ETV Bharat / state

રાજ્યસભા ચૂંટણી વિવાદ: વકીલ પાસે રેફરેન્સ બુક ન હોવાથી કોર્ટે પોતાની બુક આપી સુનાવણી શરૂ કરી

અમદાવાદ: રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજયા બાદ ભાજપના એસ જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી રિટ મુદે જસ્ટીસ બેલા ત્રિવેદીની કોર્ટમાં કોગ્રેસી અરજદાર ગૌરવ પંડયાના વકીલ બાબુભાઈ માંગુકિયા પાસે સુનાવણી દરમ્યાન કેસને લગતી કાયદાની ચોપડી એ સમયે કોર્ટ રૂમમાં ઉપલબ્ધ ન હોવાથી જસ્ટીસ બેલા ત્રિવેદીએ રેફરેન્સ માટે કોર્ટની ચોપડી વકીલને આપી હતી.

court
author img

By

Published : Aug 27, 2019, 4:12 AM IST

આ મુદે દલીલ કરતા અરજદારના વકીલે કહ્યું કે, તેમનો કલાર્ક નવો હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. ત્યાર બાદ કોર્ટે કહ્યું કે, આવી ભુલ બદલ પીટીશન ડિસ્ઝોપ કરવાની જોગવાઈ પણ છે. જો કે, કોર્ટે કેસને લગતી પોતાની રેફરેન્સ કોપી આપી સુનાવણી શરૂ કરૂ હતી.

ભાજપના વિજયી બનેલા બે સાંસદ એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સામે સાત પીટીશન દાખલ કરવામાં આવી છે. જેની સામે બે પીટીશન ગૌરવ પંડયા, બે પીટીશન ચંદ્રિકાબેન અને ત્રણ પીટીશન પરેશ ધનાની સામે દાખલ કરવામાં આવી છે. બંધારણની આર.પી. એક્ટની કલમના પરિચ્છેદ 10 મુજબ આ પ્રકારની રજૂઆત ભવિષ્યમાં કરી શકે તેને ધ્યાનમાં રાખીને 7 પીટીશન દાખલ કરવામાં આવી છે.

વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અને અમિત શાહ વિજય થતા રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ ચૂંટણીનું આયોજન કરાતા ભાજપના એસ.જયશકર અને જુગલજી ઠાકોરનો વિજય થતા તેની સામે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી..

અરજદાર ગૌરવ પંડ્યા દ્વારા પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અલગ અલગ ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચના અધિકાર નહીં હોવા છતાં આવી રીતે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતોના વિભાજનથી કોઈ એક પક્ષને જ બહુમતી મળે તે રીતે ચૂંટણી યોજાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યસભાની યોજાયેલી ચૂંટણી રદ કરી નવેસરથી એક જ બેલેટથી ચૂંટણી યોજવા અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ માંગ કરાઈ છે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતા બંને અલગ અલગ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના એસ.જયશનકર અને જુગલજી ઠાકોરનો વિજય થયો હતો.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભામાં જવાથી ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે જેને ચુંટણી પંચ દ્વારા કેઝુઅલ વેંકેન્સી જાહેર કરવામાં આવી છે. અરજદાર પરેશ ધાનાણીએ નોટીસને રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટનું ઉલ્લઘંન ગણાવ્યું છે. આ સ્ટેચ્યુટરી વૈંકેસી છે, પરતું તેને કેઝુઅલ વૈકેસી ગણવામાં આવી છે. બંને બેઠકની અલગ અલગ ચુંટણી યોજવામાં આવે તો વિધાનસભામાં બહુમતી ધરાવતી પાર્ટીને ફાયદો થશે અને આ પ્રકારે બે બેઠકો માટે અલગ અલગ ચુંટણી યોજવી આર.પી. એક્ટનું ઉલ્લઘંન છે.

Intro:રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર અલગ અલગ ચુંટણી યોજયા બાદ ભાજપના જયશંકર ઐયર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી રિટ મુદે જસ્ટીસ બેલા ત્રિવેદીની કોર્ટમાં કોગ્રેસી અરજદાર ગૌરવ પંડયાના વકીલ બાબુભાઈ માંગુકિયા પાસે સુનાવણી દરમ્યાન કેસને લગતી કાયદાની ચોપડી એ સમયે કોર્ટ રૂમમાં ઉપલબ્ધ ન હોવાથી જસ્ટીસ બેલા ત્રિવેદીએ રેફરેન્સ માટે કોર્ટની ચોપડી વકીલને આપી હતીBody:આ મુદે દલીલ કરતા અરજદારના વકીલે કહ્યું કે તેમનો કલાર્ક નવો હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. ત્યારબાદ કોર્ટે કહ્યું કે આવી ભુલ બદલ પીટીશન ડિસ્ઝોપ કરવાની જોગવાઈ પણ છે જોકે કોર્ટે કેસને લગતી પોતાની રેફરેન્સ કોપી આપી સુનાવણી શરૂ કરૂ હતી.

ભાજપના વિજયી બનેલા બે સાંસદ એસ. જયશંકર અને જુગલજી ઠાકોર સામે સાત પીચીશન દાખલ કરવામાં આવી છે જેની સામે બે પીટીશન ગૌરવ પંડયા, બે પીટીશન ચંદ્રિકાબેન અને ત્રણ પીટીશન પરેશ ધનાની સામે દાખલ કરવામાં આવી છે..બંધારણની આર.પી. એક્ટની કલમના પરિચ્છેદ 10 મુજબ આ પ્રકારની રજુઆત ભવિષ્યમાં કરી શકે તેને ધ્યાનમાં રાખીને 7 પીટીશન દાખલ કરવામાં આવી છે...

વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અને અમિત શાહ વિજય થતા રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ ચૂંટણીનું આયોજન કરાતા ભાજપના એસ.જયશનકર અને જુગલજી ઠાકોરનો વિજય થતા તેની સામે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી..

અરજદાર ગૌરવ પંડ્યા દ્વારા પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અલગ અલગ ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચના અધિકાર નહીં હોવા છતાં આવી રીતે ચૂંટણી યોજાઈ હતી જેમાં મતોના વિભાજનથી કોઈ એક પક્ષને જ બહુમતી મળે તે રીતે ચૂંટણી યોજાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો...રાજ્યસભાની યોજાયેલી ચૂંટણી રદ કરી નવેસરથી એક જ બેલેટથી ચૂંટણી યોજવા અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ માંગ કરાઈ છે...ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતા બંને અલગ અલગ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના એસ.જયશનકર અને જુગલજી ઠાકોરનો વિજય થયો હતો...

Conclusion:અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભામાં જવાથી ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે જેને ચુંટણી પંચ દ્વારા કેઝુઅલ વેંકેન્સી જાહેર કરવામાં આવી છે. અરજદાર પરેશ ધાનાણીએ નોટીસને રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટનું ઉલ્લઘંન ગણાવ્યું છે.. આ સ્ટેચ્યુટરી વૈંકેસી છે પરતું તેને કેઝુઅલ વૈકેસી ગણવામાં આવી છે..બંને બેઠકની અલગ અલગ ચુંટણી યોજવામાં આવે તો વિધાનસભામાં બહુમતી ધરાવતી પાર્ટીને ફાયદો થશે અને આ પ્રકારે બે બેઠકો માટે અલગ અલગ ચુંટણી યોજવી આર.પી. એક્ટનું ઉલ્લઘંન છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.