આ પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરવા હાઈકોર્ટે અરજદારને આદેશ આપ્યો હતો. અરજદારે આ અંગેની RTI થકી માહિતી મેળવ્યા બાદ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યું હતું કે, આ અંગે સંબંધિત મંત્રાલય દ્વારા કોઈ જ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. જેથી જાહેર હિતની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદનું નામ બદલવા અંગે કોઈ પ્રસ્તાવ ન હોવાથી હાઇકોર્ટે કેસનો નિકાલ કર્યો
અમદાવાદઃ થોડાક સમય પહેલા નાયબ પ્રધાન નીતિન પટેલ દ્વારા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા બાબતે આપેલા નિવેદન બાદ અમદાવાદનું નામ ન બદલવા મુદ્દે દાખલ થયેલી જાહેર હિતની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
સ્પોટ ફોટો
આ પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરવા હાઈકોર્ટે અરજદારને આદેશ આપ્યો હતો. અરજદારે આ અંગેની RTI થકી માહિતી મેળવ્યા બાદ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યું હતું કે, આ અંગે સંબંધિત મંત્રાલય દ્વારા કોઈ જ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. જેથી જાહેર હિતની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
Intro:થોડાક સમય પહેલા ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા બાબતે આપેલા નિવેદન બાદ અમદાવાદનું નામ ન બદલવા મુદ્દે દાખલ થયેલી જાહેરહિતની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
Body:અગાઉ અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે કોઈ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરવા હાઈકોર્ટે અરજદારને આદેશ આપ્યો હતો..
અરજદારે અંગેની RTI થકી માહિતી મેળવ્યા બાદ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યું હતું કે આ અંગે સંબંધિત મંત્રાલય દ્વારા કોઈ જ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી જેથી જાહેર હિતની અરજી નો નિકાલ કરવામાં આવ્યો હતો
અરજદારે અમદાવાદ શહેરના નામને ઇન્ટેનજીબલ જાહેર કરવા રજુઆત કરી હતી જે અંગે હાઇકોર્ટે યોગ્ય પગલાં લેવાની અરજદારને ભલામણ કરી હતી...અરજદારે આ અંગેની પ્રકિયા પણ શરૂ કરી દીધી છે... અરજદારે હેરિટેજ અને સાંસ્કૃતિક વિભાગમાં આ અંગેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે..
Conclusion:ભવિષ્યમાં અમદાવાદના નામકરણ અથવા તેનું નામ બદલવા અંગે પ્રસ્તાવ રજુ થાય ત્યારે અરજદાર આ મામલે રજૂઆત કરી શકે એવો હાઇકોર્ટે અવલોકન કર્યું હતું..
બાઈટ - હેતવી સંચેતી, અરજદાર.