અમદાવાદમાં દાણાપીઠ ફાયર બ્રિગેડ સ્ટેશન સામે આવેલા પ્રાચીન દશામાંના મંદિર ખાતે ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પ્રથમ દિવસે દશામાંની સાંઢણી અને મૂર્તિ ભક્તો પોતાના ઘરે સ્થાપન કરતા હોય છે. દસ દિવસ દશામાંની પૂજન-અર્ચન કર્યા બાદ દસમાં દિવસે દશામાંની મૂર્તિને નદીમાં પધરાવવામાં આવે છે.
દશામાંના વ્રતનો પ્રારંભ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ભક્તો ભક્તિમય બન્યા છે. શુક્રવારથી દશામાંના વ્રતની શરુઆતનો પ્રથમ દિવસ છે. સમગ્ર ગુજરાતમાં દશામાંના વ્રતનું ખુબ જ મહત્વ રહેલું છે.
દશામાંના વ્રતનો પ્રારંભ થતા, ભક્તોમાં અનેરો ઉત્સાહ
અમદાવાદમાં દાણાપીઠ ફાયર બ્રિગેડ સ્ટેશન સામે આવેલા પ્રાચીન દશામાંના મંદિર ખાતે ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પ્રથમ દિવસે દશામાંની સાંઢણી અને મૂર્તિ ભક્તો પોતાના ઘરે સ્થાપન કરતા હોય છે. દસ દિવસ દશામાંની પૂજન-અર્ચન કર્યા બાદ દસમાં દિવસે દશામાંની મૂર્તિને નદીમાં પધરાવવામાં આવે છે.
Intro:આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ દિવસે ભાવિક ભક્તો માટે દશામાનો વ્રત ની શરૂઆત નો પ્રથમ દિવસ હોય છે. સમગ્ર ગુજરાતમાં દશામાના વ્રતનો ખૂબ જ મહાત્મ્ય રહેલું છે.
Body:ત્યારે આજરોજ દાણાપીઠ ફાયર બ્રિગેડ સ્ટેશન સામે આવેલા પ્રાચીન દશામાના મંદિર ખાતે ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આજે પ્રથમ દિવસે દશામાની સાંઢણી અને મૂર્તિ ભક્તો પોતાના ઘરે સ્થાપન કરતા હોય છે. દસ દિવસ દશામાની પૂજન-અર્ચન કર્યા બાદ દસમા દિવસે દશામાની મૂર્તિ ને પાણીમાં નદીમાં પધરાવવામાં આવે છે.
Conclusion:ભાવિક ભક્તો દ્વારા દશામાની અલગ-અલગ સ્વરૂપોની મૂર્તિ સ્થાપન માટે લઈ જવામાં આવે છે,અને દસ દિવસ ભક્તો દશામાના ભક્તિમાં લીન થઈ જતા હોય છે..