અમદાવાદ : શહેરમાં ગુરુવારે મોટી દૂર્ઘટના સર્જાતા અટકી ગઇ છે. શહેરમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી છે. જેમાં શહેરના રસ્તાઓના હાલ એટલા બિસ્માર બન્યા છે કે, વાહન ચાલકોને પણ જીવના જોખમે વાહન હંકારી રહ્યા છે. ત્યારે આ મામલે શહેરમાંથી ચોંકાવનારી એક ઘટના બની છે. જેમાં અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTS બસ ખાડામાં ખાબકી હતી.
અમદાવાદઃ AMTS બસ ખાડામાં ખાબકી, 4 લોકો ઇજાગ્રસ્ત - Ahmedabad news
અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે અચાનક AMTS બસની બ્રેક ફેઇલ થઇ જતાં ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ એક ખાડામાં ખાબકી હતી.
અમદાવાદ : શહેરમાં દુર્ઘટના ટળી, મુસાફરોથી ભરેલી એમટીએસ બસ વૈષ્ણોદેવી સર્કલ પાસે ખાડામાં ખાબકી