ETV Bharat / state

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

corona
corona
author img

By

Published : May 7, 2021, 6:30 AM IST

Updated : May 7, 2021, 8:37 PM IST

20:16 May 07

રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ

  • છેલ્લા 24 કલાકમાં 12,064 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 13,085 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 119 દર્દીના મોત નિપજ્યા
  • અમદાવાદમાં 3,744, સુરતમાં 903, રાજકોટ 386 અને બરોડામાં 648 કેસ નોંઘાયા

18:57 May 07

રાજ્યમાં અત્યારસુધી 1.34 કરોડ નાગરિકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા

  • રાજ્યમાં અત્યારસુધી 1.34 કરોડ નાગરિકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા
  • 45 વર્ષથી વધુ વયના અને 18થી 45 વર્ષની વયજૂથની વિવિધ કેટેગરી હેઠળ 1,34,74,296 નાગરિકોને સુરક્ષિત કરાયા છે. જેમાં 9,74,405 હેલ્થ વર્કર્સ
  • 17,09,903 ફ્રન્ટ લાઈન વૉરિયર્સ, જયારે 1,07,66,988 વિવિધ વય જૂથના નાગરિકોનો સમાવેશ

18:57 May 07

કોરોના અપડેટ જામનગર

  • જામનગર જિલ્લામાં આજે 724 પોઝિટિવ કેસ નોંધાયા
  • શહેરમાં 398 અને ગ્રામ્ય વિસ્તારમાં 326 નોંધાયા કેસ

17:01 May 07

સંતરામપુર વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા લોકડાઉન વધાર્યું

  • આજે પ્રાંત અધિકારી કચેરીમાં તંત્ર અને નગર અગ્રણી તેમજ વિવિધ વ્યાપારી એસોસિએશન દ્વારા મિટિંગ યોજાઈ
  • કોરોનાનું સંક્રમણ ઘટે અને કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાય તેવા હેતુથી નિર્ણય લેવાયો
  • સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં તારીખ 8થી 17 મે સોમવાર સુધી હાલનું લોકડાઉન વધારવા નક્કી કરવામાં આવ્યું
  • આવશ્યક સેવાઓ જેવી કે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, જમવા માટે રેસ્ટોન્ટ આખો દિવસ ખુલ્લા
  • દૂધ, શાકભાજી, અને ફ્રુટ્સ સવાર 8 થી 12 સુધી ખુલ્લા રહેશે

13:52 May 07

પંચમહાલ: કોરોના કાળમાં પાવાગઢ મદિર ટ્રસ્ટ આવ્યું વારે

50 લાખના ખર્ચે હાલોલના તાજપુરા કોવિડ હોસ્પિટલમાં રોજના 100 ઓક્સિજન બોટલ માટેનો ઓકિસજન પ્લાન્ટ તૈયાર કરી આપવાનો લેવાયો નિર્ણય

13:51 May 07

સવારે 10 વાગ્યાની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં 2166 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ

1200 બેડ હોસ્પિટલમાં1083,

આઈ.કે.ડી.આર.સી.માં -180,

મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં-381,

જી.સી.આર.આઇ.હોસ્પિટલમાં -178

યુ.એન.મહેતા હોસ્પિટલમાં - 343 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ

13:30 May 07

ગાંધીનગર: હવે NSS ના કેડેટને કોરોના દર્દીની સહાય માટે જવાબદારી સોંપાશે

  • ગાંધીનગર: હવે NSS ના કેડેટને કોરોના દર્દીની સહાય માટે જવાબદારી સોંપાશે,
  • 2.65 લાખ કેડેટને જવાબદારી સોંપાશે,
  • મેડિકલ સ્ટાફની અછત હોવાથી આ નિર્ણય લેવાયો,
  • વિવિધ કેડેટને નિમણુક માટે મંજૂરી આપવાનો નિર્ણય આરોગ્ય વિભાગે લીધો,
  • હેલ્પ, ડેસ્ક મેનેજમેન્ટ, ડેટા એન્ટ્રી, રજિસ્ટ્રેશન મેનેજમેન્ટ સહિતની જવાબદારી સોંપાશે

08:55 May 07

અમદાવાદ: ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં આજે 20 બેડ જ છે ખાલી

  • અમદાવાદ: ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં આજે 20 બેડ જ છે ખાલી
  • ગઈકાલે 90 નૌ સેનાનાં સભ્યોની ટીમ અમદાવાદ આવી છતાં પણ આજે બેડ 20 જ   છે ખાલી
  • ICU બેડ એક પણ નથી ખાલી

06:28 May 07

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,47,525 એક્ટિવ કેસ છે. જેમાં 786 વેન્ટિલેટર પર અને 1,46,739 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 8035 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,90,412 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

06:28 May 07

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

  • છેલ્લા 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ
  • 13,021 દર્દીઓ કોરોનાને આપી માત
  • છેલ્લા 24 કલાકમાં 123 દર્દીના મોત નિપજ્યા

06:22 May 07

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,545 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 123 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મુત્યુ થયા હતા. તેમજ આજે ગુરુવારે વધુ 13,021 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

Last Updated : May 7, 2021, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.