ETV Bharat / state

કાશ્મીરના ગઠન વખતે થયેલી ભુલોને PM અને ગૃહપ્રધાને સુધારીઃ મનસુખ માંડવિયા

અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી મનસુખ માંડવીયાએ અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, કાશ્મીરમાંથી કલમ-370 અને 35A દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય બદલ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને હદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.

કશ્મીરના ગઠન વખતે થયેલી ભુલોને PM નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે સુધારીઃ મનસુખ માંડવિયા,ETV
author img

By

Published : Aug 12, 2019, 11:36 PM IST

તેઓએ આગળ જણાવ્યું કે, આ નિર્ણય ‘એક રાષ્ટ્ર એક બંધારણ’ની વિભાવનાને નૈતિક પીઠબળ પુરું પાડતો આઝાદી પછીનો ઐતિહાસિક નિર્ણય છે. દેશ અને દુનિયામાં વસતાં કરોડો ભારતીયોના મન-હદયમાં કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે તે પ્રકારની વર્ષોથી પડી રહેલી ઇચ્છા હવે પૂર્ણ થઇ છે. આઝાદીના 70 વર્ષ બાદ કાશ્મીરના એકીકરણનો અભૂતપૂર્વ નિર્ણય એ કાશ્મીરી પંડિતોની અનંત લડાઇનો આદર અને આતંકીઓ સામે લડતાં શહીદોનું સન્માન છે. રાષ્ટ્રપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું કાશ્મીરના મુદ્દે ભારતના એકીકરણનું અધુરું રહેલું સ્વપ્ન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ દ્વારા સાકાર થયું છે.

કશ્મીરના ગઠન વખતે થયેલી ભુલોને PM નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે સુધારીઃ મનસુખ માંડવિયા, ETV BHARAT

કોંગ્રેસ સમયે કાશ્મીરમાં કલમ 370એ અસ્થાયી પ્રાવધાન હતું. જે હાલત સામાન્ય થાય ત્યાં સુધી જ લાગુ રહે તે માટે બનાવવામાં આવી હતી. સંવિધાનના નિર્માતાઓએ પણ ક્યારેય નહોતું વિચાર્યુ કે કલમ 370 નામ પર 35A જેવું પ્રાવધાન પણ જોડી દેવામાં આવશે. આર્ટીકલ 35A ‘‘એક વિધાન, એક સંવિધાન, એક રાષ્ટ્ર ગાન, એક નિશાન’’ની ભાવના પર ચોટ કરતી હતી. જમ્મુ અને કાશ્મીરમાં બીજા રાજ્યના નાગરિકોને સમાન અધિકાર ન હોવો એ સંવિધાનની મૂળ ભાવનાથી વિરૂધ્ધનું છે. ડો. ભીમરાવ આંબેડકર ભારતીય સંવિધાનના આર્ટિકલ 370ની તરફેણમાં ન હતા. આ અનુચ્છેદને સંવિધાનમાં જોડવાનો પ્રસ્તાવ શેખ અબ્દુલ્લાએ મૂક્યો હતો. જે મામૂલી ચર્ચા બાદ સંવિધાનમાં જોડી દેવામાં આવ્યો અને તેના માટે સંસદમાં કોઈ ગંભીર ચર્ચા પણ કરવામાં આવી ન હતી.

માંડવીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીતભાઇ શાહે પુનર્ગઠન વિધેયક રજૂ કર્યું, તે મુજબ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું અને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીર પણ હવે પૂર્ણ રાજ્ય નહીં રહે તે પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે જ્યાં વિધાનસભા આવશે અને ગવર્નર તેના વડા હશે. કલમ 370 જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવાનો નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરને અલગ ધ્વજને બદલે તિરંગો જ તેનો રાષ્ટ્રધ્વજ બનશે અને બેવડી નાગરિકતા રદ થશે, સીધા કેન્દ્રના કાયદાઓ લાગુ થશે. તેમજ રાજ્ય માટે કોઈ અલગથી કાયદા નહીં હોય, ભારતના અન્ય રાજ્યના નાગરિકો પણ જમીન અને પ્રોપર્ટી ખરીદી શકશે.

કેન્દ્રની ભાજપ સરકારે બંધારણના અનુચ્છેદ 35A અને કલમ 370 નાબૂદ કરી વિભાજનવાદી અલગતાવાદીઓનું એક હથ્થુ વર્ચસ્વ નાબુદ કર્યું. જેના કારણે જમ્મુ-કાશ્મીરના નાગરિકોને પણ દેશના અન્ય રાજ્યોની જેમ જ વિકાસશીલ પ્રવાહમાં સામેલ થવાનો લાભ મળશે. જમ્મુ-કાશ્મીર દેશની મુખ્ય ધારા સાથે જોડાય અને વિકાસપથ પર અગ્રેસર થાય તે સંદર્ભમાં આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે. દેશના અન્ય રાજ્યોની જેમ જ વેપાર-વાણિજ્ય અને પ્રવાસન ક્ષેત્રે જમ્મુ-કાશ્મીર વિકાસપથ પર આગળ વધશે. વરસાદના કારણે રાજ્યભરમાં અનેક જગ્યાએ જૂની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ બોપલમાં ટાકી તૂટવાની ઘટનામા ૩ લોકોના જીવ ગયા તેમને શ્રદ્ધાજંલી પાઠવી હતી.

Intro:કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત ભાજપાના પ્રદેશ મહામંત્રી મનસુખભાઇ માંડવીયાએ અમદાવાદ માં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫એ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહને હદયપૂર્વકના લાખ લાખ અભિનંદન પાઠવંધ છું આ નિર્ણય ‘એક રાષ્ટ્ર એક બંધારણ’ ની વિભાવનાને નૈતિક પીઠબળ પુરું પાડતો આઝાદી પછીનો ઐતિહાસિક નિર્ણય છે. દેશ અને દુનિયામાં વસતાં કરોડો ભારતીયોના મન-હદયમાં કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે તે પ્રકારની વર્ષોથી પડી રહેલી ઇચ્છા હવે પૂર્ણ થઇ છે. આઝાદીના ૭૦ વર્ષ બાદ કાશ્મીરના એકીકરણનો અભૂતપૂર્વ નિર્ણય એ કાશ્મીરી પંડિતોની અનંત લડાઇનો આદર અને આતંકીઓ સામે લડતાં શહીદોનું સન્માન છે. રાષ્ટ્રપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું કાશ્મીરના મુદ્દે ભારતના એકીકરણનું અધુરું રહેલું સ્વપ્ન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ દ્વારા સાકાર થયું છે. Body:માંડવીયાએ જણાવ્યુ હતુ કે, જનસંઘના સમયથી જ ભાજપાના એજન્ડામાં જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો બની રહે તે માટેના પ્રયાસો હતા, જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ ‘એક દેશ મેં દો નિશાન, દો વિધાન અને દો પ્રધાન નહીં ચલેગા’ના નારા સાથે આંદોલન કરતા પોતાના પ્રાણનું બલીદાન આપ્યુ હતુ. દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા એ ભાજપાનો મુખ્ય એજન્ડા રહ્યો છે. આઝાદીના ૭૦ વર્ષો સુધી ભારતની એકતા અને અખંડિતતા માટે જે કામ કોંગ્રેસે ન કર્યું તે ઐતિહાસિક કાર્ય કેન્દ્રની ભાજપા સરકારે કરી બતાવ્યુ છે. કોંગ્રેસના જવાહરલાલ નેહરૂ દ્વારા કાશ્મીરના ગઠન વખતે થયેલી ભયંકર ભુલોને આજે કેન્દ્રની ભાજપા સરકારે રાષ્ટ્રહિત માટે સુધારી દેશની અખંડિતતા અને સુરક્ષા માટેની કટિબધ્ધતા દર્શાવી છે આર્ટિકલ ૩૭૦ હેઠળ દેશનો કોઇપણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો નહોતો, પરંતુ આ કલમ રદ થતાં દેશનો કોઇપણ નાગરિક સંપત્તિ ખરીદી શકશે. કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને અલગ ઝંડાની જોગવાઇ હતી અને દેશનો કોઇપણ કાયદો ત્યાં લાગુ પડતો નહોતો. રાજયમાં આરટીઆઇ અને સીએજી જેવા કાયદાઓ લાગુ પડતા નહોતા. કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને અલગ બંધારણ બનાવવાની જોગવાઇ હતી અને ૧૭ નવેમ્બર, ૧૯૫૬ના રોજ અલગ બંધારણ લાગુ થયુ હતુ. જમ્મુ-કાશ્મીરની મહિલા કોઇ બહારના વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી નહોતી, જો મહિલા રાજ્ય બહાર લગ્ન કરે તો તેને સંપત્તિમાંથી વંચિત કરી દેવામાં આવતી હતી. કલમ ૩૭૦ને કારણે અલગાઁવવાદી, આતંકવાદીઓને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હતું, આતંકવાદી સંસ્થાઓ અને પાકિસ્તાન તરફી બેનરો સાથે ભારત વિરુધ્ધ સૂત્રોચ્ચારો અને આંદોલન થતાં હતાં. ભારતનાં રાષ્ટ્રધ્વજને બાળી નાંખે કે તેનું અપમાન કરવામાં આવે તો કોઈપણ પ્રકારનો ગુનો બનતો નહોતો.

કોંગ્રેસ સમયે કાશ્મીરમાં કલમ ૩૭૦ એ અસ્થાયી પ્રાવધાન હતું. જે હાલત સામાન્ય થાય ત્યાં સુધી જ લાગુ રહે તે માટે બનાવવામાં આવી હતી. સંવિધાનના નિર્માતાઓએ પણ ક્યારેય નહોતું વિચાર્યું કે કલમ ૩૭૦ નામ પર ૩૫એ જેવું પ્રાવધાન પણ જોડી દેવામાં આવશે. આર્ટીકલ ૩૫એ ‘‘એક વિધાન, એક સંવિધાન, એક રાષ્ટ્ર ગાન, એક નિશાન’’ની ભાવના પર ચોટ કરતી હતી. જમ્મુ અને કાશ્મીરમાં બીજા રાજ્યના નાગરિકોને સમાન અધિકાર ન હોવો એ સંવિધાનની મૂળ ભાવનાથી વિરૂધ્ધનું છે. ડૉ. ભીમરાવ આંબેડકર ભારતીય સંવિધાનના આર્ટિકલ ૩૭૦ની તરફેણમાં ન હતા. આ અનુચ્છેદને સંવિધાનમાં જોડવાનો પ્રસ્તાવ શેખ અબ્દુલ્લાએ મૂક્યો હતો, જે મામૂલી ચર્ચા બાદ સંવિધાનમાં જોડી દેવામાં આવ્યો અને તેના માટે સંસદમાં કોઈ ગંભીર ચર્ચા પણ કરવામાં આવી ન હતી.
માંડવીયાએ જણાવ્યુ હતુ કે, રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીતભાઇ શાહે પુનર્ગઠન વિધેયક રજૂ કર્યું, તે મુજબ લડાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું અને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીર પણ હવે પૂર્ણ રાજ્ય નહીં રહે તે પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે જ્યાં વિધાનસભા આવશે અને ગવર્નર તેના વડા હશે. કલમ ૩૭૦ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવાનો નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરને અલગ ધ્વજને બદલે તિરંગો જ તેનો રાષ્ટ્રધ્વજ બનશે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થવાથી બેવડી નાગરિકતા રદ થશે, સીધા કેન્દ્રના કાયદાઓ લાગુ થશે. રાજ્ય માટે કોઈ અલગથી કાયદા નહીં હોય, ભારતના અન્ય રાજ્યના નાગરિકો પણ જમીન અને પ્રોપર્ટી ખરીદી શકશે. કેન્દ્રની ભાજપ સરકારે બંધારણના અનુચ્છેદ ૩૫એ અને કલમ ૩૭૦ નાબૂદ કરી વિભાજનવાદી અલગતાવાદીઓનું એકહથ્થુ વર્ચસ્વ નાબુદ કર્યું. જેના કારણે જમ્મુ-કાશ્મીરના નાગરિકોને પણ દેશના અન્ય રાજ્યોની જેમ જ વિકાસશીલ પ્રવાહમાં સામેલ થવાનો લાભ મળશે. જમ્મુ-કાશ્મીર દેશની મુખ્ય ધારા સાથે જોડાય અને વિકાસપથ પર અગ્રેસર થાય તે સંદર્ભમાં આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે. દેશના અન્ય રાજ્યોની જેમ જ વેપાર-વાણિજ્ય અને પ્રવાસન ક્ષેત્રે જમ્મુ-કાશ્મીર વિકાસપથ પર આગળ વધશે.Conclusion:વરસાદના કારણે રાજ્યભરમાં અનેક જગ્યાએ જૂની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની રહી છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી.પાણીની ટાંકી ધરાશાયી થતા કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હતા.ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.સ્થાનિકો અને પોલીસ દ્વારા પણ લોકોને બહાર નીકળવાના શરૂ કરવામાં આવ્યા હતા.અત્યાર સુધી મળતી માહિતી મુજબ 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે 5 લોકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને લઈ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ બોપલ મા ટાકી તૂટવાની ઘટના મા ૩ લોકો ના જીવ ગયા તેમને શ્રદ્ધાજંલી પાઠવી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.