પ્રવેશદ્વાર રાખવામાં આવ્યું(grand saint gateway built in Pramukhswami Nagar) છે જેને વિશેષતાની વાત કરીએ તો ઊંચાઈ 52 ફૂટ તેમજ પહોળાઈ 380 ફૂટ છે. આ સિવાય અલગ અલગ 6 પ્રવેશ દ્વારા હરીભક્તો માટે બનાવવામાં આવ્યા(statue of many saints of the country was placed) છે.

પ્રમુખસ્વામી નગરમાં બનાવાયો ભવ્ય સંત પ્રવેશદ્વાર, દેશના અનેક સંતોની મુકાઈ પ્રતિમા

આ પણ વાંચો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું કર્યું ઉદ્ઘાટન

પ્રવેશદ્વારની અન્ય ખાસિયત: સંત પ્રવેશદ્વારની અન્ય ખાસિયત વિશે વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિના જ્યોર્તિધર મહાન સંતોની યાદ અપાવતી અલગ અલગ 28 પ્રતિમાઓ રાખવામાં આવી છે, જે પ્રતિમાઓમાં ભગવાન બુદ્ધ, એકનાથજી, વ્યાસજી, કબીરજી, રામાનુજાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, આદિ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, તુલસીદાસ, મહાવીર અને મીરા જેવા સંતો અને પરમ ભક્તોની પ્રતિમાં મુકવામાં આવી (statue of many saints of the country was placed)છે.

આ પણ વાંચો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80 હજાર સ્વયં સેવકો ભક્તોની સેવામાં ખડેપગે

અનેક સંતોની પ્રતિમા: દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં (pramukh swami shatabdi mahostav)આવશે, એવું આયોજન કરવામાં આવ્યું(pramukh swami shatabdi mahostav) છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો (grand saint gateway built in Pramukhswami Nagar)છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી(statue of many saints of the country was placed) છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ (statue of many saints of the country was placed)આપશે.સંત પ્રવેશદ્વારની અન્ય વિશેષતાઓની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ અને કળાની અદભુત છબી અહીંયા જોવા મળે છે, જેમાં વાસ્તુશાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્રનું સમન્વય જોવા મળે(statue of many saints of the country was placed) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.