ETV Bharat / state

100 કરોડના ખર્ચે અમદાવાદમાં હાઈટેક મ્યુનિસિપલ સ્કૂલ બનશે - Hi-Tech Municipal School in Ahmedabad

અમદાવાદ: ખાનગી અને મોટી શાળામાં ભણવાની ઈચ્છા ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે કોર્પોરેશન આધુનિક શાળાઓ બનાવી રહ્યું છે, ત્યારે આ શાળાઓ કેવી હશે. તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને કોર્પોરેશન શિક્ષણ સમિતિને 100 વર્ષ પૂર્ણ થતાં કોર્પોરેશન સંચાલિત શાળાના નવા નામ રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.

100 કરોડના ખર્ચે અમદાવાદમાં હાઈટેક મ્યુનિસિપલ સ્કૂલ બનશે
author img

By

Published : Nov 8, 2019, 10:33 PM IST

અમદાવાદમાં બનશે 10 કરોડના ખર્ચે એક હાઈટેક શાળા જેમા આધુનિક પ્રયોગશાળા, ઈ લાયબ્રેરી, સ્વિમિંગ પુલ, ઇન્ડોર અને આઉટ દોર ગેમ્સ હશે. આ હાઈટેક શાળા ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી છે. જેમાં ગુજરાતી અને ઈંગ્લીશ મીડીયમ હશે. હાલમાં તો પ્લોટની ફાળવણી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં બાંધકામનું કામ શરૂ કરવામાં આવશે. નારણપુરા, ગોતા, અસારવા જેવા વિસ્તારોમાં પ્લોટની ફાળવણી થયેલી છે અને આગામી સત્રથી આ શાળા શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ લિમિટેડ હશે અને પ્રવેશ પણ મેરીટથી આપવામાં આવશે.

Intro:અમદાવાદ:

બાઇટ: ધીરેન્દ્રસિંહ તોમર(શિક્ષણ સમિતિ ચેરમેન)

ખાનગી અને મોટી શાળામાં ભણવાની ઈચ્છા ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે કોર્પોરેશન આધુનિક શાળાઓ બનાવી રહ્યું છે. ત્યારે આ શાળાઓ કેવી હશે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને કોર્પોરેશન શિક્ષણ સમિતિને 100 વર્ષ પૂર્ણ થતાં કોર્પોરેશન સંચાલિત શાળાના નવા નામ રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.

Body:10 કરોડના ખર્ચે એક શાળા એવી 10 હાઈટેક શાળા અમદાવાદમાં બનશે જેમા આધુનિક પ્રયોગશાળા, ઈ લાયબ્રેરી, સ્વિમિંગ પુલ, ઇન્ડોર અને આઉટ દોર ગેમ્સ હશે. આ હાઈટેક શાળા ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી છે. જેમાં ગુજરાતી અને ઈંગ્લીશ મીડીયમ હશે. પ્લોટ ની ફાળવણી થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં બાંધકામનું કામ શરૂ કરવામાં આવશે. નારણપુરા, ગોતા, અસારવા જેવા વિસ્તસરોમાં પ્લોટની ફાળવણી થયેલ છે. અને આગામી સત્રથી આ શાળા શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ લિમિટેડ હશે અને પ્રવેશ પણ મેરીટ થી આપવામાં આવશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.