ETV Bharat / state

અમદાવાદમાં ઓનલાઈન રોકાણ કરી હજારો કમાવવાની લાલચ આપી છેતરપીંડી આચરી - ફોરેક્સ ઓટો ટ્રેડીંગ

અમદાવાદ: શહેરમાં ઓનલાઈન છેતરપીંડીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ફોરેન કરન્સીમાં રોકાણ કરવાનું કહી એકાઉન્ટન્ટમાંથી એક લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે.

અમદાવાદમાં ઓનલાઈન રોકાણ કરી હજારો કમાવવાની લાલચ આપી છેતરપીંડી આચરી
author img

By

Published : Aug 18, 2019, 9:38 AM IST

મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા મનીષભાઈ શાહ ખાનગી કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ફેબ્રુઆરી માસમાં ફોરેક્સ ઓટો ટ્રેડીંગના નામે પૂજા નામની મહિલાના નામથી મેસેજ આવ્યો હતો. જેમાં નો એડવાન્સ, વન ટાઇમ ડિપોઝિટ ફર્સ્ટ અર્ન ડેઇલી રૂ 30,000 ટુ 45,000 વિથ ધ હેલ્પ ઓફ ફોરેક્સ ઓટો ટ્રેડીંગ સોફ્ટવેર, કોલ મી ફોર લાઇવ ડેમો લખેલું હતું. મેસેજ બાદ મહિલાનો મનીષભાઇ પર ફોન આવ્યો હતો.

ફોનમાં કહ્યું હતું કે, "તે ફોરેક્સ ઓટો ટ્રેડીંગમાં સોફ્ટવેરથી ટ્રેડીંગ કરાવે છે. જો તમે ઈચ્છતા હોવ તો ખાતુ ખોલાવવાનું રહેશે. મનીષભાઈ એ દસ દિવસનો સમય માગ્યા બાદ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ઠગ ટોળકીએ એકાઉન્ટ ખોલવાના નામે ડોક્યુમેન્ટ્સ આપી દીધા હતા. બાદમાં ડિપોઝિટના નામે એક લાખ માંગતા મનીષભાઈએ એક લાખ સુરતની બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યા હતા.

ફરિયાદીના એકાઉન્ટ નંબર અને પાસવર્ડ આવ્યા બાદ રોકાણની કિંમતો અને પ્રોફિટ લોસના આંકડા એપ્લીકેશનમાં બતાવ્યા હતાં. ત્યારબાદ માર્ચ મહિનામાં કોઈ અપડેટ ન આવતાં ગૌતમ શાહ નામના વ્યક્તિએ સર્વર ડાઉન હોવાનું જણાવી છેતરપિંડી આચરી હતી. જેથી મનીષભાઈએ સાયબર ક્રાઈમમાં અરજી કરતાં સાયબર ક્રાઈમ ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Intro:અમદાવાદ:ઓનલાઈન છેતરપીંડીમાં વધારી થઇ રહ્યો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ફોરેક્સ કરન્સીમાં રોકાણ કરવાનું કહી એકાઉન્ટન્ટમાંથી એક લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ છે. ઠગ ટોળકીએ કરન્સી ખરીદ વેચાણ કરવાની લાલચ આપી એક લાખના રોકાણ સામે મહિને 30થી 45 હજાર રૂપિયા મળશે તેમ જણાવ્યું હતું.

Body:બનાવની વિગતથી વાત કરીએ તો કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા મનીષભાઇ શાહ ખાનગી કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ફેબ્રુઆરી માસમાં ફોરેક્સ ઓટો ટ્રેડીંગના નામે પૂજા નામની મહિલાના નામથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં હતું કે, 'નો એડવાન્સ, વન ટાઇમ ડિપોઝિટ ફર્સ્ટ અર્ન ડેઇલી રૂ 30,000 ટુ 45,000 વિથ ધ હેલ્પ ઓફ ફોરેક્સ ઓટો ટ્રેડીંગ સોફ્ટવેર, કોલ મી ફોર લાઇવ ડેમો.' જે બાદ મહિલાનો મનીષભાઇ પર ફોન આવ્યો હતો તેણે જણાવ્યું હતું કે તે ફોરેક્સ ઓટો ટ્રેડીંગમાં સોફ્ટવેરથી ટ્રેડીંગ કરાવે છે. જો ઇચ્છતા હોવ તો ખાતુ ખોલાવવાનું રહેશે. મહેશભાઇએ દસ દિવસનો સમય માંગ્યા બાદ રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. બાદમાં સામે ઠગ ટોળકીએ એકાઉન્ટ ખોલવાના નામે ડોક્યુમેન્ટ્સ આપી દીધા હતા. જે પછી ડિપોઝિટના નામે એક લાખ માંગતા મહેશભાઇએ એક લાખ બે ટુકડે સુરતની બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં એકાઉન્ટ નંબર અને પાસવર્ડ પણ આવી ગયા.

રોકાણની કિંમતો અને પ્રોફિટ લોસના આંકડા પણ આ એપ્લીકેશનમાં બતાવવા લાગ્યા. માર્ચ મહિનામાં કોઇ અપડેટ ન આવતા ગૌતમ શાહ નામના વ્યક્તિએ સર્વર ડાઉન હોવાનું જણાવી છેતરપિંડી આચરી હતી. મહેશભાઇએ આ બાદ સાયબર ક્રાઇમમાં અરજી કરતા સાયબર ક્રાઇમે અરજી પર તપાસ કર્યા બાદ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.