ETV Bharat / state

સીમ રિપ્લેસ કરી બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરતા નાયઝીરિયન ગેંગના શખ્સની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા સીમ રિપ્લેસ કરી બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરી લેવાના કેસમાં નાયઝીરિયાન ગેંગના ભારતીય આરોપીની ધરપકડ(Indian accused of Nigerian gang arrested )કરી છે. આ ગેંગે લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. બોગસ ડોક્યુમેન્ટ આઈ.ડી. પ્રુફ બનવી નવું સીમકાર્ડ મોબાઈલ કંપનીના સ્ટોરથી મેળવતો હતો.

સીમ રિપ્લેસ કરી બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરતા નાયઝીરિયાન ગેંગના ભારતીય આરોપીની ધરપકડ

author img

By

Published : Jun 2, 2022, 9:01 PM IST

અમદાવાદ: સાયબર ક્રાઇમ દ્વારા સીમ રિપ્લેસ કરી બેન્ક એકાઉન્ટમાંથી લાખો (Ahmedabad Cyber crime)રૂપિયાની ઉઠાંતરી કરી લેવાના કેસમાં નાયઝીરિયાન ગેંગના ભારતીય આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં સીમ રિપ્લેસ (Indian accused of Nigerian gang arrested )કરી બેન્ક એકઉન્ટ માંથી લાખો રૂપિયાનો ચૌઉ કરતો ગુનો સયાબર ક્રાઇમ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યુ છે. નાઇઝીરિયા હેકરો દ્વારા જુદા જુદા પ્રકારથી ડેટા, ઇ મેલ દ્વારા સ્પાઇવેર ટ્રોજન મોકલી ભોગ બનનારના કોમ્પ્યુટર, લેપટોપ હેક કરતા હોય છે.

આરોપીની ધરપકડ

આ પણ વાંચોઃ Cyber Crime: શહેરમાં બે ગઠિયાઓએ કરિયાણાના વેપારીને ડિજિટલ પેમેન્ટના નામે ચૂનો લગાવ્યો

નાયઝીરિયન ગેંગના ભારતીય આરોપીની ધરપકડ - આ સિસ્ટમથી કોઈનો પણ યુઝર આઈ.ડી. અને પાસવર્ડ, બેંક એકઉન્ટની ડિટેઇલ્સ તથા કોમ્પ્યુટરમાં રહેલા આઈડી પુફ મેળવી લેતા હોય છે. કોમ્પ્યુટરમાં MLWARE નામનો વાઇરસ, ઇન્સ્ટોલ કરી કોમ્પ્યુટરનો ઍક્સેસ મેળવી જરૂરિયાત દસ્તવેજ આધારે મેળવી લેતા હતા. આ લોકો નવા સીમ કાડ દ્વારા ઈન્ટરનેટ બેન્કિંગની મદદથી એકાઉન્ટમાં ઓનલાઈનની થીયરી એકાઉન્ટ એડ કરી પૈસાનું ટ્રાન્સફર કરતા હતા. આ પૈસા એકાઉન્ટ માંથી જુદી-જુદી જગ્યાએ ટ્રાન્સ્ફર કરતા હતા. આવી ઘટના અમદાવાદમાં નહીં પણ બનાસકાંઠા, જૂનાગઢ, મોડાસા તેમજ વડોદરા જેવા શહેરોમાં કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Child Pornography Case : જામનગરમાં ચાઈલ્ડ પોર્નગ્રાફીના ગુનામાં એક શખ્સની ધરપકડ

લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો - આ ગેંગે લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. સાયબર ક્રાઇમમાં પકડાયેલ આરોપી સાગર મહાતો ભોગ બનનાર વ્યક્તિના બોગસ ડોક્યુમેન્ટ આઈ.ડી. પ્રુફ બનવી નવું સીમકાર્ડ મોબાઈલ કંપનીના સ્ટોરથી મેળવતો હતો. હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા સાગર મહાતોને પકડીને બીજા ગુનાની પણ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.