અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યોએ શનિવારે જણાવ્યું હતું કે તેમના પૂર્વ વડીલ અને અન્ય વકીલો 29મી જુલાઈના રોજ ઘી-કાંટા મેટ્રો કોર્ટ ખાતે ઉપવાસ કરશે. અનલૉક-2.0માં સરકારી અને અર્ધ-સરકારી શરૂ કરવામાં આવી છે ત્યારે કોર્ટને કેમ શરૂ કરવામાં આવતી નથી. વકીલોએ આ મુદ્દે વિરોધ નોંધાવવા કારંજ પોલીસ સ્ટેશનથી પરવાનગી માગી છે.
કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા વકીલો 29મી જુલાઈએ ઉપવાસ કરશે
કોરોના લૉકડાઉન બાદ હવે કોર્ટમાં ફિઝિકલ સુનાવણીની માંગ સાથે અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે 29મી જુલાઈના રોજ એક દિવસ માટે ઉપવાસ કરશે.
અમદાવાદ : કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા વકીલો 29મી જુલાઈએ ઉપવાસ પર