- મહુવામાં જેસર તાલુકા પંચાયતમાં અયાવેજ 1 ની સીટ ઉપર ભાજપના જનકબા સરવીયાનો વિજય
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: EVM મશીન ખોલાયા, મતગણતરી શરુ
10:15 March 02
મહુવામાં જેસર તાલુકા પંચાયતમાં અયાવેજ 1 ની સીટ ઉપર ભાજપના જનકબા સરવીયાનો વિજય
10:13 March 02
મોરબીમાં વોર્ડ 8 માં ભાજપ પેનલ વિજેતા
મોરબીમાં વોર્ડ 8 માં ભાજપ પેનલ વિજેતા
- મંજુલાબેન દેત્રોજા
- પ્રભુભાઈ ભૂત
- દિનેશ કૈલા
- ક્રિષ્નાબેન દસાડીયા
10:11 March 02
બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલકેશભાઈ વિજેતા
- બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલકેશભાઈ વિજેતા
- 145 મતોથી વિજય
10:09 March 02
ખેડા: મહેમદાવાદ તાલુકા પંચાયતની આમસરણ બેઠક પર ભાજપ ઉમેદવારની જીત

મંગુબેન જુવાનસિંહ ડાભી મળેલ મત 2554 ભાજપ
કાજલબેન જગદીશભાઈ બારૈયા મત 2435 કોંગ્રેસ
મંગુબેન જુવાનસિંહ ડાભી મત 106 નોટા
10:09 March 02
સુરત કડોદરા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા
- સુરત કડોદરા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા
10:07 March 02
નવસારીના વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. 1 માં ભાજપ પેનલ વિજેતા

- ઉર્મિલા પટેલ
- કેયુરી દેસાઈ
- હિતેશ ગેવરીયા
- નવીન રાઠોડ
10:06 March 02
જાણો મોરબીની અત્યાર સુધીની માહિતી
- મોરબીના ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠકમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ડાયાલાલ ડાંગર વિજેતા
- વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ વિજેતા
10:05 March 02
સુરત: તરસાડી નગરપાલિકા ભાજપની પેનલની જીત

ભાજપના ચારેય ઉમેદવારોની જીત
બાબુ વસાવા
મીના ચૌહાણ
હરેશ કચ્છી
હેતલ પરમાર વોર્ડ નંબર 1 માં ભાજપની પેલનની જીત
10:04 March 02
મોડાસા નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ
- મોડાસા નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ
- ચારે ભાજપ ના ઉમેદવારો વિજય થયા
10:03 March 02
મહુવા નગરપાલિકાના વોર્ડ નં. 1 માં ભાજપની પેનલ આગળ
- મહુવા નગરપાલિકાના વોર્ડ નં. 1 માં ભાજપની પેનલ આગળ
- ગત ટર્મમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયેલા હતા
10:02 March 02
નવસારી જિલ્લા પંચાયત (અમલસાડ )બેઠક પર ભાજપ આગળ
નવસારી જિલ્લા પંચાયત (અમલસાડ )બેઠક
ભાજપ - આગળ
કોંગ્રેસ -પાછળ
10:02 March 02
બારડોલી: સુરત જિલ્લામાં કોંગ્રેસે ખાતું ખોલ્યું
- બારડોલી: સુરત જિલ્લામાં કોંગ્રેસે ખાતું ખોલ્યું
- સુરત જિલ્લાની મહુવા તાલુકા પંચાયતની અનાવલ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર
09:59 March 02
બનાસકાંઠાનાં ભાભર પાલિકામાં વોડૅ. 1 ના ભાજપના ઉમેદવારોનો વિજય

- પ્રિતીબેન કલ્પેશભાઈ ઠક્કર
- નીતાબેન હરીગર ગૌસ્વામી
- ભરતભાઈ દરગાભાઈ માળી
- રાજુભાઈ જામાભાઈ ઠાકોર
09:59 March 02
મહેસાણા ઊંઝા નગરપાલિકામાં ભાજપની પેનલની જીત
- મહેસાણા ઊંઝા નગરપાલિકામાં ભાજપની પેનલની જીત
- વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી
09:57 March 02
સાબરકાંઠા: હિંમતનગર નગરપાલિકામાં ભાજપની પ્રથમ જીત

- વોર્ડ નંબર એકમાં ભાજપની જીત
- હિમતનગર નગરપાલિકા વોર્ડ નં 1 માં ચાર ભાજપની પેનલ વિજેતા જાહેર
સાબરકાંઠા
- તલોદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપનો વિજય
- ભાજપના ઇશ્વરસિંહ મકવાણા અને કૌશલભાઈ ગજ્જરનો વિજય
09:56 March 02
નવસારી: ગણદેવી નગર પાલિકાના વોર્ડ નં. 1 માં ભાજપની પેનલ વિજેતા

1. સારિકા પટેલ
2. ભાવના નાયક
3. ભાવેશ પટેલ
4. પ્રાણલાલ પટેલ
09:55 March 02
મહેસાણા: વિસનગર તાલુકા પંચાયત ભાંડુ બેઠક પર ભાજપ વિજેતા
- મહેસાણા: વિસનગર તાલુકા પંચાયત ભાંડુ બેઠક પર ભાજપ વિજેતા
- ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાવત 2390 મત મેળવતા વિજયી બન્યા
09:52 March 02
બોટાદ: ભાજપના ઉમેદવાર વોર્ડ નંબર 1
બોટાદ: ભાજપના ઉમેદવાર વોર્ડ નંબર 1
- અનિલબેન રાવલ 3393
- સોનલબેન ચુડાસમા 2956
- કિશોરભાઈ ચૌહાણ 3375
- જયસુખભાઈ કાનેટિયા 3265
09:52 March 02
દાહોદ તાલુકા પંચાયતની આગાવડા-1 બેઠક પર BJP ઉમેદવાર મેઘા વરસિંગ ભાભોર વિજેતા
- દાહોદ તાલુકા પંચાયતની આગાવડા-1 બેઠક પર BJP ઉમેદવાર મેઘા વરસિંગ ભાભોર વિજેતા
09:50 March 02
જિલ્લાની 4 પાલિકાની ચૂંટણીનું આજે પરિણામ

- 4 પૈકી 1 પાલિકા BJP એ કરી લીધી છે હસ્તગત
- કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો
- ચૂંટણી પહેલા જ ભાજપે મેળવી લીધી હતી સત્તા
- 9 વોર્ડની 36 બેઠકો પર હતી ચૂંટણી
- 36 પૈકી 26 બેઠકો ભાજપે જીતી હતી બિનહરીફ
- માત્ર 10 બેઠકો માટે થયું છે મતદાન
- બાકીની 10 બેઠકો પર આજે પરિણામ
09:49 March 02
આણંદ વૉડ નંબર 1 ની ગણતરી શરૂ
- આણંદ વૉડ નંબર 1 ની ગણતરી શરૂ
- વૉડ 1 માં 19 બેલટ પેપર માન્ય રહ્યા
- આણંદ નગરપાલિકા વોર્ડ 1 માં કોંગ્રેસ પેનલ આગળ
09:48 March 02
ઉમરગામ નગરપાલિકામાં 11 પોસ્ટલ બેલેટ પેપરમાં અધિકારીની સહી ના હોય રદ્દ કરાયા
- ઉમરગામ નગરપાલિકામાં 11 પોસ્ટલ બેલેટ પેપરમાં અધિકારીની સહી ના હોય રદ્દ કરાયા
- કુલ 25 પોસ્ટલ બેલેટ પેપરમાંથી વોર્ડ નંબર 1ના 10 અને વોર્ડ નંંબર 2 ના 1 અમાન્ય ગણાયા
09:47 March 02
બોટાદ જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 22 માટે પોસ્ટલ બેલેટની મત ગણતરી શરૂ
- બોટાદ જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 22 માટે પોસ્ટલ બેલેટની મત ગણતરી શરૂ
09:46 March 02
બારડોલી નગરપાલીકામાં વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ વિજેતા
- બારડોલી નગરપાલીકામાં વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ વિજેતા
09:45 March 02
સાબરકાંઠા તાલુકા પંચાયતના પ્રથમ પરિણામ, પ્રાંતિજ તાલુકા પંચાયતની બાલીસણા સીટ પર ભાજપ વિજય
- સાબરકાંઠા તાલુકા પંચાયતના પ્રથમ પરિણામ
- પ્રાંતિજ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય
- પ્રાંતિજ તાલુકા પંચાયતની બાલીસણા સીટ પર ભાજપ વિજય
09:44 March 02
ઉમરગામ તાલુકા પંચાયતમાં મતગણતરીનો પ્રારંભ, પ્રથમ ગણતરીમાં ભાજપના ઉમેદવાર આગળ
- ઉમરગામ તાલુકા પંચાયતમાં મતગણતરીનો પ્રારંભ
- સૌપ્રથમ જિલ્લા પંચાયતની 8 બેઠકો માટેની ગણતરી શરૂ કરાઇ
- પ્રથમ ગણતરીમાં ભાજપના ઉમેદવાર આગળ
09:43 March 02
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો
- સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો
09:42 March 02
અરવલ્લી બાયડ પાલિકામાં પોસ્ટલ બેલેટની મત ગણતરી
- અરવલ્લી બાયડ પાલિકામાં પોસ્ટલ બેલેટની મત ગણતરી
- સ્ટ્રોંગ રૂમમાંથી પોસ્ટલ બેલેટ મતની ગણતરી
09:40 March 02
પાટણ: ગણદેવી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય, કોંગ્રેસના દિગ્ગજ નેતા કિશોર પટેલની કારમી હાર
- પાટણ: ગણદેવી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય
- કોંગ્રેસના દિગ્ગજ નેતા કિશોર પટેલની કારમી હાર
09:39 March 02
પાટણ: હારીજ નગરપાલિકાની એક વોર્ડની પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ
- પાટણ: હારીજ નગરપાલિકાની એક વોર્ડની પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ
- હારીજમાં કોંગ્રેસ આગળ
09:37 March 02
નવસારી જિલ્લો: ગણદેવી તાલુકા પંચાયત(અજરાઇ 1) બેઠક
ભાજપ :જીત 2907
કોંગ્રેસ :1157
ભાજપ લીડ 1750
09:35 March 02
પાટણમાં મતગણતરીનો પ્રારંભ
પાટણમાં મતગણતરીનો પ્રારંભ
- ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવા આવ્યો
- બેલેટ પેપરની પ્રથમ ગણતરી શરૂ કરાઈ
- EVM સ્થળ પર લાવવામાં આવ્યા
09:32 March 02
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકા મત ગણતરી સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

- SP હર્ષદ મહેતાના સુપર વિઝન હેઠળ 03 Dysp, 06 PI, 18 PSI, 405 પોલીસ જવાન, 244 હોમગાર્ડઝ તથા GRD જવાન, 06 સેક્શન SRP એમ કુલ 677 અધિકારી/કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
- 11 વિડીયો ગ્રાફર દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવશે
09:31 March 02
બોટાદ નગરપાલિકાનાં 11 વોર્ડની 44 બેઠકો માટે આજે મતગણતરી

- વોર્ડ નંબર 1 ની મતગણતરી કરાઈ શરૂ
- EVM સાથે બેલેટ પેપરની મતગણતરી શરૂ કરાઈ
09:30 March 02
ભરૂચમાં મતગણતરી શરૂ થતાંની સાથે જ વીજપુરવઠો ખોરવાયો

- પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરાઈ
09:29 March 02
ખેડામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મતગણતરી
ખેડામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મતગણતરી
- ખેડા જિલ્લામાં તમામ કેન્દ્રો પર મતગણતરી શરૂ
- નડિયાદ ખાતે આઈ.વી.પટેલ કોમર્સ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો
- મતગણતરી શરૂ કરવામાં આવી
- સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી
09:16 March 02
સાબરકાંઠામાં બેલેટ પેપરની ગણતરી શરુ
સાબરકાંઠામાં બેલેટ પેપરની ગણતરી શરુ
- જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી હાથ ધરાઇ
- ટૂંક સમયમાં પરિણામ થશે જાહેર
09:15 March 02
બારડોલીમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ
બારડોલીમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ
- બારડોલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની મતગણતરી શરૂ
- બારડોલીમાં બે જગ્યાએ થઈ રહી છે મતગણતરી
09:06 March 02
જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે મત ગણતરીનો પ્રારંભ

- જિલ્લામાં 6 તાલુકા સેન્ટર પર પણ મતગણતરી શરૂ
- જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી શરૂ
- ઓશવાળ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં વિવિધ પાર્ટીના સમર્થકોમાં ઉમટ્યા
- કોવિડની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે કરવામાં આવી રહ્યું છે પાલન
09:04 March 02

- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ
- બેલેટ પેપર બાદ EVM મશીનથી મતગણતરી શરુ કરાઈ
08:48 March 02
કચ્છ: ટુંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની મતગણતરી શરૂ કરવામાં આવશે

08:47 March 02
ઉમરગામ નગરપાલિકાના મતદાનની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ

- ઉમરગામ BRC ભવન ખાતે યોજાશે મત ગણતરી
- 8:45 વાગ્યે સ્ટ્રોંગ રૂમ ખોલી EVM બહાર કાઢવામાં આવશે
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માત્ર ઉમેદવારને જ મતગણતરી મથકમાં એન્ટ્રી આપવામાં આવશે
- સૌપ્રથમ વોર્ડ નંબર 1 અને 2ની મતગણતરી હાથ ધરાશે
- મતગણતરીના સ્ટાફને સેનેટાઇઝ કર્યા બાદ જ પ્રવેશ અપાયો
08:45 March 02
રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટેની મતગણતરી થશે થોડીવારમાં શરુ
- રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને 11 તાલુકા પંચાયતોની 202 બેઠક માટેની મતગણતરી
- તેમજ ગોંડલ નગરપાલિકાની 39 બેઠક અને જેતપુર-નવાગઢ નગરપાલિકા પેટા 1 બેઠક માટેની ચૂંટણીની મતગતરી થશે થોડીવારમાં શરૂ
- જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ભાવી EVM માં સિલ
- 9 વાગ્યે થશે મતગતરી શરૂ
08:43 March 02
પંચમહાલ: જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ગોધરા, શહેરા નગરપાલિકાની કુલ 265 બેઠકો માટેના 732 ઉમેદવારોના ભાવિનો થશે આજે ફેંસલો
- પંચમહાલમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ગોધરા, શહેરા નગરપાલિકાની કુલ 265 બેઠકો માટેના 732 ઉમેદવારોના ભાવિનો થશે આજે ફેંસલો
- ગોધરા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો, શહેરા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠાકોનું આજે જાહેર થશે પરિણામ
- ગોધરા નગરપાલિકાની મતગણતરી પોલીટેક્નિક કોલેજ ગોધરા ખાતે અને શહેરા નગરપાલિકાની મત ગણતરી એસ.જે.દવે હાઇસ્કુલ શહેરા ખાતે યોજાશે
- જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી 34 બેઠકો અને જિલ્લાની 7 તાલુકા પંચાયતોની 178 બેઠકો પૈકી 163 બેઠકો માટેની મતગણતરી 7 તાલુકા મથકોએ અલગ અલગ સ્થળોએ યોજાશે
08:23 March 02
આણંદમાં બેલેટ પેપરથી ગણતરી શરૂ
આણંદમાં બેલેટ પેપરથી ગણતરી શરૂ
- ઉમેદવારોની હાજરીમાં ડ્રોપ બોક્સ ખોલી વિધિવત ગણતરી શરૂ
08:05 March 02
સાબરકાંઠામાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં મત ગણતરી યોજાશે

- તાલુકા 13 વિવિઘ જગ્યાએ મત ગણતરી યોજાશે
- દરેક ટેબલ પર સુપર વાઇઝર, ટેકનિકલ આસિસ્ટન તેમજ પટાવાળા રહેશે હાજર
- સવારે 9 વાગ્યે શરૂ થશે ગણતરી
- 36 જિલ્લા બેઠક, 239 તાલુકા બેઠક, 2 નગરપાલિકા સહિત તલોદ પાલિકાની 2 પેટા બેઠકો, 581 ઉમેદવારોના ભાવિ થશે જાહેર
- મત ગણતરી માટે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાશે
07:58 March 02
બારડોલી નગરપાલિકાનું આજે પરિણામ
બારડોલી નગરપાલિકાનું આજે પરિણામ
- 36 બેઠકોનું પરિણામ આજે ગત ટર્મમાં ભાજપ અહીંથી જીત્યું હતું
- પોલીસનો ચાંપતો બંદોબસ્ત
- મોબાઈલ ઉપકરણ ગણતરી રુમમાં લઇ જવા દેવામાં આવશે નહિ
- સુરત જિલ્લાની 4 નગરપાલિકાઓની કુલ 116 બેઠકો માટે થશે મત ગણતરી
- ચારેય નગરપાલિકાઓમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીના કુલ 277 ઉમેદવારોનું ભાવિ EVM માં સિલ થયું છે
નગરપાલિકા
- બારડોલી 36 બેઠક પર 87 ઉમેદવાર
- તરસાડી 28 બેઠક પર 61 ઉમેદવાર
- માંડવી 24 બેઠક પર 56 ઉમેદવાર
- કડોદરા 28 બેઠક પર 73 ઉમેદવાર
- ભાજપ અને કોંગ્રેસના 116-116
- આપના 29 ઉમેદવારો
- અન્ય પક્ષ અને અપક્ષના મળી 16 ઉમેદવારો
07:44 March 02
દાહોદમાં આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં મતગણતરી યોજાશે

- તાલુકામાં 10 વિવિઘ જગ્યાએ મતગણતરી યોજાશે
- દરેક ટેબલ પર સુપર વાઇઝર, ટેકનિકલ આસિસ્ટન, પટાવાળા હાજર
- સવારે 9 વાગ્યે શરૂ થશે મત ગણતરી
- 50 જિલ્લા બેઠક, 233 તાલુકા બેઠક, 2 નગરપાલિકા મળી 36 બેઠકો
- 982 ઉમેદવારો ભાવિ અંગે થશે નિર્ણય
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી થશે
06:39 March 02

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, ત્યારે ETV Bharatએ તમામ વાંચકોના વૉર્ડમાં કોણ આગળ, કોણ પાછળ, કોની જીત, કોની હાર આ સમગ્ર માહિતી સચોટ અને ઝડપી પહોંચાડવા 75 સંવાદદાતાઓની ટીમને મેદાનમાં ઉતારી છે. જે વાંચકોને પળેપળની અપડેટ્સ આપશે. આ સાથે જ ETV Bharatના તમામ સંવાદદાતા મંગળવારે સવારે 7 કલાકથી LIVE માહિતી આપીને મતગણરી કેન્દ્રની તમામ ગતિવિધિઓ વાંચકો સુધી પહોંચાડશે.
- રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી આજે પરીણામ જાહેર થશે
- આજે હાથ ધરાશે મતગણતરી
- આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ