ETV Bharat / state

Increase disease in Ahmedabad: અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધતા રોગચાળો વધ્યો - Ahmedabad Corporation Health Department

તાપમાન વધારાની સાથે અમદાવાદ શહેરમાં રોગચાળાના(Increase disease in Ahmedabad)કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation )દ્વારા દરેક ઝોનની હેલ્થ વિભાગની ટીમ અને સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા પાણીમાં નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Increase disease in Ahmedabad: અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધતા રોગચાળો વધ્યો

author img

By

Published : Apr 5, 2022, 8:12 PM IST

Updated : Apr 5, 2022, 8:29 PM IST

અમદાવાદ: રાજ્યના ઘણા શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનું(Rising temperature in Gujarat)તાપમાન 41 ડિગ્રી પર પહોંચ્યું છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં રોગચાળાના કેસ પણ (Increase disease in Ahmedabad)ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

મચ્છરજન્ય રોગોમાં ઉછાળો - અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગનું પ્રમાણ ગત( Mosquito and water borne diseases) માસ કરતા વધારે કેસ જોવા મળી રહ્યા છે. જેમાં સાદા મેલેરિયાના કેસોમાં 22 કેસ, ઝેરી મેલેરિયા કેસમાં, 3 ડેન્ગ્યુના કેસ 32 અને ચિકનગુનિયા કેસ 97 જેટલા કેસ નોંધાયા છે. માર્ચ મહિના 2022 સુધીમાં 46,752 જેટલા લોહીના નમુનાની તપાસ કરવામાં આવી રહી છે. જયારે ડેન્ગ્યુના 913 સિરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મચ્છુ નદીમાં ગાંડીનું વેલનું સામ્રાજ્ય, નદી પર પથરાઈ જાજમ

પાણીજન્ય કેસોમાં ભારે વધારો - અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસોની સાથે સાથે પાણીજન્ય કેસોમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 720 કેસ, કમળાના 361 કેસ, ટાઇફોઇડ કેસ 288, કોલેરાના 03 પણ કેસ સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનની હેલ્થ વિભાગની ટીમ અને સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા પાણીમાં નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા બે દિવસમાં 279 પાણીના નમૂના લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સ્માર્ટ સિટીના દાવા કરતી મનપાના હદ વિસ્તારમાં રોગચાળાએ માઝા મૂકી

Last Updated : Apr 5, 2022, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.