ETV Bharat / state

બાપુનગરમાં રહેતા પાડોશીએ નજીવી બાબતમાં બોલાચાલી થતા વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા - ahemdabad crime branch

અમદાવાદમાં ક્રાઈમના કેસ સતત વધી રહ્યા છે. જ્યારે અમદાવાદનો પૂર્વ વિસ્તાર ક્રાઇમનુ હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 32 કલાકમાં પૂર્વ વિસ્તારમાં 4 હત્યાની ઘટના સામે આવી છે. જેમાં બાપુનગરમાં ચાની કીટલી ધરાવતા વૃદ્ધને સામાન્ય નજીવી બાબતમાં બોલાચાલી થતા પાડોશમાં રહેતા ચારેય ભાઈઓએ ભેગા થઈને વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેમાં બાપુનગર પોલીસે ચારેય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બાપુનગરમાં રહેતા પાડોશીએ નજીવી બાબતમાં બોલાચાલી થતા વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા

author img

By

Published : Apr 12, 2021, 8:38 PM IST

  • બાપુનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો
  • નજીવી બાબતમાં બોલાચાલી થતા વૃદ્ધની કરાઈ હત્યા
  • આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદઃ બાપુનગરમાં રહેતા નસીમખાન પઠાણ તેમનો ધંધો કરીને ઘરે આવ્યા હતા. તે દરમિયાન તેમના પાડોશમાં રહેતા સંજયખાન પઠાણ તેમના ઘર પાસેથી ચાલતો જતો હતો. તે દરમિયાન નસીમખાન અને સંજયખાન પઠાણનો ઝઘડો થતા બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ સંજયખાને વૃદ્ધને માર મારવાનું શરૂ કર્યું હતું અને એટલામાં સંજયખાનના અન્ય 3 ભાઈઓ પણ આવ્યા હતા. જ્યારે સંજયખાન પાસે છરી હતી અને તેના એક ભાઈ પાસે લાકડાનો દંડો હતો. તેનાથી નસીમખાનને પેટમાં છરીના ઘા માર્યા હતા અને માથાના ભાગે લાકડાનો દંડો મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યાર બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

બાપુનગરમાં રહેતા પાડોશીએ નજીવી બાબતમાં બોલાચાલી થતા વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા

આ પણ વાંચોઃ અમદાવાદઃ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી

  • આરીપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

આ સમગ્ર મામલે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ત્યાના સ્થાનિકો દ્વારા પણ કેહવામાં આવ્યું છે કે, આરોપીઓ અવારનવાર લોકોને હેરાનગતિ કરતા હતા. ત્યારે સંજયખાન પઠાણ, રાજુખાન પઠાણ, ફિરોઝખાન પઠાણ, સાબિરખાન પઠાણ આ ચારેય સગા ભાઈઓને એટલે કે આરીપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.