ETV Bharat / state

Habeas Corpus Case : સ્ત્રીઓનો જન્મદર ઓછો હોવાથી સાટા પદ્ધતિ જેવા કુરિવાજને વેગ મળ્યો: HC - Gujarat High Court Couple Case

સાબરકાંઠાના ઇડરમાં પતિએ પોતાની પત્નીને પરત મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં (Habeas Corpus Case) અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court Couple Case) જણાવ્યું કે, એક બાજુ બાળકીઓના જન્મદરનું પ્રમાણ ઓછું છે. તો બીજી તરફ કુરિવાજ કારણે સમસ્યા આવી ઘટના બનતી રહે છે.

Habeas Corpus Case : સ્ત્રીઓનો જન્મદર ઓછો હોવાના કારણે, સાટા પદ્ધતિ જેવા કુરિવારને વેગ મળ્યો : ગુજરાત હાઈકોર્ટ

author img

By

Published : Mar 5, 2022, 9:01 AM IST

સાબરકાંઠા : ઇડર તાલુકાના એક પતિએ પોતાની પત્નીને પાછી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ (Habeas Corpus Case) કોપર્સ કરી હતી. જે અંગે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનું અવલોકન કર્યું, ને પતિ અને પત્નીને ફરીથી એક કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટની ગંભીર ટકોર

પત્નીના પિયર પક્ષ તરફથી પત્નીને છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહ્યા હતા. કારણ માત્ર એટલું જ હતું કે યુવતીને કોઇ નણંદ ન હોવાથી, તે યુવતીના ભાઈના લગ્ન સાટા દ્વારા થઈ શકે નહીં. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે ગંભીર ટકોર કરતા કહ્યું કે, રાજ્યમાં અને સમાજમાં આ પ્રકારના અસમાનતા સેક્સ લીધે આવા (Husband and Wife Habeas Corpus Case) કેસ આવી રહ્યા છે. એક બાજુ બાળકીઓના જન્મ દરને પ્રમાણ ઓછું છે. અને કે સ્વીકાર્ય નથી તો બીજી બાજુ તે જ બાબતમાં વાટાના લગ્નનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ નિત્યાનંદ કેસ : હાઈકોર્ટ બન્ને યુવતીઓને વીડિયો કોલ મારફતે સાંભળી શકે છે

યુવતીના પરિવારજનો પતિ સાથે મુલાકાતની ના પાડતા હતા

આ દંપતી ઇડર તાલુકાના વતની છે એકબીજાના પરિચયમાં આવ્યા પછી તેમણે લગ્ન કર્યા હતા. પરંતુ યુવતીના પરિવારજનોને ખબર પડતા તેમણે ત્યાંથી લઈ આવ્યા હતા અને પતિને મળવા દેતા ન હતા. તેથી આ અંગે પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Habeas Corpus Case in Eder) કરીને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ કરી હતી.

આ પણ વાંચોઃ નિત્યનંદિતા અને લોપામુદ્રાની તેમના વકીલોના વકીલાતનામાં સહીં ન હોવા છતાં વકીલ તરીકે કઈ રીતે ચાલું રાખી શકાય - હાઈકોર્ટ

પતિ પત્નીને એક કરવાનો હુકમ

હાઇકોર્ટમાં અરજદારના વકીલે પણ રજૂઆત કરી હતી કે, પતિ અને પત્નીને મળવા દેતા નથી અને તેને છૂટાછેડા આપી દેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર બાબત સાંભળીને હાઈકોર્ટે (Gujarat High Court Couple Case) પોતાના અવલોકનમાં કહ્યું છે કે, આ પ્રકારનો વ્યવહાર સ્વીકાર્ય નથી અને પતિ પત્નીને એક કરવાનો હુકમ હાઇકોર્ટે કર્યો છે અને પોલીસ સુરક્ષા પણ તેમને પૂરી પાડવામાં આવે તેવો હુકમ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.