ETV Bharat / state

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સાત વિધાનસભા બેઠકો, આ બે બેઠક પરિણામમાં ખેંચશે સૌનું ધ્યાન - અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સાત વિધાનસભા બેઠકો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો (Gujarat Election 2022 Counting Day ) જાહેર થવા આડે કલાકો બાકી છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સમાવિષ્ટ બેઠકો સાત (Ahmedabad East Seats Results ) છે. જેમાં આ વખતે ચર્ચિત બની રહેલી બે બેઠકો સહિતની તમામ બેઠક પર 2017ની ચૂંટણીમાં (Gujarat Eelection Results 2017 ) કોણ હતું તે પણ જાણીએ.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સાત વિધાનસભા બેઠકો, આ બે બેઠક પરિણામમાં ખેંચશે સૌનું ધ્યાન

author img

By

Published : Dec 7, 2022, 7:41 PM IST

Updated : Dec 7, 2022, 9:32 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે. 8મી ડીસેમ્બરે થનારી મતગણતરીમાં અમદાવાદમાં આવતીકાલે કુલ 21 વિધાનસભાની બેઠકો ઉપર પણ મતગણતરી (Gujarat Election 2022 Counting Day ) હાથ ધરાશે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ હોવાથી પરિણામોની ખબરોમાં તમામની નજર હશે.

અમદાવાદ પૂર્વની 7 વિધાનસભા બેઠક કઇ રાજકીય પાર્ટીઓની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા આ વખતે અનેક મોટા ચહેરાની ટિકિટ કાપીને નવા ચહેરાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પહેલી જ વાર ચૂંટણી લડી રહી છે. ત્યારે આવો જાણીએ અમદાવાદ શહેરની પૂર્વ વિસ્તારની નરોડા, દાણીલીમડા, ઠક્કરબાપાનગર, દરિયાપુર, અસારવા, બાપુનગર, જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક (Ahmedabad East Seats Results ) પર ગત ચૂંટણીના પરિણામ વિશે.

2022માં ચિત્ર પલટાઇ શકે
2022માં ચિત્ર પલટાઇ શકે

કઇ બેઠક પર કયો પક્ષ 2017ની ચૂંટણીમાં (Gujarat Eelection Results 2017 )અમદાવાદ શહેરના સાત વિધાનસભાની (Ahmedabad East Seats Results ) વાત કરીએ તો વિધાનસભા બેઠકોમાં નરોડા, અસારવા, ઠક્કરબાપાનગર ભાજપની સીટો હતી. આ ઉપરાંત બીજી ચાર સીટની વાત કરવામાં આવે તો દાણીલીમડા, દરીયાપુર, જમાલપુર ખાડિયા અને બાપુનગર કોંગ્રેસની સીટો હતી. આ વખતે સાત વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટીમાંથી પણ મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ ,ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય વચ્ચેનો જંગ કેવો રંગ લાવ્યો તે પરિણામમાં (Gujarat Election 2022 Counting Day ) બહાર આવશે.

ચર્ચિત બેઠકો અમદાવાદ શહેરની આ સાત વિધાનસભાનો (Ahmedabad East Seats Results ) સમાવેશ પૂર્વમાં થાય છે.આમાં આ 7 સાત વિધાનસભા બેઠકોમાંથી ગઈ વખતે જમાલપુર ખાડિયા વિધાનસભા ખૂબ જ ચર્ચામાં રહી હતી. કારણ કે જમાલપુર ખાડિયાએ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો હતો. પરંતુ 2017 કોંગ્રેસ તરફથી ઇમરાન ખેડાવાળાને ટિકિટ આપવામાં આવી હતી. જેમણે ખૂબ જ ભારે બહુમતીથી ભાજપના ભૂષણ ભટ્ટને હાર આપી હતી અને ભાજપની આ બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી હતી. બાપુનગર વિધાનસભાની વાત કરવામાં આવે તો આ વિધાનસભા પણ ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે. 2017 સુધી આ વિધાનસભા ભાજપનો ગઢ હતો. ભાજપ તરફથી આ વિધાનસભા બેઠક પર જગરૂપસિંહ રાજપુતને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ 2017માં કોંગ્રેસ તરફથી પટેલને ટિકિટ આપવામાં આવતા તેમણે ભારે બહુમતીથી જીત મેળવી હતી. આ સીટ કોંગ્રેસના ફાળે જતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો.

તમામ પ્રકારની કોમ અને જ્ઞાતિના લોકો પૂર્વ વિધાનસભાની સાત બેઠકો (Ahmedabad East Seats Results ) પર જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે કામકાજ કરાવતા વર્ગ ધરાવતો વિસ્તાર છે. જેમાં આ વિસ્તારમાં સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલ અને મિલો આવેલી હોવાથી મજુર વર્ગ આ વિસ્તારમાં વધુ જોવા મળે છે. જ્ઞાતિની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં બ્રાહ્મણ, પટેલ,દલિત, બક્ષીપંચ, મુસ્લિમ ,ઓબીસી, સોની, લુહાર કડિયા, વણકર અને કોળી પટેલ, ક્ષત્રિય અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધુ જોવા મળે છે ટૂંકમાં કહી શકાય કે આ પૂર્વ વિસ્તારમાં તમામ પ્રકારની કોમ અને જ્ઞાતિના લોકો વસવાટ કરે છે.

ત્રણે પક્ષના જોરશોરથી પ્રચાર અમદાવાદના પૂર્વ વિધાનસભા વિસ્તારના (Ahmedabad East Seats Results ) સ્ટાર પ્રચારકોની વાત કરવામાં આવે તો આ સાતેસાત વિધાનસભા ઉપર પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનો રોડ શો યોજ્યો હતો અને હજારોની સંખ્યામાં લોકો પણ આ રોડ શોમાં જોડાયાં હતાં. આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢાએ પણ આ જ વિસ્તારમાં પોતાના રોડ શો કર્યા હતાં. જ્યારે કોંગ્રેસમાંથી આ વિસ્તારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કનૈયાકુમાર, સચિન પાયલોટ અને અશોક ગેહલોતે પોતાની સભાઓ યોજી હતી. અત્રે એ નોંધણીય છે કે આ વખતે ત્રણેય અલગ અલગ પાર્ટીઓ વચ્ચે જંગ જોવા મળતા અમદાવાદ પૂર્વની વિધાનસભા બેઠકોમાં કોણ બાજી મારશે એ આવતીકાલે પરિણામ (Gujarat Election 2022 Counting Day ) સાથે ખબર પડશે.

Last Updated : Dec 7, 2022, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.