ETV Bharat / state

લોકરક્ષક ભરતી વિવાદને લઈ હાઈકોર્ટમાં રિટ દાખલ - ભરતી વિવાદને લઈ હાઈકોર્ટમાં રિટ દાખલ

અમદાવાદઃ લોકરક્ષક દળની ભરતી પરીક્ષામાં પુરુષોનું જનરલ કેટગરીનું પરિણામ બહાર આવ્યું છે. ત્યારે મહિલાઓનું જનરલ કેટગરીનું મેરિટ લિસ્ટ બહાર ન પાડવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

etv bharat
લોકરક્ષક ભરતી વિવાદને લઈ હાઈકોર્ટમાં રિટ દાખલ
author img

By

Published : Dec 27, 2019, 7:22 PM IST

અરજદારના વકીલ તરફે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, પુરુષ જનરલ કેટગરીનું મેરિટ લિસ્ટ બહાર પાડયા બાદ રિસ્પેક્ટીવ રિર્ઝવ કેટેગરીનું મેરિટ લિસ્ટ નિયમ મુજબ બહાર પાડયું છે, પરતું મહિલાઓનું જનરલ કેટગરીનું મેરિટ લિસ્ટ બહાર પાડયું નથી. હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. સુપ્રિમ કોર્ટની ગાઈડ-લાઈનનું પણ અરજદારના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી.

Intro:લોકરક્ષક દળની ભરતી પરીક્ષામાં પુરુષોનું જનરલ કેટગરીનું પરિણામ બહાર આવ્યું છે ત્યારે મહિલાઓનું જનરલ કેટગરીનું મેરિટ લિસ્ટ બહાર ન પાડવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશેBody:અરજદારના વકીલ તરફે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે પુરુષ જનરલ કેટગરીનું મેરિટ લિસ્ટ બહાર પાડયા બાદ રિસ્પેક્ટીવ રિર્ઝવ કેટેગરીનું મેરિટ લિસ્ટ નિયમ મુજબ બહાર પાડયું છે પરતું મહિલાઓનું જનરલ કેટગરીનું મેરિટ લિસ્ટ બહાર પાડયું નથી. હાઈકોર્ટે આ મુદે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. સુપ્રિમ કોર્ટની ગાઈડ-લાઈનનું પણ અરજદારના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.