ETV Bharat / state

જગન્નાથ મંદિરનો 460 વર્ષ જૂનો ઈતિહાસ, અસંખ્ય લોકોની આસ્થાનું પ્રતિક - AHD

અમદાવાદઃ અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું અમૂલ્ય પ્રતિક છે. આ મંદિરનો ઈતિહાસ 460 વર્ષ જૂનો છે. જાણો વિશેષ અહવાલ..

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 20, 2019, 6:06 PM IST

Updated : Jun 20, 2019, 6:50 PM IST

આશરે 200 વર્ષ પહેલા હનુમાનદાસજી મહારાજે ખેતરમાં હનુમાન દાદાની મુર્તિની સ્થાપના કરી હતી અને ત્યારબાદ જગન્નાથ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1887માં નરસિંહ દાસજી મહારાજની પ્રેરણાથી સૌપ્રથમ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આવો જાણીએ આ મંદિર વિશે ટ્રસ્ટીનું શું કહેવું છે.

જગન્નાથ મંદિરનો 460 વર્ષ જૂનો ઈતિહાસ

જગન્નાથ મંદિરના સૌપ્રથમ મહંત હનુમાનદાસજી 95 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા ત્યારબાદ અનુક્રમે સારંગદાસજી, બાગમુકુંદદાસજી, નરસિંહદાસજી, સેવાદાસજી, મહામંડલેશ્વર રામહર્ષાસજી, રામેશ્વરદાસજી ગાદીપતિ બન્યા હતા. હાલ દિલિપદાસજી ગાદીપતિ તરીકે મંદિરની જવાબદારી સંભાળી રહ્યા છે.

નરસિંહદાસજીની પ્રેરણાથી સૌ પ્રથમ રથયાત્રા 2 જુલાઈ 1878માં યોજાઈ હતી. વર્ષોથી પરંપરાગત રુટ પરથી જ રથયાત્રા અમદાવાદના શહેરોમાંથી નીકળે છે. સૌપ્રથમ રથયાત્રા બળદગાડામાં નિકળી હતી. વર્ષ 1879માં સર્વ પ્રથમવાર સરસપુરમાં ભગવાનનું મોસાળું કરવામાં આવ્યું હતું. તે સાથે જ ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા પર નીકળે છે. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદિઘોષ, બલરામજીના રથનું નામ તલદ્વજ અને સુભદ્રાજીના રથનું નામ કલ્પદ્વજ છે.

વર્ષોથી જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ આવે છે. રથયાત્રામાં દેશ-વિદેશથી લોકો જોડાય છે અને ભગવાનના દર્શન કરે છે. 24 કિલોમીટર લાંબા રથયાત્રા રુટ પરથી ભગવાનના રથો નીકળે છે ત્યારે અમદાવાદ જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠે છે.

Intro:Body:

 VO- અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું અમૂલ્ય પ્રતિક છે. આ મંદિરનો ઈતિહાસ ૪૬૦ વર્ષ જૂનો છે. આશરે ૨૦૦ વર્ષ પહેલા હનુમાનદાસજી મહારાજે ખેતરમાં હનુમાન દાદાની મુર્તિની સ્થાપના કરી હતી અને ત્યારબાદ જગન્નાથ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ ૧૮૮૭માં નરસિંહ દાસજી મહારાજની પ્રેરણાથી સૌ પ્રથમ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આવો જાણીએ આ મંદિર વિશે ટ્રસ્ટીનું શું કહેવું છે....

BYTE 1 મહેન્દ્રભાઈ ઝા, ટ્રસ્ટી, જગન્નાથ મંદિર

VO-2 જગન્નાથ મંદિરના સૌપ્રથમ મહંત હનુમાનદાસજી ૯૫ વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા ત્યારબાદ અનુક્રમે સારંગદાસજી, બાગમુકુંદદાસજી, નરસિંહદાસજી, સેવાદાસજી, મહામંડલેશ્વર રામહર્ષાસજી, રામેશ્વરદાસજી ગાદીપતિ બન્યા હતા. હાલ દિલિપદાસજી ગાદીપતિ તરીકે મંદિરની જવાબદારી સંભાળી રહ્યા છે. 

VO-3 નરસિંહદાસજીની પ્રેરણાથી સૌ પ્રથમ રથયાત્રા ૨ જુલાઈ ૧૮૭૮માં યોજાઈ હતી. વર્ષોથી પરંપરાગત રુટ પરથી જ રથયાત્રા અમદાવાદના શહેરોમાંથી નીકળે છે. સૌ પ્રથમ રથયાત્રા બળદગાડામાં નિકળી હતી. વર્ષ ૧૮૭૯માં સર્વ પ્રથમવાર સરસપુરમાં ભગવાનનું મોસાળું કરવામાં આવ્યું હતું. તે સાથે જ ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા પર નીકળે છે. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદિઘોષ, બલરામજીના રથનું નામ તલદ્વજ અને સુભદ્રાજીના રથનું નામ કલ્પદ્વજ છે. 

VO-4 વર્ષોથી જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ આવે છે. રથયાત્રામાં દેશ-વિદેશથી લોકો જોડાય છે અને ભગવાનના દર્શન કરે છે. ૨૪ કિલોમીટર લાંબા રથયાત્રા રુટ પરથી ભગવાનના રથો નીકળે છે ત્યારે અમદાવાદ જાય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠે છે.

જગન્નાથ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક

જગન્નાથ મંદિરનો ઈતિહાસ ૪૬૦ વર્ષ જૂનો

૧૮૮૭માં નરસિંહ દાસજી મહારાજની પ્રેરણાથી સૌપ્રથમ રથયાત્રાનું આયોજન

પ્રથમ રથયાત્રા ૨ જુલાઈ, ૧૮૭૮ના રોજ યોજાઈ

Conclusion:
Last Updated : Jun 20, 2019, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.