ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ : ભાજપના ભાગમાં મોટાભાગની બેઠક, કોંગ્રેસની છૂટી છવાઇ જીત - live

election
election
author img

By

Published : Mar 2, 2021, 3:49 PM IST

Updated : Mar 2, 2021, 6:04 PM IST

17:52 March 02

સુરેન્દ્રનગર: લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થતાં મારામારી થઈ

સુરેન્દ્રનગર: લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થતાં મારામારી થઈ 

  • વોર્ડ નંબર 6 માં ભાજપના ઉમેદવારની જીત થતાં ભાજપ અને કોંગ્રેસના જૂથો વચ્ચે મારામારી થતાં બે કારને નુકશાન પહોંચ્યુ 
  • ભાજપના ઉમેદવારને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા 
  • Dysp, PI, PSI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

17:49 March 02

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: કચ્છની 10 તાલુકા પંચાયતના પરિણામો આવ્યા સામે

સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ 

કચ્છની 10 તાલુકા પંચાયતના પરિણામો આવ્યા સામે 

  • અબડાસા અને લખપત સિવાય બાકીની આઠ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન
  • ભુજ તાલુકા પંચાયતની 32 પૈકી 24 બેઠક પર ભાજપ તો 8 બેઠક પર કોંગ્રેસ જીત્યું
  • ગાંધીધામ તાલુકા પંચાયતમાં 16 પૈકી ભાજપે 12,કોંગ્રેસે 3 અને આપે 1 સીટ પર વિજય મેળવ્યો
  • અંજાર તાલુકા પંચાયતની 20 માંથી ભાજપને 15 તો કોંગ્રેસને 5 સીટ મળી
  • ભચાઉ તાલુકા પંચાયતની 20 પૈકી 16 બેઠક પર ભાજપ અને 4 માં કોંગ્રેસ જીત્યું
  • મુન્દ્રા તાલુકા પંચાયતની 18 સીટમાં ભાજપને 10 તો કોંગ્રેસને 8 મળી
  • લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 9 અને ભાજપને 7 સીટ મળતા કોંગ્રેસનું શાસન
  • અબડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 8 સીટ આવતા કોંગ્રેસનું શાસન
  • નખત્રાણા તાલુકા પંચાયતમાં ભાજપને 14 તો કોંગ્રેસને 6 બેઠકો પર જીત હાસિલ થઈ
  • માંડવી તાલુકા પંચાયતની 20 પૈકી 17 ભાજપને,બે કોંગ્રેસને અને 1 સીટ અપક્ષને મળી
  • રાપર તાલુકા પંચાયતમાં ભાજપને 21 અને કોંગ્રેસને ત્રણ સીટ મળી

17:40 March 02

સાબરકાંઠા: સ્થાનિક સ્વરાજની ચુંટણી તાલુકા પંચાયત મુજબ ફાઈનલ પરિણામ

હિંમતનગર 

ભાજપ 18 

કોંગ્રેસ 8 

બેઠક- 30 

ઈડર 

ભાજપ 16 

કોંગ્રેસ 9 

બેઠક- 28 

વિજયનગર 

ભાજપ- 12 

કોંગ્રેસ- 4 

આપ-1 

બીટીપી-1 બેઠક-18 

તલોદ 

ભાજપ- 12 

કોંગ્રેસ- 6 

અન્ય-2 

બેઠક-20 

ખેડબ્રહ્મા 

ભાજપ-15 

કોંગ્રેસ 05 

બેઠક- 20 

પોશીના 

ભાજપ- 16 

કોંગ્રેસ- 4 

બેઠક-20 

પ્રાંતિજ 

ભાજપ-15 

કોંગ્રેસ-4 

અપક્ષ-1 

સાબરકાંઠા જીલ્લાની 8 તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપની જીત અને કોંગ્રેસની કારમી હાર

17:37 March 02

અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું મંજૂર

  • અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું મંજૂર
  • કૉંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકાર્યુ રાજીનામું
  • ચૂંટણીમાં હાર બાદ બંને નેતાનું રાજીનામું
  • પહેલા કોર્પોરેશન હવે પાલિકા-પંચાયતમાં હાર
  • માર્ચના અંત સુધી નવા અધ્યક્ષ અને વિપક્ષ નેતા જાહેર થશે

17:31 March 02

વલસાડ જિલ્લો 

વલસાડ જિલ્લા પંચાયત 

કુલ બેઠક-38 

ભાજપ -36 

કોંગ્રેસ 02

વલસાડ તાલુકા પંચાયત 

કુલ બેઠક- 32 

ભાજપ -29 

કોંગ્રેસ 02 

અપક્ષ- 01

પારડી તાલુકા પંચાયત 

કુલ બેઠક- 22 

ભાજપ-20 

કોંગ્રેસ-01 

અપક્ષ- 01

વાપી તાલુકા પંચાયત 

કુલ બેઠક 20 

ભાજપ-17 

કોંગ્રેસ -02 

અપક્ષ-01 

ઉમરગામ તાલુકા પંચાયત

કુલ 30 બેઠક 

ભાજપ- 28 

કોંગ્રેસ 02

કપરાડા તાલુકા પંચાયત 

કુલ બેઠક 30 

ભાજપ 24 

કોંગ્રેસ -05 

અપક્ષ- 01 

ધરમપુર તાલુકા પંચાયત 

કુલ બેઠક- 24 

ભાજપ- 18 

કોંગ્રેસ- 05 

અપક્ષ- 01

ઉમરગામ નગરપાલિકા 

કુલ બેઠક કુલ 28 

ભાજપ- 21 

કોંગ્રેસ- 07

ધરમપુર નગરપાલિકા 

વોર્ડ નંબર -02 પેટા ચૂંટણી 

ભાજપ- 01

  • વલસાડ જિલ્લાની 1 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત પર ભાજપનો કબજો
  • ઉમરગામ નગર પાલિકા પણ ભાજપ એ જીતી તો ધરમપુર નગરપાલિકાની પેટા ચૂંટણી એક વોર્ડની પણ બેઠક જીતી ભાજપે
  • વલસાડ જિલ્લામાં અને તાલુકામાં કોંગ્રેસ મુક્ત કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ કોંગ્રેસ કેમ્પમાં સોંપો

17:13 March 02

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 5 વાગ્યા સુધીનું પરિણામ

 તાલુકા પંચાયતજિલ્લા પંચાયતનગરપાલિકા
BJP30137351967
INC1120157356
IND1003164
AAP2829
BSP416
OTHERS6424

17:09 March 02

  • મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાંથી પાંચે પાંચ તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે
  • તેમજ જિલ્લા પંચાયત પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી છે
  • ત્રણ નગરપાલિકામાંથી મોરબી અને વાંકાનેર નગરપાલિકા પર ભાજપે કબ્જો કર્યો
  • જ્યારે માળીયા નગરપાલિકા પર કોંગ્રેસે કબ્જો યથાવત રાખ્યો

17:08 March 02

  • મહેસાણા, વિસનગર, ઊંઝા અને કડી નગરપાલિકા પર ભાજપે મેળવી જીત
  • મહેસાણા જિલ્લા પંચાયત પર ભાજપની બહુમતી સાથે જીત
  • મોટાભાગે તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપનો વિજય
  • વડાપ્રધાન અને રાજ્યના dycmના ગઢ મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ પર ભાજપનું સામ્રાજ્ય નક્કી થયું

17:07 March 02

વડોદરા નગરપાલિકાઓનું અંતિમ પરિણામ

વડોદરા નગરપાલિકાઓનું અંતિમ પરિણામ 

ડભોઇ 

ભાજપ -21 

કોંગ્રેસ 13 

અન્ય 2 

કુલ સીટ 36 

પાદરા 

ભાજપ 20 

કોંગ્રેસ 0,

આર એસ પી 05

અપક્ષ 3 

કુલ સીટ 28 

સાવલી 

ભાજપ 16 

કોંગ્રેસ 08 

કુલ સીટ 24 

ત્રણે નગરપાલિકાઓની 88 બેઠકો પૈકી 57 બેઠકો પર ભાજપ અને 21 બેઠક પર કોંગ્રેસનો વિજય અન્ય 10 બેઠકો પર આર.એસ.પી અને અપક્ષ

17:06 March 02

વડોદરા જિલ્લા પંચાયતનું અંતિમ પરિણામ 

ભાજપ -29 

કોંગ્રેસ -05 

કુલ બેઠક 34

17:02 March 02

વડોદરાનું તાલુકા પંચાયતનું તાલુકા પ્રમાણે અંતિમ પરિણામ

બેઠકભાજપકોંગ્રેસઅન્ય કુલ
વડોદરા ગ્રામ્ય225128
સાવલી165122
કરજણ155020
ડભોઇ135220
પાદરા1510126
વાઘોડિયા181120
ડેસર87116
શિનોર105116
કુલ118428168

17:00 March 02

અંકલેશ્વર તાલુકા પંચાયત 

ભાજપ - 23 

કોંગ્રેસ - 3

16:58 March 02

નર્મદા: તાલુકા પંચાયત 90 બેઠક

નર્મદા: તાલુકા પંચાયત 90 બેઠક 

નાંદોદ 

ભાજપ 15 

કોંગ્રેસ 02 

અપક્ષ 01 

સાગબારા 

ભાજપ 12 

કોંગ્રેસ 03 

Btp 02 

અપક્ષ 01 

ડેડીયાપાડા 

ભાજપ 16 

કોંગ્રેસ 04 

Btp 02 

તીલકવાડા 

ભાજપ 10 

કોંગ્રેસ 05 

અપક્ષ 01 

ગરુડેશ્વર 

ભાજપ 09 

કોંગ્રેસ 07

16:52 March 02

આણંદ જિલ્લામાં 6 નગરપાલિકાની ચૂંટણીના અંતિમ પરિણામો

આણંદ જિલ્લામાં 6 નગરપાલિકાની ચૂંટણીના અંતિમ પરિણામો 

1) ઉમરેઠ 

કુલ વોર્ડ 7 

કાઉન્સિલરો 28 

સત્તા : BJP 

Bjp - 17 

કૉંગ્રેસ 7 

અપક્ષ 2 

Ncp 2 

2) બોરસદ 

કુલ વોર્ડ. 9 

કાઉન્સિલરો 36 

સત્તા : ભાજપ 

BJP 20 

કૉંગ્રેસ. 06 

અપક્ષ. 09 

આપ 01 

3) આણંદ 

કુલ વોર્ડ. 13 

કાઉન્સિલરો 52 

સત્તા bjp 

BJP 36 

કૉંગ્રેસ. 14 

અપક્ષ. 02 

4) ખંભાત 

કુલ વોર્ડ. 9 

કાઉન્સિલરો 36 સત્તા 

bjp 

BJP 18 

કૉંગ્રેસ. 13 

અપક્ષ 04 

આપ. 01 

5) પેટલાદ 

કુલ વોર્ડ. 9 

કાઉન્સિલરો 36 

સત્તા bjp 

BJP. 22 

કૉંગ્રેસ. 03 

અપક્ષ. 06 

આપ. 05 

6) સોજીત્રા 

કુલ વોર્ડ. 6 

કાઉન્સિલરો 24 

સત્તા bjp 

BJP 15 

કૉંગ્રેસ 09 

અપક્ષ. 00 

7) કરમસદ પેટા ચૂંટણી 

વોર્ડ 1 

બેઠક 1 

જીત bjp 

Bjp. 1 

કૉંગ્રેસ 00

16:46 March 02

ગાંધીનગર જિલ્લા પંચાયત ભાજપે જીત હાંસલ કરી

  • ગાંધીનગર જિલ્લા પંચાયત ભાજપે જીત હાંસલ કરી
  • 28 પૈકી 19 બેઠક પર ભાજપનો વિજય
  • 6 બેઠક કોંગ્રેસના ફાળે 3 બેઠકની ગણતરી હજુ ચાલુ

16:42 March 02

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય

ભાણવડ તાલુકા પંચાયતમાં મળેલ બેઠક

કોંગ્રેસ - 12 

ભાજપ - 04 

કુલ 16

16:40 March 02

અમદાવાદ: ધોલેરા તાલુકા પંચાયત 

ભાજપ- 8

કોંગ્રેસ-5 

અન્ય -1 

બીનહરીફ-2

16:39 March 02

છોટાઉદેપુર: નસવાડી તાલુકા પચાયતની 22 બેઠકનું પરિણામ જાહેર તેમજ ગણતરી પૂર્ણ

છોટાઉદેપુર: નસવાડી  તાલુકા પચાયતની 22 બેઠકનું પરિણામ જાહેર તેમજ ગણતરી પૂર્ણ 

ભાજપ 13 

કોંગ્રેસ 9 

જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક પૈકી

ભાજપ 4 

કોંગ્રેસ 1 

16:37 March 02

કચ્છની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં "ભાજપનો ભવ્ય વિજય"

  • કચ્છની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં "ભાજપનો ભવ્ય વિજય"
  • જિલ્લા પંચાયત ઉપર ફરી ભાજપનું શાસન
  • પાંચે પાંચ નગરપાલિકામાં ભાજપનો વિજય
  • પાંચ નગરપાલિકામાં કોંગ્રેસ ક્યાંય પણ ડબલ ફિગરમાં ના પહોંચી
  • જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાંથી 8 ઉપર ભાજપનો વિજય
  • અબડાસા અને લખપત તાલુકા પંચાયતો કોંગ્રેસના ફાળે

16:32 March 02

નર્મદા: રાજપીપલા નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો

  • નર્મદા: રાજપીપલા નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો
  • સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ ચૂંટાયેલા સભ્ય સાથે વિજય સરઘસ કાઢ્યું
  • સાંસદ મનસુખ વસાવાએ પ્રજાનો આભાર માન્યો

16:28 March 02

આણંદ જિલ્લા પંચાયત 

જીત : ભાજપ 

કુલ બેઠક 42 

કોંગ્રેસ. 07 

બીજેપી. 35 

અપક્ષ. 00 

આણંદ જિલ્લા-તાલુકા પંચાયત 

1) પેટલાદ તાલુકા પંચાયત જીત bjp 

કુલ બેઠક 28 

કૉંગ્રેસ 9 

Bjp 19 

અપક્ષ 00 

2)ખંભાત જીત bjp 

કુલ બેઠક 26 

કોંગ્રેસ. 6 

બીજેપી 19 

અપક્ષ. 01 

3) તારાપુર જીત bjp 

કુલ બેઠક 16 

કોંગ્રેસ. 06 

બીજેપી. 10 

અપક્ષ. 0 

4 ) ઉમરેઠ જીત bjp 

કુલ બેઠક 22

કોંગ્રેસ. 09 

બીજેપી. 13 

અપક્ષ. 00 
 
16:26 March 02

પાટણ જિલ્લા પંચાયત 32 બેઠકો પૈકી 26 બેઠકોનું પરિણામ જાહેર 

16 ભાજપ 

10 કોંગ્રેસ 

9 તાલુકા પંચાયતની કુલ 170 બેઠકો પૈકી 140 બેઠકોનું પરિણામ જાહેર 

ભાજપ 87 

કોંગ્રેસ 49 

અપક્ષ 3 

અન્ય પક્ષ 1 

પાટણ ન.પા કુલ 44 બેઠકો, 44બેઠક નું પરિણામ જાહેર 

ભાજપ 38 

કોંગ્રેસ. 5 

અપક્ષ 1 

સિદ્ધપુર ન.પા કુલ 36 બેઠકો, 36 બેઠક નું પરિણામ જાહેર 

ભાજપ 26 

કોંગ્રેસ 5 

અપક્ષ 4 

અન્ય 1

16:10 March 02

મહુવા નગરપાલિકા ( 9 વોર્ડ - 36 બેઠક ) 

BJP - 23 

CONG - 7 

SP - 6 

પાલીતાણા નગરપાલિકા (9 વોર્ડ - 36 બેઠક) 

BJP - 24 

CONG - 12 

વલભીપુર નગરપાલિકા ( 6 વોર્ડ - 24 બેઠક) 

BJP - 20 

CONG - 1 

AAP -1 

BSP (બહુજન સમાજવાદી પાર્ટી)- 1 

APAKSH - 1

16:06 March 02

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 4 વાગ્યા સુધીનું પરિણામ

 તાલુકા પંચાયતજિલ્લા પંચાયતનગરપાલિકા
BJP27206511762
INC994137320
IND913143
AAP2719
BSP412
OTHER13412

16:01 March 02

જેતપુર તાલુકા પંચાયત - કુલ બેઠક 20 

ભાજપ- 16 

કોંગ્રેસ- 2 

આપ-00 

અન્ય- 2 

જામકંડોરણા તાલુકા પંચાયત - કુલ બેઠક 16 

ભાજપ - 15 

કોંગ્રેસ- 00 

આપ-00 

અન્ય- 01 

ધોરાજી તાલુકા પંચાયત - કુલ બેઠક 16 

ભાજપ- 9 

કોંગ્રેસ- 7 

આપ-00 

અન્ય- 

ઉપલેટા તાલુકા પંચાયત - કુલ બેઠક 18 

ભાજપ- 8 

કોંગ્રેસ- 8 

આપ-00 

અન્ય- 2 

ગોંડલ તાલુકા પંચાયત - કુલ બેઠક 22 

ભાજપ- 21 

કોંગ્રેસ- 1 

આપ-00 

અન્ય-00 

વીંછીયા તાલુકા પંચાયત - કુલ બેઠક 18

ભાજપ- 6 

કોંગ્રેસ- 12 

આપ- 00 

અન્ય- 00 

જસદણ તાલુકા પંચાયત - કુલ બેઠક 22 

ભાજપ- 6 

કોંગ્રેસ- 14 

આપ-00 

અન્ય- 2 

પડધરી તાલુકા પંચાયત - કુલ બેઠક 16 

ભાજપ- 11 

કોંગ્રેસ- 4 

આપ- 1 

અન્ય-00 

લોધિકા તાલુકા પંચાયત - કુલ બેઠક 16 

ભાજપ- 11 

કોંગ્રેસ- 5 

આપ-00 

અન્ય-00 

કોટડાસાંગણી તાલુકા પંચાયત - કુલ બેઠક 16 

ભાજપ- 10 

કોંગ્રેસ- 6 

આપ-00 

અન્ય-00 

રાજકોટ તાલુકા પંચાયત - કુલ બેઠક 22 

ભાજપ- 13 

કોંગ્રેસ- 7 

આપ-00 

અન્ય- 2 

નગરપાલિકાનું નામ - ગોંડલ કુલ બેઠક 44 

ભાજપ- 44 

કોંગ્રેસ-00 

આપ-00 

અન્ય-00 

નગરપાલિકાનું નામ - જેતપુર-નવાગઢ પેટા ચુંટણી બેઠક 1 

ભાજપ- 1 

કોંગ્રેસ-00 

આપ-00 

અન્ય-00 

રાજકોટ જિલ્લા પંચાયત કુલ બેઠક 36 

ભાજપ- 25 

કોંગ્રેસ- 11 

આપ-00 

અન્ય-00

15:59 March 02

વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતનું અંતિમ પરિણામ

વડોદરા જિલ્લા પંચાયતનું અંતિમ પરિણામ 

ભાજપ -29 

કોંગ્રેસ -05 

કુલ બેઠક 34

વડોદરા તાલુકા પંચાયતનું પરિણામ 

ભાજપ -116 

કોંગ્રેસ -39 

અન્ય -08 

કુલ સીટ 168 

5 બેઠકના પરિણામ બાકી

15:57 March 02

વડોદરા નગરપાલિકાઓનું પરિણામ

ડભોઇ 

ભાજપ -17 

કોંગ્રેસ 13 

અન્ય 2 

કુલ સીટ 36 

પાદરા 

ભાજપ 20 

કોંગ્રેસ 0

આર એસ પી 05

અપક્ષ 3

કુલ સીટ 28 

સાવલી 

ભાજપ 16

કોંગ્રેસ 08 

કુલ સીટ 24 

ત્રણે નગરપાલિકાઓની 88 બેઠકો પૈકી 57 બેઠકો પર ભાજપ અને 21 બેઠક પર કોંગ્રેસનો વિજય અન્ય 10 બેઠકો પર આર.એસ.પી અને અપક્ષ

15:56 March 02

અરવલ્લી જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી સત્તા કબજે કરી

  • અરવલ્લી જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી સત્તા કબજે કરી
  • જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતો પર ભાજપનો ભગવો લહેરાયો
  • મોડાસા અને બાયડ નગરપાલિકા પણ કબજે લઇ સમગ્ર જિલ્લાને ભગવા રંગે રંગી દેતું ભાજપ

15:49 March 02

વિરમગામ નગરપાલિકામાં, મતગણતરી પૂર્ણ

  • વિરમગામ નગરપાલિકામાં ભાજપનો દબદબો
  • 36 માંથી 22 સીટ પર ભાજપનો કબજો
  • અપક્ષના 14 ઉમેદવાર પણ બન્યા વિજેતા
  • કોંગ્રેસ ખાતું પણ ના ખોલાવી શકી
  • વોર્ડ-2,3 માં 1-1 અપક્ષ અને 4 ,5 અને 9 વોર્ડમા અપક્ષોએ મેદાન માર્યુ

15:43 March 02

પંચમહાલ ગોધરા નગર પાલિકા વોર્ડ નંબર 6 માં AIMIM એ ખોલાવ્યું ખાતું

  • પંચમહાલ ગોધરા નગર પાલિકા વોર્ડ નંબર 6 માં AIMIM એ ખોલાવ્યું ખાતું
  • એક બેઠક પર AIMIM અને 3 પર અપક્ષ ઉમેદવારે બાજી મારી

15:39 March 02

સાબરકાંઠા: ઇડર તાલુકા જિલ્લા પંચાયતની ગોલવાડા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

  • સાબરકાંઠા: ઇડર તાલુકા જિલ્લા પંચાયતની ગોલવાડા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
  • જિલ્લા પંચાયતના મધુબેન રમનસિંહ ડાભી ગોલવાડા સીટ પર 1737 મતથી જીત
  • ગોલવાડા સીટ પર પ્રબળ કોંગ્રેસીનેતા દિવાનજી ઠાકોરની પત્ની કોદિબેનની હાર

15:31 March 02

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ: ભાજપના ભાગમાં મોટાભાગની બેઠક, કોંગ્રેસની છૂટી છવાઇ જીત

 તાલુકા પંચાયતજિલ્લા પંચાયતનગરપાલિકા
BJP21304991498
INC822101275
IND742109
AAP2015
BSP512
OTHER12411

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 3 વાગ્યા સુધીનું પરિણામ

Last Updated : Mar 2, 2021, 6:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.