ETV Bharat / state

રખડતા ઢોરને લઈને વિપક્ષે કોર્પોરેશન પર કર્યા આકરા પ્રહારો - વિરોધ પક્ષ

અમદાવાદ શહેર રખડતા ઢોરને લઈને ઘણા સમયથી ચર્ચામાં જોવા મળી રહ્યું છે. કોર્પોરેશન(amc Corporation) દ્વારા ઢોર પકડવાની ઢીલી નીતિને કારણે નરેશ રાજપૂતને સસ્પેન્ડ કર્યા બાદ ફરી કામગીરી પર લેવામાં આવતા વિપક્ષ (opposition party)દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

રખડતા ઢોરને લઈને વિપક્ષના કોર્પોરેશન પર આકરા પ્રહાર

author img

By

Published : Oct 6, 2022, 12:01 PM IST

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટ (amc Corporation )ટકોર બાદ પણ કોર્પોરેશની કામગીરી ઢીલી જોવા મળી એહી છે.કોર્પોરેશન દ્વારા CNCD વિભાગ કામગીરી પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. CNCD વિભાગ દ્વારા દંડ લઈને છોડી મુકવામા આવેલ અને અન્ય ઢોર મળીને કુલ 96 જેટલા ઢોર હિસાબ મળતો ના હોવાથી વિજિલન્સ તપાસની વિપક્ષ (opposition party) દ્વારા માંગણી કરવામાં આવી છે.

CNCD વિભાગ નિષ્ફળ AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે CNCD વિભાગ ઢોરની દેખરેખ આવતા પાંજરાપોળમાં ગેરશિસ્ત મોટા પ્રમાણમાં હોવાનું આવી રહ્યું છે સી એન સી ડી(Cattle Nuisance Control Department) નરેશ રાજપૂતની આ ઢીલી કામગીરીને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ નવાઈની વાત એ છે કે CNCD વિભાગ દ્વારા રખડતા ઢોરની સમસ્યા નિવારણ લાવવામાં નિષ્ફળ રહી છે.

ભાજપ સરકારનો દેખાડો વિપક્ષએ(amc congress) આક્ષેપ કર્યા હતા કે ભાજપ સરકાર પોતાનો માત્ર દેખાડો કરવા જ CNCD વિભાગના સુપ્રિન્ટેન્ડ નરેશ રાજપૂત દેખાડો કરવા માટે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને માત્ર ગણતરીના દિવસોમાં જ તેમને પોતાના પરસ્પર પરત નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટનો ઠપકો પાંજરાપોળમાં વધુ પ્રમાણમાં ઢોર વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરે હસ્તક આવેલ પાંજરાપોળમાં કેપીસીટી કરતાં પણ વધારે ઢોર પૂરવામાં આવી રહ્યા છે. જેના લીધે યોગ્ય સાર સંભાર પણ લેવામાં આવતી નથી. પાંજરાપોળ માટે શેડ બનાવવાની મંજૂરી આપી હોવા છતાં હજુ સુધી શેર બનાવવામાં આવ્યો નથી. બીજીબાજુ ઢોરને લીલા અને સૂકા ઘાસની ખરીદીમાં પણ મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court) દ્વારા પણ વારંવાર ઠપકો આપવામાં આવે છે પરંતુ સત્તાપક્ષ કોઈપણ બાબતે ગંભીર જણાતું નથી..

ઢોરનો હિસાબ નથી ઢોરનો હિસાબ નથી.બે વર્ષ પહેલા સી એન સીડી વિભાગ દ્વારા પકડેલ ઢોળ ની સંખ્યા પાંજરાપોળમાં મોકલેલ હતો પણ ઢોરની મુજબ તે દંડ લઈને છોડી દીધેલ ઢોસા સામે કુલ સંખ્યા મળતી નથી પ્રાથમિક તપાસમાં 96 જેટલા ઢોર હિસાબ પણ મળતો નથી. જે બાબતે બે વાર વિજિલન્સ તપાસમાં પણ કરવામાં આવી હતી. પરંતુ તેનો યોગ્ય કોઈ નિરાકરણ આવ્યું નથી. જેને કારણે આજે પણ તે પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.