ETV Bharat / state

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ દક્ષિણ રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

weather forecast
author img

By

Published : Jul 29, 2019, 7:39 PM IST

છેલ્લા 48 કલાકથી ગુજરાત પર વરસાદી વાદળો ઘેરાયેલા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. હજુ આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં ઠંડા પવન સાથે વરસાદની હેલી થતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 29.7 ડિગ્રી, રાજકોટમાં 27.8 ડિગ્રી, સુરતમાં 30.4 ડિગ્રી, વડોદરામાં 30.6 ડિગ્રી અને ભૂજમાં 31.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Intro:અમદાવાદ- દક્ષિણ રાજસ્થાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્કયુલેશનને પગલે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
Body:છેલ્લા 48 કલાકથી ગુજરાત પર વરસાદી વાદળો ઘેરાયેલા છે. અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત પણ થઈ ચુકી છે. હજી આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Conclusion:ગુજરાતમાં ઠંડા પવન સાથે વરસાદની હેલી થતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 29.7 ડિગ્રી, રાજકોટમાં 27.8 ડિગ્રી, સૂરતમાં 30.4 ડિગ્રી, વડોદરામાં 30.6 ડિગ્રી અને ભૂજમાં 31.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

નોંધ: સ્ટોરી એડિટ કરવા વિનંતી, શક્ય હોય તો ટાઇટલ પણ બદલવું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.