ETV Bharat / state

K.K. Shastri College controversy: કે.કા. શાસ્ત્રી કૉલેજ આવી વિવાદમાં, આ કોલેજ સરકારી કે ખાનગી ? સરકાર અસ્પષ્ટ - K.K. Shastri College controversy

ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન કે.કા. શાસ્ત્રી કૉલેજ વિવાદમાં(KK affiliated to Gujarat University Shastri College ) આવી છે. જેમાં NSUI દ્વારા કરવામાં આવેલી RTI માં ખુલાસો થયો છે. પરંતુ સરકારી ચોપડે આ કૉલેજ ખાનગી બતાવવામાં આવી છે તેવો RTIમાં ખુલાસો(K.K. Shastri College controversy) થયો છે. ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે 40હજાર ફી વસુલવામાં આવે છે.

K.K. Shastri College controversy: કે.કા. શાસ્ત્રી કૉલેજ આવી વિવાદમાં, આ કોલેજ સરકારી કે ખાનગી ? સરકાર અસ્પષ્ટ

author img

By

Published : Jan 28, 2022, 5:50 PM IST

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન ખોખરા ખાતે (KK affiliated to Gujarat University Shastri College ) આવેલી કે.કા. શાસ્ત્રી કૉલેજ વિવાદમાં(K.K. Shastri College controversy) આવી છે. જેમાં NSUI દ્વારા કરવામાં આવેલી RTI માં ખુલાસો થયો છે. ત્યારે આ કૉલેજ જે તે સમયે ગવર્મેન્ટ સાયન્સ કૉલેજ નામથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ સરકારી ચોપડે આ કૉલેજ ખાનગી બતાવવામાં આવી છે તેવો RTIમાં ખુલાસો થયો છે.

કે.કા. શાસ્ત્રી કૉલેજ વિવાદ

કે કા. શાસ્ત્રી કોલેજ ખાનગી કે સરકારી

ત્યારે આ મામલે NSUIના મહામંત્રી ટીકારામ તિવારીએ RTI કરી હતી. ત્યારે વધુમાં કહ્યું કે જે તે સમયે મુખ્યપ્રધાન દ્વારા પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે તે માટે આ કૉલેજ શરૂ કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે 40હજાર ફી વસુલવામાં આવે છે. ત્યારે RTIના જવાબમાં લખ્યું છે કે આ સરકારી વિજ્ઞાન કૉલેજ કાર્યરત જ નથી. ત્યારે 17 વર્ષથી આ કૉલેજ દ્વારા ખાનગી કૉલેજ તરીકે ફી વસુલવામાં આવે છે.

આ પણ વાંચોઃ અરવલ્લીના મોડાસા લૉ કૉલેજ ખાતે લોકોમાં કાનુની જાગૃતિ પ્રદર્શન યોજાયું

કૉલેજ દ્વારા ખાનગી કોલેજ તરીકે ફીની વસુલાત

આ કૉલેજને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. જેમાં હવે સરકારી ચોપડે આ કૉલેજ કાર્યરત નથી તો ત્યારે સેન્ટરલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં ઓનલાઈનમાં આ કૉલેજ સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ તરીકે જ બતાવવામાં આવે છે. ત્યારે શું જે તે સમયના મુખ્યપ્રધાન માત્ર વાહ વાહ મેળવવા માટે જ સરકારી કૉલેજની જાહેરાત કરી હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ સુરત SVNIT અને સી.કે.પીઠાવાલા દ્વારા નેશનલ સિમ્પોઝીયમ SSPNEBSનું કરાયું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.