ETV Bharat / state

અમદાવાદમાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સના યોજાયા ઑડિશન

author img

By

Published : Jun 13, 2019, 1:26 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં એ.કે. ઈવેન્ટ્સ હેઠળ મિસિસ ઈન્ડિયા યુનિવર્સના ઑડિશન્સ યોજાયા હતા. દિલ્હી સ્થિત મિસિસ ઈન્ડિયા યુનિવર્સ કે જેના પ્રેસિડેન્ટ અર્ચના તોમર અને તુષાર ધારીવાલ છે જેઓ નવું પ્લેટફોર્મ આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ફેશન શૉનું આયોજન કરે છે. ત્યારે આ વખતે પણ તેમણે મિસિસ ઈન્ડિયા યુનિવર્સનું આયોજન અમદાવાદમાં એ.કે.ઈવેન્ટ્સ હેઠળ કર્યું હતું.

અમદાવાદમાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સના ઓડિસન્સ યોજાયા

અમદાવાદમાં 12 જુનના રોજ ઑડિશન્સ થયા હતા. જેમાં આ વખતે ફક્ત મેરીડ વુમન માટેની જ કેટેગરી રાખવામાં આવી હતી. ઓડિશન્સ રાઉન્ડમાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સના પ્રેસિડેન્ટ અર્ચના તોમર તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. આ સાથે અહીંના જ્યુરી તરીકે કર્ણાવતી ક્લબના જોઈન્ટ સેક્રેટરી સિલ્વા પટેલ, મિસિસ યુનાઈટેડ ક્લાસિક 2017નો ખિતાબ જીતી ચુકેલા નિપાસિંહ જ્યુરી મેમ્બર તરીકે હાજર રહ્યા હતા. આ અંગે વધુમાં મિસિસ ઇન્ડિયા યુનિવર્સ પ્રેસિડન્ટ અર્ચના તોમરે જણાવ્યું હતુ કે, ‘‘મિસિસ ઈન્ડિયા યુનિવર્સના ઓડિશન્સ માટે ગુજરાતભરમાંથી ઉત્સાહભર મહિલાઓએ ભાગ લીધો હતો"

R_GJ_AHD_12_12_JUNE_2019_MRS_INDIA_VIDEO_STORY_SMIT_CHAUHAN_AHMD 

અમદાવાદમાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સના ઓડિસન્સ યોજાયો 

અમદાવાદ  

અમદાવાદમાં એ.કે. ઈવેન્ટ્સના નેજા હેઠળ મિસિસ ઈન્ડિયા યુનિવર્સના ઓડિસન્સ યોજાયા હતા.  
દિલ્હી સ્થિત મિસિસ ઈન્ડિયા યુનિવર્સ કે જેના પ્રેસિડેન્ટ અર્ચના તોમર અને તુષાર ધારીવાલ છે જેઓ નવું પ્લેટફોર્મ આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ફેશન શૉ રાખતા હોય છે ત્યારે આ વખતે પણ તેમણે મિસિસ ઈન્ડિયા યુનિવર્સનું આયોજન અમદાવાદમાં એ.કે.ઈવેન્ટ્સના નેજા હેઠળ રાખ્યું હતું. 

અમદાવાદમાં 12 જુનના રોજ ઓડિસન્સ થયા હતા. આ ઓડિસન્સ ધ ગ્રીન પર્લ બેન્કવેટ, નીયર સિંધુભવન રોડ, પકવાન ચાર રસ્તા એસજી હાઈવે અમદાવાદ ખાતે યોજાયો હતો.. જેમાં આ વખતે ફક્ત મેરીડ વુમન માટેની જ કેટેગરી રાખવામાં આવી હતી. ઓડિસન્સ રાઉન્ડમાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સના પ્રેસિડેન્ટ અર્ચના તોમર તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા આ સાથે અહીંના જ્યુરી તરીકે કર્ણાવતી ક્લબના જોઈન્ટ સેક્રેટરી સિલ્વા પટેલ, મિસિસ યુનાઈટેડ ક્લાસિક 2017નો ખિતાબ જીતી ચુકેલા નિપાસિંઘ જ્યુરી મેમ્બર તરીકે હાજર રહ્યા હતા. આ અંગે વધુમાં મિસિસ ઇન્ડિયા યુનિવર્સ પ્રેસિડન્ટ અર્ચના તોમરે જણાવ્યું હતુ કે, ‘‘મિસિસ ઈન્ડિયા યુનિવર્સના ઓડિસન્સ માટે ગુજરાતભરમાંથી ઉત્સાહભર મહિલાઓ ભાગ લીધો હતો"

BYTE 1 પૂજા વ્યાસ, જજ
BYTE 2 તુષાર ધારીવાલા, જજ 
BYTE  3 અર્ચના તોમર, પ્રેસિડન્ટ, મિસિસ ઇન્ડિયા યુનિવર્સ 
 
નોંધ: વિઝ્યુઅલ FTP કરેલ છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.