ETV Bharat / state

કોર્પોરેશનમાં કેસરિયો, ભાજપે 6 ગઢ સર કર્યા, AAPનો ઉદય અને ઔવેસીની એન્ટ્રી - live update 2

live update
live update
author img

By

Published : Feb 23, 2021, 5:28 PM IST

Updated : Feb 23, 2021, 10:51 PM IST

20:44 February 23

અમદાવાદ : ગોમતીપુરમાં કોંગ્રેસના ચારેય કાઉન્સલરની જીત

ગોમતીપુરમાં કોંગ્રેસના ચારેય કાઉન્સલરની જીત

20:43 February 23

અમદાવાદ : શાહપુર વૉર્ડમાં ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષે રી કાઉન્ટિંગની કરી માગ

શાહપુર વોર્ડની મતગણતરી ખોરવાતા ચૂંટણી અધિકારી દોડતા આવ્યાં હતાં

ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષે રી કાઉન્ટિંગની કરી માગ

ચૂંટણી પંચ માહિતી મેળવ્યાં બાદ કરી શકે છે રી-કાઉન્ટિંગ

20:42 February 23

અમદાવાદ : કુબેરનગર વૉર્ડમાં કોંગ્રેસની જીત

AMCના કુબેરનગર વૉર્ડમાં કોંગ્રેસની જીત

20:22 February 23

શાહપુર વૉર્ડની 3 ભાજપને અને 1 બેઠક કોંગ્રેસને મળી

શાહપુર વૉર્ડમાં ભાજપને મળી 3 બેઠક 

1 બેઠક કોંગ્રેસને મળી

શાહપુર વૉર્ડમાં કોંગ્રેસના ભારતીબેન ચૌહાણ દ્વારા 250 મતના ફરક બાદ ફેર મતગણતરીની માંગણી કરી

20:08 February 23

મુખ્યપ્રધાન રૂપાણી આવતીકાલે રાજકોટની મુલાકાત કરશે

મુખ્યપ્રધાન રૂપાણી આવતીકાલે રાજકોટમાં

બહુમાળી ચોક ખાતે કરશે જનતાનું અભિવાદન

સાંજે યોજાશે CMની જાહેર સભા

19:57 February 23

શાહપુરમાં EVM ખામીને કારણે મતગણતરી ખોરવાતા બબાલ

  • શાહપુર વૉર્ડમાં EVM ખામી સર્જાઇ
  • મતગણતરી ખોરવાતા થઇ બબાલ

19:39 February 23

અમદાવાદમાં કોંગ્રેસને એક બેઠકની જીત માટે મળ્યું આશાનું કિરણ

  • ફરી કોંગ્રેસ માટે આશાનું એક નાનકડું કિરણ જાગ્યું 
  • કુબેરનગરમાં કોંગ્રેસ સરેરાશ મતોની સરખામણીએ આગળ 
  • કોંગ્રેસ પેનલ આગળ

19:25 February 23

મહાનગરની જીત નવસારી ભાજપને ફળી

  • મહાનગરની જીત નવસારી ભાજપને ફળી 
  • કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મુદ્દે નારાજ કોંગી કાર્યકરોએ ભાજપમાં ભળ્યા 
  • નવસારી શહેરમાં કોંગ્રેસની આંતરિક ખેચતાણથી કમિટેડ કાર્યકરો ગુમાવ્યા 
  • વોર્ડ નંબર 13 નવી વસાહત વિસ્તારના 50થી વધુ કોંગ્રેસી મુસ્લિમ કાર્યકર્તાઓ અને આગેવાનોએ ભાજપનો ભગવો ધારણ કર્યો
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું 
  • મહાનગરપાલિકાઓના પરિણામ આવ્યા બાદ સ્થાનિકો દ્વારા ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો

19:18 February 23

ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ
  • ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો

19:15 February 23

ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ખાનપુર પહોંચ્યા, શહેર ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાનપુર પહોંચ્યાં

  • ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ખાનપુર પહોંચ્યા 
  • શહેર ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાનપુર પહોંચ્યાં

18:25 February 23

મનપાના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ થાય અદ્રશ્ય

  • મનપાના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ થાય અદ્રશ્ય
  • કૉંગ્રેસ કાર્યાલય ખાતે સન્નાટો 
  • સિનિયર નેતાઓ ઉતાર્યા ભુગર્ભમાં 
  • એકપણ નેતા સવારથી નહીં હાજર 
  • ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય બહાર કરેલા પ્રદર્શનને લઇ CRPFનો બંદોબસ્ત ગોઠવાયો

18:13 February 23

અમદાવાદ સંસદ કિરીટ સોલંકીના ગઢમાં મતગણતરી શરુ

  • અમદાવાદ સંસદ કિરીટ સોલંકીના ગઢમાં મતગણતરી શરુ
  • પહેલા રાઉન્ડમાં ભાજપ માટે સારા સમાચાર
  • ચારેય બેઠક ઉપર અત્યાર સુધી ભાજપ આગળ

17:56 February 23

અમદાવાદના ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે ભાજપનો ભવ્ય વિજયોત્સવ ઉજવાશે

  • અમદાવાદના ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે ભાજપનો ભવ્ય વિજયોત્સવ ઉજવાશે
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
  • 7 વાગ્યે થઈ શકે કાર્યક્રમની શરૂઆત

17:51 February 23

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ધમાકેદાર એન્ટ્રી બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે સુરતની મુલાકાતે

  • સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ધમાકેદાર એન્ટ્રી બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે સુરતની મુલાકાતે

17:50 February 23

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી

  • ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી
  • નોટાનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા વધુ 4422
  • જેટલા મતદારોએ આપ્યો નોટામાં મત
  • 13 વોર્ડમાં 300થી 400થી વધુ નોટામાં મત પડ્યા

17:34 February 23

જાણો સુરતમાં ક્યાં કોર્પોરેશનમાં કોને મળી કેટલી બેઠક

  • સુરત વોર્ડ નંબર - 1,6,9,10,11,12,13,14,15,18,19,21,22,23,24,25,26,27,28,29 માં ભાજપ વિજયી
  • જ્યારે આપ વોર્ડ નંબર 2,4,5,16,17 માં વિજયી
  • વોર્ડ નંબર 8માં 1 આપ અને 3 ભાજપના ઉમેદવાર વિજયી
  • વોર્ડ નંબર 7માં 2 આપ અને 2 ભાજપના ઉમેદવાર વિજયી

17:31 February 23

અમદાવાદમાં 139 બેઠક જીતી ભાજપની સત્તાનું પુનરાવર્તન તો ઓવૈસીની થઈ 'એન્ટ્રી'

  • અમદાવાદમાં 139 બેઠક જીતી ભાજપની સત્તાનું પુનરાવર્તન
  • અમદાવાદમાં ઓવૈસીની ‘એન્ટ્રી ’
  • કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી AIMIMએ જમાલપુરમાં પેનલ કબ્જે કરી, ભાજપની સત્તાનું પુનરાવર્તન
  • જ્યારે કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર
  • કોંગ્રેસની કારમી હારને પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદેથી રાજીનામુ આપ્યું

16:59 February 23

રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર અને સુરતમાં ભગવો લહેરાયો

કયા કોર્પોરેશનમાં કોને મળી કેટલી બેઠક

રાજકોટ કોર્પોરેશન

  • રાજકોટમાં ભાજપનો વિજય
  • 72માંથી 68 બેઠક પર જીત
  • તો કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી

વડોદરા કોર્પોરેશન

  • વડોદરામાં અત્યાર સુધીમાં 69 બેઠક પર ભાજપનો વિજય
  • કોંગ્રેસ માત્ર 7 બેઠક જીતી શકી

ભાવનગર કોર્પોરેશન

  • ભાવનગરમાં અત્યાર સુધીમાં 44 બેઠકો પર ભાજપનો વિજય
  • તો કોંગ્રેસ માત્ર 8 બેઠક જીતી શકી

સુરત કોર્પોરેશન

  • સુરતમાં અત્યાર સુધીમાં 93 બેઠકો પર ભાજપનો વિજય
  • જ્યારે આપની પાર્ટીએ કોંગ્રેસનો સફાયો કરતા 27 બેઠકો પર જીત મેળવી

જામનગર કોર્પોરેશન

  • જામનગરમાં ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15માં ગાબડું પાડ્યું છે
  • જામનગરની 40 બેઠકો પર ભાજપનો વિજય
  • જ્યારે કોંગ્રેસ માત્ર 9 બેઠક જીતી શકી
  • અપક્ષમાં 3 બેઠકો હતી

Last Updated : Feb 23, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.