વિદ્યાના જણાવ્યું કે, અહીં આવતા દરેક ગરીબને બે રોટલી શાક તેમજ નોન વેજ અને વેજ બંને પ્રકારની રસોઈ કરી અને ગરીબોને જમાડે છે. ઘણી વખત તેમની પાસે પૈસા ન હોય તેવા ગરીબોને પણ તેઓ જમાડે છે. આ શ્રમિક મહિલાએ 25 વર્ષ શ્રમ કરી અને પતિના અવસાન બાદ તેઓ કાળી મજૂરી કરી અને છોકરાઓ મોટા કરી સમાજ અને ઘર પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે.
વિશ્વ મજુર દિવસ નિમિત્તે શ્રમિક મહિલાની કહાની - gujarati news
અમદાવાદ: એલિસ બ્રિજના છેડા પાસે આવેલા એક ઝાડ નીચે વિદ્યા નામની એક શ્રમિક મહિલા છેલ્લા 25 વર્ષથી ઘરેથી રસોઈ તૈયાર કરી અને ગરીબોને જમાડે છે, સાથે સાથે પોતાનું અને ગરીબોના પેટ ભરે છે.
સ્પોટ ફોટો
વિદ્યાના જણાવ્યું કે, અહીં આવતા દરેક ગરીબને બે રોટલી શાક તેમજ નોન વેજ અને વેજ બંને પ્રકારની રસોઈ કરી અને ગરીબોને જમાડે છે. ઘણી વખત તેમની પાસે પૈસા ન હોય તેવા ગરીબોને પણ તેઓ જમાડે છે. આ શ્રમિક મહિલાએ 25 વર્ષ શ્રમ કરી અને પતિના અવસાન બાદ તેઓ કાળી મજૂરી કરી અને છોકરાઓ મોટા કરી સમાજ અને ઘર પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે.
Intro:સમગ્ર વિશ્વમાં આજે મજૂર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ETV તમને એક એવી શ્રમિક મહિલાને મળવા લઈ જઈ રહ્યા છે, જેને જોઈને તમને લાગશે કે રીયલ માં વાસ્તવિક મજુર શું કરી શકે છે.
Body:અમદાવાદના એલિસ બ્રિજ ના છેડા પાસે આવેલા એક ઝાડ નીચે વિદ્યા નામની આ શ્રમિક મહિલા છેલ્લા 25 વર્ષથી ઘરેથી તૈયાર રસોઈ કરી અને ગરીબોને જમાડે છે, સાથે સાથે પોતાનું અને ગરીબોના પેટ ઠારે છે.
Conclusion:તેમના કહેવા મુજબ તેઓ અહીં આવતા દરેક ગરીબને બે રોટલી શાક તેમજ નોન વેજ અને વેજ બંને પ્રકારની રસોઈ કરી અને ગરીબોને જમાડે છે. ઘણી વખત તેમની પાસે પૈસા ન હોય તેવા ગરીબોને પણ તેઓ જમાડે છે. આ શ્રમિક મહિલાએ 25 વર્ષ શ્રમ કરી અને પતિના અવસાન બાદ તેઓ કાળી મજૂરી કરી અને છોકરાઓ મોટા કરી સમાજ અને ઘર પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે.