ETV Bharat / state

NSUIએ રામોલ સામૂહિક દુષ્કર્મની તપાસ CBIને સોંપવા રાષ્ટ્રપતિને કરી રજૂઆત - president

અમદાવાદઃ રામોલ સામૂહિક દુષ્કર્મ મામલે NSUI દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આરોપીને બચાવવા માટે પોલીસ ધીમીગતિથી કામ કરી રહી છે. હજુ એક આરોપીને કેમ પકડવામાં નથી આવ્યો તે બાબતે પણ NSUI સવાલો કરી રહ્યા છે.

NSUI
author img

By

Published : May 13, 2019, 4:21 PM IST

Updated : May 13, 2019, 4:42 PM IST

બપોરે 12 કલાકે રામોલ સામૂહિક દુષ્કર્મ મામલે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી સુભાષચંદ્ર બોઝ ગેટ પાસે દેશના રાષ્ટ્રપતિને રામોલ સામૂહિક દુષ્કર્મને લઈને પત્ર લખ્યો હતો. જેમાં રામોલ સામૂહિક દુષ્કર્મની તપાસ CBIને સોંપવામાં આવે સાથે પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, અમદાવાદ છોકરીઓ માટે સુરક્ષિત નથી. જેમ બને તેમ આ કેસમાં ઝડપથી ન્યાય મળે તે માટે અને પોલીસ આ કેસમાં કાચુ કાપી રહી હોવાથી ઝડપથી કોઈ કાર્યવાહી કરવાનો પોસ્ટકાર્ડમાં ઉલ્લેખ કરાયો છે.

NSUIએ રામોલ સામૂહિક દુષ્કર્મની તપાસ

R_GJ_AMD_05_13_MAY_2019_NSUI_RASTRAPATI_LETTER_STORY_YASH_UPADHYAY_AMD

રામોલ ગેંગ રેપની તપાસ સીબીઆઈને સોંપવા એન એસ યુ આઈ ની રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ મારફતે રજુઆત 

રામોલ ગેંગ રેપ મામલે એન.એસ.યુ. આઈ. દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આરોપીને બચાવવા માટે પોલીસ ધીમીગતી થી કામ કરી રહી છે. જ્યારે હજુ એક આરોપી કેમ નથી પકડ્યો તે બાબતે પણ એન એસ યુ આઈ સવાલો કરી રહ્યા છે...

જ્યારે હજુ એક આરોપી પોલીસ ના પકડ ને દુઃર હોવાને કારણે બપોરે 12 કલાકે રામોલ ગેંગ રેપ મામલે યુથ કૉંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી  સુભાષચંદ્ર બોઝ ગેટ પાસે  દેશના રાષ્ટ્રપતિ ને રામોલ ગેંગ રેપને લઈને પત્ર લખ્યો હતો....જેમાં રામોલ ગેંગ રેપની તાપસ સી બી આઈ ને સોંપવામાં આવે સાથે પત્ર માં એવું પણ લખવામાં આવ્યું છે કે અમદાવાદમાં છોકરીઓ માટે સેફ નથી.....જેમ બને તેમ આ કેસમાં ઝડપ થી ન્યાય મળે તે માટે અને પોલીસ આ કેસ માં કાચું કાપી રહી છે જેથી ઝડપથી કોઈ કાર્યવાહી કરવાનો પોસ્ટકાર્ડમાં ઉલ્લેખ કરાયો 

Last Updated : May 13, 2019, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.