ETV Bharat / state

સાયબર ક્રાઈમના ભોગથી બચવા શું કરવું ? જૂઓ અહેવાલ.. - What to do to avoid cyber crime

અમદવાદમાં નવા વર્ષની ઉજવણીને લઇને સાયબર ક્રાઈમમાં 160 કરતા વધુ ગુના બન્યા છે. સાથે જ પોલીસ સ્ટેશનમાં પણ સાયબર ક્રાઈમના ગુના નોંધાયા છે, ત્યારે આવનારા વર્ષ 2021માં સાયબર ક્રાઈમના ભોગ ન બનીએ તે માટે શું કરવું અને શુ ના કરવું જાણો અહેવાલ...

સાયબર ક્રાઈમના ભોગથી બચવા શું કરવું ? જૂઓ અહેવાલ..

author img

By

Published : Jan 6, 2021, 6:22 PM IST

  • 2020માં સાયબર ક્રાઈમ સેલમાં 160થી વધુ ગુના નોંધાયા
  • લાલચના કારણે લોકો બને છે ભોગ
  • લોકોએ જાગૃત થવાની જરૂર

અમદાવાદ: અમદવાદમા નવા વર્ષને લઇને સાયબર ક્રાઈમના 160 કરતા વધુ ગુના બન્યા છે સાથે પોલીસ સ્ટેશનમાં પણ સાયબર ક્રાઈમના ગુના નોંધાયા છે ત્યારે આવનાર વર્ષ 2021માં સાયબર ક્રાઈમના ભોગ ના બનીએ તે માટે શું કરવું અને શુ ના કરવું જાણી લઈએ તો તેનાથી બચી શકાશે.

શા માટે લોકો આસાનીથી સાયબર ક્રાઈમનો ભોગ બને છે?

સાયબર ક્રાઈમનો ભોગ બનવા માટે સૌથી પહેલું કારણ લાલચ છે. જ્યારે કોઈ વસ્તુની લાલચ જાગે અને તે માટે જે પગલું ભરીએ તે જ ગુનાને અંજામ આપે છે, તે બાદ અજાણ્યા વ્યક્તિઓ સતુંએ સબંધ રાખવાની ઘેલછા પણ જવાબદાર કારણે છે અને ત્રીજું કરણ લોકોમાં જાગૃતિનો અભાવ છે.

સાયબર ક્રાઈમના ભોગથી બચવા શું કરવું ? જૂઓ અહેવાલ..
સાયબર ક્રાઈમના ભોગથી બચવા શું કરવું ? જૂઓ અહેવાલ..

સાયબર ક્રાઈમથી બચવા માટે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 2 સ્ટેપ વેરીફિકેશન રાખવું જેથી કોઈ આપણો પાસવર્ડ નાખવનો પ્રયત્ન કરે તો તરત જાણ થાય, પાસવર્ડ મજબૂત રાખવો જે આસાનીથી ખુલી ના શકે, સમયાંતરે પાસવર્ડ બદલતું રહેવું અને ભોગ બન્યા બાદ તરત 100 નંબર પર કોલ કરવો જેથી મોટી રકમની છેતરપિંડી થઈ હોય તો સાયબર આશ્વસ્ત પ્રોજેકટ હેઠળ પરત મેળવી શકાય.

સાયવર ક્રાઈમથી બચવા માટે સોશિયલ મીડિય પર મળેલ અજાણ્યા માણસ પર વિશ્વાસ ના કરવો, યુવતી અને બાળકીઓ પોતાના ફોટા પોસ્ટ કરતા સાવધાની રાખવી, પોતાનો ડેટા કોઈ વ્યક્તિ સાથે શેર ના કરવો,પાસવર્ડ અને OTP કોઈને આપવા નહીં,અજાણ્યા નંબર પરથી આવેલા કોલ પર વધુ વાત કરી વિગત ના આપવી જોઈએ

કોઈ વસ્તુ સસ્તી કે, વિના મૂલ્યે નથી મળતી

2021માં ખાસ ધ્યાન રાખવું કે, જ્યારે કોઈ વ્યક્તિ વિના મૂલ્યે કે સસ્તામાં કોઈ વસ્તુ આપે ત્યારે તર શંકાસ્પદ હોય શકે છે. વસ્તુ માટે ઓનલાઈન પેયમેન્ટ કે બેંકની વિગતો ભરતા ખાસ ચેક કરવું નહીં તો સાયબર ક્રાઈમનો ભોગ બની શકાય છે.

સાયબર ક્રાઈમની સિદ્ધિ?

સાયબર ક્રાઈમ દ્વારા વર્ષ 2020માં સાયબર આશ્વસ્ત પ્રોજેકટ હેઠળ 5000 કરતા વધુ લોકોના સાયબર ફ્રોડ દ્વારા ગયેલ 10 કરોડથી વધુ રકમ પરત અપાવામાં આવી છે.ઉપરાંત એકાઉન્ટ હેક થયું કે ફોટો મોફ થયો હોય તેવી 2200 કરતા વધુ યુવતીઓને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. વર્ષ 2021માં કોઈ સાયબર ક્રાઈમનો ભોગ ના બનવુ હોય તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને ભોગ બન્યા બાદ 100 નંબર પર સંપર્ક કરવો જેથી યોગ્ય મદદ મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.