ખાતરનો જથ્થો ભેગો કરીને જ્યારે ઊંચો ભાવ આવે ત્યારે તેને છૂટક વેચાણ અથવા તો જ્યાં જરૂર હોય ત્યાં વેચવામાં આવતું હતું. મહત્વની વાત તો એ છે કે, આ યુરિયા ખાતર કે જે ખેતી માટે અને માત્ર ખેડૂતોને જ આપવામાં આવે છે તે ખાતરનો આટલો મોટો જથ્થો ખેડૂત પાસેથી લાવવામાં આવતો હતો. ત્યારે ખેડૂતોને પણ એક જરૂરિયાત પ્રમાણે જ આપવામાં આવતું હોય છે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો આ યુરિયા ખાતર ક્યાંથી લાવતા હતા..?
હેપી પટેલ કે જે આ કેસમાં મુખ્ય સૂત્રધાર છે તે પકડાઈ ત્યારબાદ જ આ વિચાર સ્પષ્ટ થઈ શકશે કે આટલો મોટો યુરિયા ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તેમજ કોને વેચવાનો હતો. આ તમામ બાબત સ્પષ્ટ થાય એવું લાગી રહ્યું છે. એ વાત પણ નકારી ન શકાય કે આ યુરિયા ખાતરનો વપરાશ ક્ષત્રિયોમાં કાપડની ફેક્ટરી લાકડાની સત્રી આ તમામ જગ્યાએ કરવામાં આવતો હોય છે. એટલે આ જ તો ક્યાંય એ પ્રકારની શક્તિઓમાં આપવા માટે જઈ રહ્યો હતો કે કેમ તે તપાસનો વિષય બન્યો છે.