ETV Bharat / state

સગીરાને પ્રેમજાળમાં ફસાવી ન કરવાનું કર્યું, પીડિતાએ આત્યહત્યા કરી - rape case in narol ahmedabad

અમદાવાદના નારોલમાં એક નરાધમે (rape case in narol ahmedabad) સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી તેને દગો આપતા સગીરાએ આપઘાત કર્યો હોવાની ઘટના બની (man raped the minor by luring her into marriage) છે. જે મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ શરૂ કરી (police started investigation) છે.

man raped the minor by luring her into marriage

author img

By

Published : Jan 3, 2023, 6:31 PM IST

લગ્નની લાલચમાં દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીનો આપઘાત

અમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારમાં (rape case in narol ahmedabad) રહેતી અને ધોરણ 10માં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતી 17 વર્ષની સગીરાને 10 મહિના પહેલા સારંગપુર વિસ્તારમાં રહેતા કૈલાશ ઉર્ફે કિશુ પ્રજાપતિ સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી. જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થતા આરોપીએ સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ (man raped the minor by luring her into marriage) હતી. આરોપી સગીરાને 20 ઓગસ્ટ 2022ના રોજ આશ્રમ રોડ પરની હોટલ સેવનમાં લઈ ગયો હતો અને તેની સાથે બળજબરીથી સબંધ બાંધ્યા હતા.

આ પણ વાંચો સુરતમાં એક યુવકે સાતમા માળેથી ઝંપલાવી પોતાનું જીવન મોતને વહાલું કર્યું

લગ્ન કરવાની ના પાડતા તે ડિપ્રેશનમાં આવી જતા આપઘાત: જે બાદ આરોપીએ સગીરા સાથે લગ્ન કરવાની ના પાડતા તે ડિપ્રેશનમાં આવી જતા 12 ડિસેમ્બર 2022ના રોજ આત્મહત્યા કરી (girl committed suicide) હતી. તે સમયે પરિવારે દીકરીની આત્મહત્યા મામલે અકસ્માત મોત નોંધાવી હતી જોકે બાદમાં પરિવારને જાણ થઈ હતી કે સગીર દીકરીને યુવકે પ્રેમ સંબંધમાં દગો આપતા તેણે આ પગલું ભર્યું (man raped the minor by luring her into marriage) છે. જેથી આ મામલે પરિવારે નારોલ પોલીસ મથકે આરોપી સામે પોકસો, અપહરણ અને દુષ્કર્મ અને આત્મહત્યા દુષ્પ્રેરણની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો (man raped the minor by luring her into marriage) હતો.

આ પણ વાંચો કન્સ્ટ્રક્શન કંપનીને 6 કરોડને બદલે 300 કરોડ ચૂકવવા પડ્યા, તપાસના આદેશ

પોલીસની કાર્યવાહી: આ અંગે નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ ઝાલાએ જણાવ્યું (Narol Police Station PI RM Jhala) હતું કે 12 ડિસેમ્બરે સગીરાએ આપઘાત કરતા તે સમયે અકસ્માત મોત દાખલ કરી હતી. જોકે બાદમાં પરિવારજનોએ આત્મહત્યા દુષ્પપ્રેરણ અંગે જાણ કરતા આ અંગે ફરિયાદ લઈને આરોપીને ઝડપી લેવામાં આવ્યો (man raped the minor by luring her into marriage) છે. પકડાયેલા આરોપી માણેકચોક વિસ્તારમાં એક દુકાનમાં કામ કરે છે અને તે કુંવારો છે. હાલ તો આ સમગ્ર મામલે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેના ગુનાહિત ઇતિહાસ અંગે હાલની સ્થિતિએ કોઈ વધુ માહિતી સામે નથી (police started investigation) આવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.