ETV Bharat / state

જૂનાગઢમાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને પત્રકારોએ બેઠક યોજી... - attack

અમદાવાદ : જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકાર પર થયેલા હુમલાને લઈને સમગ્ર પત્રકાર જગતમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર તરફથી પણ આ મામલે મૌન સાધવામાં આવ્યું છે. જેને લઈને અમદાવાદમાં પત્રકારો દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદમાં પત્રકારો દ્વારા બેઠક યોજવામાં આવી
author img

By

Published : May 14, 2019, 12:43 AM IST

શહેરના વસ્ત્રાપુર તળાવ ખાતે અમદાવાદના પત્રકારો એકઠા થયા હતા અને જૂનાગઢમાં થયેલા બનાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પત્રકારો પર હુમલો થવો એ સામાન્ય ઘટના બની ગઈ છે. પત્રકાર જ્યારે પોતાનું કામ કરી રહ્યો અને સત્ય હકીકત લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય ત્યારે તેને રોકવા માટે જ હુમલા કરવામાં આવે છે અને ધમકી પણ આપવામાં આવે છે.

અમદાવાદમાં પત્રકારો દ્વારા બેઠક યોજવામાં આવી

પત્રકારો પર કોઈ હુમલા ના થાય તે માટે બેઠકમાં પત્રકારોની સુરક્ષા માટે કાયદો લાવવાની માગણી કરવામાં આવી હતી. ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ મળવાના પ્રયત્નો પત્રકારો દ્વારા કરવામાં આવી રહ્યાં હતા. પંરતુ પત્રકારોને સમય આપવામાં આવતો નથી માટે બંને મુદ્દે અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી યોજવાની પણ પત્રકારોએ તૈયારી બતાવી હતી. આમ પત્રકારો દ્વારા મળેલી બેઠકમાં પત્રકારો માટેના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

R_GJ_AHD_09_13_MAY_2019_PATRKAR_BETHAK_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકાર પર થયેલા હુમલાને લઈને સમગ્ર પત્રકાર જગતમાં રોષ જોવા મળી રહ્યો છે.સરકાર તરફથી પણ આ મામલે મૌન રાખવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં પત્રકારો દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી..

શહેરના વસ્ત્રાપુર તળાવ ખાતે અમદાવાદના પત્રકારો એકઠા થયા હતા અને જૂનાગઢમાં થયેલા બનાવ અંગે ચર્ચા મારવામાં આવી હતી.પત્રકારો પર થતા હુમલા હોવી સામાન્ય ઘટના બની ગઈ છે.પત્રકાર જ્યારે પોતાનું કામ કરી રહ્યો અને સત્ય હકીકત લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય ત્યારે તેને રોકવા માટે જ હુમલા કરવામાં આવે છે અને ધમકી પણ આપવામાં આવે છે.

પત્રકારો પર હોવી કોઈ હુમલા ના થાય તે માટે બેઠકમાં પત્રકારોની સુરક્ષા માટે કાયદો લાવવાની માંગણી કરવામાં આવી હતી.ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ મળવાના પ્રયત્નો પત્રકારી દ્વારા કરવામાં આવી રહ્યા પંરતુ પત્રકારોને સમય આપવામાં આવતો નથી માટે બંને મુદ્દે અમદાવાદની ગાંધીનગર સુધી રેલી યોજવાની પણ પત્રકારોએ તૈયારી બતાવી હતી.આમ પત્રકારો દ્વારા મળેલી બેઠકમાં પત્રકારો માટેના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.