ETV Bharat / state

‘ભારત’ મારા કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ સાબિત થશેઃ એશલે રેબેલો - AHD

અમદાવાદ: બૉલીવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર એશલે રેબેલો કે, જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા 25 વર્ષોથી જોડાયેલા છે. તેમને ઘણી બૉલીવૂડ ફિલ્મમાં કપડાં ડિઝાઇન કર્યા છે. એશલે રેબેલોએ ભારતના બેસ્ટ ફેશન ડિઝાઇનર અને બૉલીવુડના ટોચના કોસ્ચ્યૂમ ડિઝાઇનર બનવા માટે સખત મહેનત કરી છે.

Ashley Rebello
author img

By

Published : Jun 3, 2019, 7:37 PM IST

એશલી રેબેલોએ સોનાક્ષી સિંહ, ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ સહિતના ફિલ્મ સ્ટાર્સ સાથે કામ કરેલું છે. સલમાન ખાન, આમિર ખાન, શાહીદ કપૂર, ઇમરાન ખાન અને શાહરૂખ ખાનમાં પુરૂષોની સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. જયારે અમદાવાદમાં ઈનીફળનાં ફેશન શૉમાં હાજરી આપવા માટે આવ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે, "આજકાલના યુવાનો ઉત્સાહી હોય છે અને એમને જરૂર હોય છે બસ એક પ્લેટફોર્મની જો એમનેએ મળી રહે તો આ યુવાનો ખુબ જ આગળ પહોંચી શકે છે."

એશલેએ ભારત ફિલ્મ જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે. ભારત ફિલ્મના પણ કપડાં ડિઝાઇન કર્યા છે. તેમના અનુભવ વિષે તેઓ જણાવ્યું કે, "હું છેલ્લા 12 વર્ષથી સલમાન સાથે કામ કરું છું. મારો અનુભવ ખુબ જ સારો રહ્યો છે. સલમાન ખુબ જ સિમ્પલ વ્યકતિ છે. ભારત ફિલ્મએ મારી કારકિર્દી માટે મહત્વની ફિલ્મ છે. ખુબ જ મજા આવી ભારતની ટીમ સાથે કામ કરીને."

ફેશન ડિઝાઈનર એશલે રેબેલો

BYTE, FTP થી મોકલેલ છે.
NAME: ASHLEY REBELLO 

On Mon, Jun 3, 2019 at 1:21 PM Ishani Parikh <ishani.parikh@etvbharat.com> wrote:
R_GJ_AHD_07_03_JUNE_2019_ASHLEY_REBELLO_ISHANI_PARIKH  

ભારત ફિલ્મ મારા કારકિર્દીની સફળ ફિલ્મ સાબિત થશે: એશલે રેબેલો 

અમદાવાદ:
બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર એશલે રેબેલો કેજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા ૨૫ વર્ષો થી જોડાયેલા છે અને એમને ઘણી બધી બોલિવૂડ ફિલ્મ્સમાં કપડાં ડિઝાઇન કર્યા છે. એશલે  રેબેલો  ભારતમાં બેસ્ટ ફેશન ડિઝાઇનર અને બૉલીવુડના ટોચના કોસ્ચ્યુમ ડિઝાઇનર બનવા માટે ખૂબ જ સખત મહેનત કરી છે. 

એશલી રેબેલો એ સોનાક્ષી સિંહ , ઐશ્વર્યા રાય બચન અને કેટરિના કૈફ સહિતના ફિલ્મ સ્ટાર્સ સાથઈ કામ કરેલું છે. સલમાન ખાન, આમિર ખાન, શાહીદ કપૂર, ઇમરાન ખાન અને શાહરુખ ખાનમાં પુરુષોની સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. ક્ષેલી જયારે અમદાવાદમાં ઈનીફળનાં ફેશન શૉ માં હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે તે જણાવે છે કે,"આજકાલ ના યુવાનો ઉત્સાહી હોય છે અને એમને જરૂર હોય છે બસ એક પ્લેટફોર્મની. જો એમને એ મળી રહે તો એ છોકરાઓ ખુબ જ આગળ પહોંચી શકે છે."

એશલે એ ભારત ફિલ્મ જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે એ ફિલ્મના પણ કપડાં ડિઝાઇન કર્યા છે એના અનુભવ વિષે તેઓ જણાવે છે કે,"હું છેલ્લા ૧૨ વર્ષથી સલમાન સાથે કામ કરું છું અને મારો અનુભવ ખુબ જ સારો રહ્યો છે. સલમાન ખુબ જ સિમ્પલ વ્યકતિ છે અને ભારત ફિલ્મ એ મારી કારકિર્દી માટે મહત્વની ફિલ્મ છે, ખુબ જ મજા આવી ભરતની ટીમ સાથે કામ કરીને."

byte ૧: એશલે રેબેલો( ફેશન ડિઝાઈનર) 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.