ETV Bharat / state

ધાર્મિક લાગણી સાથે સામાજિક જવાબદારી નિભાવતા વેપારી...

અમદાવાદ: ઉનાળામાં માણસો ઘરમાં બેસીને રક્ષણ મેળવી શકે છે. ત્યારે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા તેમજ તેમને દાણા પાણીમાં બાજરી, કણકી, મકાઈ, જુવાર ખવડાવીને પુણ્ય કમાવી લે છે. આ રીતે પક્ષીઓની સેવા કરવાનો ઉત્તમ અવસર લોકો સાચવી લે છે.

વીડિયો
author img

By

Published : May 11, 2019, 4:34 PM IST

ઓફિસે નોકરીએ જતા લોકો ઓવરબ્રિજની બંને બાજુમાં કે મંદિરની ખુલ્લી જગ્યામાં પક્ષીઓના ચણ નાખતા હોય છે. આ તેમનો રૂટિન ક્રમ હોય છે.

ત્યારે પક્ષીઓના ચણ નાખવાના જગ્યાઓમાં વિશાલા બ્રિજ પાસે પક્ષીઓને ચણનો એક બહેન દસ રૂપિયામાં વાટકો ભરીને ચણ વેચતા જોવા મળ્યા હતા. જેથી એમ કહી શકાય કે, પક્ષીઓ સાથે સાથે એક કુટુંબનાં પણ દાણા પાણીની સરસ રીતે ધાર્મિક લાગણી સાથે સાથે સામાજિક જવાબદારી અદા કરીને પૂરી કરવામાં આવે છે.

ધાર્મિક લાગણી સાથે સામાજિક જવાબદારી નિભાવતા વેપારી...

ઓફિસે નોકરીએ જતા લોકો ઓવરબ્રિજની બંને બાજુમાં કે મંદિરની ખુલ્લી જગ્યામાં પક્ષીઓના ચણ નાખતા હોય છે. આ તેમનો રૂટિન ક્રમ હોય છે.

ત્યારે પક્ષીઓના ચણ નાખવાના જગ્યાઓમાં વિશાલા બ્રિજ પાસે પક્ષીઓને ચણનો એક બહેન દસ રૂપિયામાં વાટકો ભરીને ચણ વેચતા જોવા મળ્યા હતા. જેથી એમ કહી શકાય કે, પક્ષીઓ સાથે સાથે એક કુટુંબનાં પણ દાણા પાણીની સરસ રીતે ધાર્મિક લાગણી સાથે સાથે સામાજિક જવાબદારી અદા કરીને પૂરી કરવામાં આવે છે.

ધાર્મિક લાગણી સાથે સામાજિક જવાબદારી નિભાવતા વેપારી...
Intro:ઉનાળામાં પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા તેમજ તેમને દાણા પાણીમાં બાજરી, કણકી, મકાઈ, જુવાર ખવડાવીને પુણ્ય કમાવી લે છે .આ રીતે પક્ષીઓની સેવા કરવાનો ઉત્તમ અવસર લોકો સાચવી લે છે.

Body:ઓફિસે નોકરીએ જતા લોકો ઓવરબ્રિજની બંને બાજુમાં કે મંદિરની ખુલ્લી જગ્યામાં પક્ષીઓના ચણ નાખતા હોય છે. આ તેમનો રૂટિન ક્રમ હોય છે.

Conclusion:ત્યારે પક્ષીઓના ચણ નાખવાના જગ્યાઓ માં વિશાલા બ્રિજ પાસે પક્ષીઓને ચણ નો એક બેન દ્વારા દસ રૂપિયા માં વાડકો ભરીને ચણ વેચતા જોવા મળ્યા હતા. જેથી એમ કહી શકાય કે પક્ષીઓ સાથે સાથે એક કુટુંબનાં પણ દાણા પાણી ની સરસ રીતે ધાર્મિક લાગણી સાથે સાથે સામાજિક જવાબદારી અદા કરીને પૂરી કરવામાં આવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.