ETV Bharat / state

કોંગ્રેસના નેતાએ દુરપ્રચાર કરી જનતાને ગેરમાર્ગે દોરે છે: નીતિન પટેલ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ મનફાવે તેમ લોકો સમક્ષ ભાષણ આપતા હોય છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે મનફાવે તેવા નિવેદનો કર્યા હતા, ત્યારે આ મુદ્દે ભાજપ દ્વારા સુપ્રીમમાં અરજી કરાઈ હતી. ત્યારબાદ આજે રાહુલ ગાંધીને ખેદ વ્યક્ત કરવો પડ્યો છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 22, 2019, 6:57 PM IST

સોમવારે નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં રાફેલ મુદ્દે PM મોદીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પોતાના ભાષણમાં કરતા હતા. મીનાક્ષી લેખીએ આ અંગેની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જે અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમે રાહુલને નોટિસ પણ આપી હતી અને આ અંગે રાહુલ ગાંધી પાસે કોર્ટે ખુલાસો માંગ્યો હતો. ત્યારે આ અંગે રાહુલ ગાંધીએ કોર્ટની સમક્ષ ખેદ વ્યક્ત કર્યો છે અને ખુલાસો રજૂ કર્યો છે. રાહુલને માફી માગવી પડી છે. જે અંગે નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી દુરપ્રચાર કરી જનતાને ગેરમાર્ગે દોરે છે. રાહુલે ખેદ વ્યક્ત કર્યો એ સાબિત કરે છે કે તેમનું નિવેદન ખોટું હતું.

નીતિન પટેલની રાહુલના સુપ્રીમમાં ખેદ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ

Intro:Body:

R_GJ_AMD_02_22_APRIL_2019_NITIN_PATEL_PRESSON_RAHUL_SUPRIM__KHED_VYAKT_STORY_YASH_UPADHYAY_AMD

અમદાવાદ.....

લોકસભા ની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ મનફાવે તેમ લોકો સમક્ષ ભાસણ કરતા હોય છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે મનફાવે તેવા નિવેદનો કર્યા હતા ત્યારે આ મુદ્દે ભાજપ દ્વારા સુપ્રીમમાં અરજી કરાઈ હતી અને ત્યારબાદ આજે રાહુલ ગાંધીને ખેદ વ્યક્ત કરવો પડ્યો છે......

આજે નીતિન પટેલ દ્વારા પ્રેસ કરી મીડિયા ને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ આ લોકસભા ચૂંટણીમાં રાફેલ મુદ્દે મોદીએ  ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પોતાના ભાસણમાં ભાસણ કરતા હતા  ત્યારે આ અંગેની અરજી મિનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી તે અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમે રાહુલને નોટિસ પણ આપેલ હતી અને આ અંગે રાહુલ ગાંધી પાસે કોર્ટે ખુલાસો માંગ્યો હતો ત્યારે આ અંગે રાહુલ ગાંધીએ કોર્ટની સમક્ષ ખેદ વ્યક્ત કર્યો છે અને ખુલાસો રજૂ કર્યો છે રાહુલને માફી માગવી પડી છે સાથે જ નીતિન પટેલ એ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી અપપ્રચાર કરી જનતાને ગેરમાર્ગે દોરે છે રાહુલે ખેદ વ્યક્ત કર્યો એ સાબિત કરે છે કે તેમનું નિવેદન ખોટું હતું

બાઈટ - નીતિન પટેલ 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.