ETV Bharat / state

પતંગ ચગાવવા ધાબે ચઢેલા માતા પુત્રીનું નીચે પડી જતા મૃત્યુ; મૃતકના ભાઈએ લગાવ્યો ટોર્ચરનો આરોપ - મેમનગર ખાતે આવેલા નયના ફ્લેટ

અમદાવાદના મેમનગરમાં પતંગ ચગાવવા ધાબે ચઢેલા માતા પુત્રીનું નીચે પડી જતા શંકાસ્પદ મૃત્યુ (mother and daughter died Falling off the roof) થયું હતું. ચોકાવનારી બાબત એ છે કે મૃતકના ભાઈએ તેના પતિ પર ટોર્ચર કરવાનો આરોપ લગાડ્યો (brother of the deceased has alleged torture)છે. જેથી મૃતક અને તેની 12 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી હતી.

માતા પુત્રીનું નીચે પડી જતા શંકાસ્પદ મૃત્યુ

author img

By

Published : Dec 17, 2022, 1:10 PM IST

અમદાવાદ: અમદાવાદના મેમનગરમાં (death in ahmedabad memnagr) પતંગ ચગાવવા ધાબે ચઢેલા માતા પુત્રી નીચે પડી જતા મૃત્યુ (climbed the roof to fly kites fell to their death) પામ્યા (mother and daughter died Falling off the roof)હતા. મળેલી માહિતી અનુસાર મૃતક માતા અને પુત્રી મેમનગર ખાતે આવેલા નયના ફ્લેટમાં (nayna flat of memnagar ahmedabad)રહેતા હતા. હાલ ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. મૃતક નિર્મળા બેન અને તેની 12 વર્ષની પુત્રીનું અકસ્માતમાં મૃત્યુ થયું કે આત્મહત્યા છે તે તપાસનો વિષય છે. જો કે ચોંકાવનારી બાબત એ છે કે મૃતક નિર્મળાબેનના ભાઈએ તેમના પતિ પર ટોર્ચર કરવાનો આક્ષેપ કર્યો (brother of the deceased has alleged torture) છે.

આ પણ વાંચો સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની રીવ્યુ પિટિશન ફગાવી; ગુજરાત સરકારને દુષ્કર્મના દોષિતોને આપી હતી માફી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.