ETV Bharat / state

મધર્સ ડેઃ મમ્મીને કહેજો થેન્ક યુ… - Etv Bharat Special

માં તે માં… બીજા બધા વગડાના વા… આપ જાણો છો કે મધર્સ ડે મે મહિનાની બીજા રવિવારે આવે છે. માં માટે તો કવિઓએ ખુબ લખ્યું છે, હું માં માટે લખુ તો મારા પન્ના 100 ટકા ટૂંકો પડે. પણ માતાનું ઋણ ચુકવવાનો આ એક દિવસ છે, મધર્સ ડે… આમ જોવા જઈએ તો માતાનું ઋણ આપણે સાત જનમ લઈએ તો પણ ચુકવી શકવા નથી. તેમ છતાં માંને થેંકસ કહેવાનો દિવસ છે. આખો દિવસ અને ચોવીસ કલાકને સાતેય દિવસ આપણો ખ્યાલ રાખનારી માં માટે થેન્કસ કહેવા માટે એક દિવસ ઓછો પડે. ચાલો એક દિવસ તો માંને થેન્કસ કહીએ.

મધર્સ ડે નિમીતે માંને ધન્યવાદ કહેજો
author img

By

Published : May 12, 2019, 6:00 AM IST

મધર્સ ડેના દિવસે કવિ બોટાદકરએ લખેલી કવિતા યાદ આવે

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનની જોડ સખી નહી જડે રે લોલ…

કવિ ઝવેરચંદ મેઘાણીની રચનાઃ

કોઈ દી સાંભરે નૈ,

માં મને કોઈ દી સાંભરે નૈ.

કેવી હશે ને કેવી નૈ?

માં મને કોઈ દી સાંભરે નૈ.

કવિ પ્રેમાનંદ કહ્યું હતું કે ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર નેપોલિયને કહ્યું છે કે એક માતા એ સો શિક્ષકની ગરજ સારે છે. એક કવિએ લખ્યું છે કે છોરુ કછોરુ થાય પણ માતા કુમાતા ન થાય. એક ત્રાજવામાં માને બેસાડો અને બીજા ત્રાજવામાં આખી દુનિયાને મુકો છતાં માનું પલ્લું હમેશાં નમતુ રહે છે.

માં તમારાથી નારાજ હોય તો તેને આજે મનાવી લેજો. આમ તો માં નારાજ થાય જ નહી, પણ કોઈ કારણસર માં તમારાથી નારાજ થઈ હોય તો તેને થેન્કસ કહીને રાજી કરી લેજો. મધર્સ ડે ત્યારે જ સાર્થક થયો કહેવાશે.

એક વાત નક્કી છે કે માં દેખાવમાં કડક લાગતી હશે, પણ તેટલી જ સરળ અને નરમ સ્વભાવની હોય છે. કોઈપણ વાતથી માં નારાજ હોય તો પોતાની ભુલ સ્વીકારીને માંને ગળે લગાવી દેજો. કોમળ મનની માં તમારાથી વધારે સમય નારાજ નહી રહી શકે, માંની મીનીટોમાં નારાજગી દૂર થઈ જશે.

ક્યારેક એવું થાય કે આપે માફી માંગી અને માંની નારાજગી દૂર ન થઈ હોય તો આપની પાસે માંના નામે પ્રેમ પત્ર લખવાનો વિકલ્પ છે. આ પત્રમાં આપની લાગણી રજૂ કરો અને માની નારાજગીથી આપ ખુબ દુઃખી છે, તેમ કહો. 100 ટકા માં રાજી થઈ જશે.

જો માં નારાજ હોય તો તેને મનાવવા માટે માંને જે ભાવે છે કે ખાવાનું કે નાસ્તાની ડીશ બનાવીને ખવડાવો. તમારા હાથનું ખાવાનું ખાઈને માંની નારાજગી સેકન્ડોમાં દૂર થઈ જશે.

જો માં નારાજ હોય તો તેને મનાવવા માટે તમારી સેલરીમાંથી પોકેટ મની આપો અથવા તેમાંથી માંની પસંદની વસ્તુની ગિફટ લાવીને આપો. માંને પુત્ર ગિફટ આપો તો ખુબ ગમે છે. આખા ગામમાં કે સગાવ્હાલાને જઈને કહેશે કે મારો દીકરો મારા માટે આ ગિફટ લાવ્યો.

મોટાભાગે એવું જોવા મળ્યું છે, કેટલાક દીકરાઓ માને સમય જ નથી આપી શકતા. સપ્તાહમાં એક વાર માની પાસે બેસીને વાતો કરો, માંની સમસ્યા જાણો, તેને કાંઈ લાવવું હોય તો તે પુછો, તેમના ખબરઅંતર પુછો. માંને સપ્તાહમાં એકવાર બહાર ફરવા લઈ જાવો. મંદિર દર્શન કરવા લઈ જાવો. માં રાજી થશે.

જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગિયસે…

કલ્પેશ,

કાલે મધર્સ ડે છે... તે નિમિત્તે મે આર્ટિકલ લખ્યો છે કાલે સવારે 6 વાગ્યે 

પબ્લિશ થાય તે રીતે શિડ્યુલ કરજો... મધર્સ ડેની કોઈ સારી ઈમેજ લઈ 

લેજો

મધર્સ ડેઃ મમ્મીને થેન્કયુ કહેજો…

મા તે મા… બીજા બધા વગડાના વા… આપ જાણો છો કે મધર્સ ડે મે મહિનાની બીજા રવિવારે આવે છે. મા માટે તો કવિઓએ ખુબ લખ્યું છે, હું મા માટે લખુ તો મારો પન્નો 100 ટકા ટૂંકો પડે. પણ માતાનું ઋણ ચુકવવાનો આ એક દિવસ છે, મધર્સ ડે… આમ જોવા જઈએ તો માતાનું ઋણ આપણે સાત જનમ લઈએ તો પણ ચુકવી શકવા નથી. તેમ છતાં મા ને થેંકસ કહેવાનો દિવસ છે. આખો દિવસ અને ચોવીસ કલાક ને સાતેય દિવસ આપણો ખ્યાલ રાખનારી મા માટે થેન્કસ કહેવા માટે એક દિવસ ઓછો પડે. ચાલો એક દિવસ તો મા ને થેન્કસ કહીએ…  

મધર્સ ડેના દિવસે કવિ બોટાદકરએ લખેલી કવિતા યાદ આવે

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનની જોડ સખી નહી જડે રે લોલ…

કવિ ઝવેરચંદ મેઘાણીની રચનાઃ

કોઈ દી સાંભરે નૈ,

મા મને કોઈ દી સાંભરે નૈ.

કેવી હશે ને કેવી નૈ?

મા મને કોઈ દી સાંભરે નૈ.

કવિ પ્રેમાનંદ કહ્યું હતું કે ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર…. નેપોલિયને કહ્યું છે કે એક માતા એ સો શિક્ષકની ગરજ સારે છે. એક કવિએ લખ્યું છે કે છોરુ કછોરુ થાય પણ માતા કુમાતા ન થાય. એક ત્રાજવામાં માને બેસાડો અને બીજા ત્રાજવામાં આખી દુનિયાને મુકો છતાં માનું પલ્લુ હમેશાં નમતુ રહે છે.

મા તમારાથી નારાજ હોય તો તેને આજે મનાવી લેજો. આમ તો મા નારાજ થાય જ નહી, પણ કોઈ કારણસર મા તમારાથી નારાજ થઈ હોય તો તેને થેન્કસ કહીને રાજી કરી લેજો. મધર્સ ડે ત્યારે જ સાર્થક થયો કહેવાશે.

એક વાત નક્કી છે કે મા દેખાવમાં કડક લાગતી હશે, પણ તેટલી જ સરળ અને નરમ સ્વભાવની હોય છે. કોઈપણ વાતથી મા નારાજ હોય તો પોતાની ભુલ સ્વીકારીને માને ગળે લગાવી દેજો. કોમળ મનની મા તમારાથી વધારે સમય નારાજ નહી રહી શકે, માની મીનીટોમાં નારાજગી દૂર થઈ જશે.

ક્યારેક એવું થાય કે આપે માફી માંગી અને માની નારાજગી દૂર ન થઈ હોય તો આપની પાસે માના નામે પ્રેમ પત્ર લખવાનો વિકલ્પ છે. આ પત્રમાં આપની લાગણી રજૂ કરો, અને માની નારાજગીથી આપ ખુબ દુઃખી છે, તેમ કહો. 100 ટકા મા રાજી થઈ જશે.

જો મા નારાજ હોય તો તેને મનાવવા માટે માને જે ભાવે છે કે ખાવાનું કે નાસ્તાની ડીશ બનાવીને ખવડાવો. તમારા હાથનું ખાવાનું ખાઈને માની નારાજગી સેકન્ડોમાં દૂર થઈ જશે.

જો મા નારાજ હોય તો તેને મનાવવા માટે તમારી સેલરીમાંથી પોકેટ મની આપો અથવા તેમાંથી માની પસંદની વસ્તુની ગિફટ લાવીને આપો. માને પુત્ર ગિફટ આપો તો ખુબ ગમે છે. આખા ગામમાં કે સગાવ્હાલાને જઈને કહેશે કે મારો દીકરો મારા માટે આ ગિફટ લાવ્યો.

મોટાભાગે એવું જોવા મળ્યું છે કેટલાક દીકરાઓ માને સમય જ નથી આપી શકતા. સપ્તાહમાં એક વાર માની પાસે બેસીને વાતો કરો, માની સમસ્યા જાણો, તેને કાંઈ લાવવું હોય તો તે પુછો, તેમના ખબરઅંતર પુછો. માને સપ્તાહમાં એકવાર બહાર ફરવા લઈ જાવો. મંદિર દર્શન કરવા લઈ જાવો. મા રાજી થશે.

જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગિયસે…

વિશેષ અહેવાલ- ભરત પંચાલ

Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.