ETV Bharat / state

લગ્નની લાલચ આપી સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ, આરોપીના મિત્રએ પણ કરી અઘટિત માંગ - rape case in Ahmedabad

અમદાવાદના નિકોલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર (Ahmedabad minor girl Rape) આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ ગુજારતા સગીરાને ગર્ભ રહી જતા ગર્ભપાતની ગોળી ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો.(minor girl Rape in Nikol)

લગ્નની લાલચ આપી સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ, આરોપીના મિત્રએ પણ કરી અઘટિત માંગ

author img

By

Published : Dec 23, 2022, 7:41 PM IST

નિકોલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ : શહેરના નિકોલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર (Ahmedabad minor girl Rape) આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ક્રાઈમની ઘટનાના દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે નિકોલ વિસ્તારમાં લગ્નની લાલચ આપી 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના બનાવને લઈને ચકચાર મચી ગઈ હતી.(Ahmedabad Crime News)

આ પણ વાંચો રામોલમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવનાર 52 વર્ષીય આધેડની ધરપકડ

શું હતો સમગ્ર મામલો ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને પ્રિન્સ પટેલ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. જે મિત્રતા વધુ ગાઢ થતાં આરોપીએ નિકોલમાં આવેલ એક કેફમાં સગીરાને બોલાવી લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કારણે સગીરાને ગર્ભ રહી જતા ગર્ભપાતની ગોળી ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. જે બાદ આરોપી યુવક અને સગીરા વચ્ચે અગમ્ય કારણોસર બ્રેકઅપ થયું હતું અને જે બાબતનો લાભ લેવા માટે આરોપી પ્રિન્સ પટેલનો મિત્ર કૌશિક પટેલ સગીરાને પ્રિન્સ સાથે ફરી સંબંધ જોડાવી આપવા માટે અઘટિત માગણી કરતો હતો. (Nikol Police)

આ પણ વાંચો સાત મહિનાથી બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવનાર નરાધમો પકડાઈ ગયા

બે આરોપીઓની ધરપકડ જેથી નિકોલ પોલીસ મથકે પ્રિન્સ પટેલ અને કૌશિક પટેલ નામના બે મિત્રો સામે ફરિયાદ (minor girl Rape in Nikol) નોંધાઈ હતી. નિકોલ પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી (rape case in Ahmedabad) આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરાઈ છે. (Rape by luring Nikol into marriage)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.