રાજકોટ : રાજકોટના વાવડી જમીન કૌભાંડ ઢાંકવા અબજોની કિંમતના દસ્તાવેજ ચોરી કે નાશ ?. વાવડી ગામ રાજકોટ મનપા ભળીયા બાદ ત્યાં હાલ વોર્ડ ઓફિસ કાર્યરત. રોજ ઓફિસના તાળા ખુલ્લે અને બંધ થાય છે. એકપણ દિવસ તાળું તૂટેલું નથી તો દસ્તાવેજ ચોરી કેમ થઈ ? વાવડી ગ્રામપંચાયત બાજુમાં આવેલ નાળામાં તપાસ કરતા દસ્તાવેજ બાંધવાના કપડાં મળિયા. મહત્વનાં કાગળો ક્યા થયા ગાયબ સૌથી મોટો સવાલ. ગ્રામપંચાયત દસ્તાવેજ અને 135 નોટિસો પડી હતી. ગ્રામપંચય ના મહત્વના કાગળો પણ સમાવેશ.
GUJARAT BREAKING NEWS : રાજ્ય સરકારે લીધેલ લોન બાબતે થયો ખુલાસો - undefined
10:13 March 18
રાજકોટના વાવડી જમીન કૌભાંડ ઢાંકવા અબજોની કિંમતના દસ્તાવેજ ચોરી કે નાશ ?
10:03 March 18
સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ
સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ. પાડોશીએ જ બાળકીનેં પોતાના જ રૂમમાં લઇ જઈ કપડાં ઉતાર્યા હતા. જોકે પરિવારે શોધખોળ કરતા બાળકીનો અવાજ આવતા જ મામલો સામે આવ્યો હતો. હાલ આ મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
10:01 March 18
દારૂના નશામાં આધેડ એસિડ પીધું
સુરત : કડોદરા વિસ્તારમાં દારૂના નશામાં આધેડ પાણી સમજી એસિડ પીધું. આધેડને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન આધેડનું મોત થયું.
09:58 March 18
સાબરકાંઠા સાઇબર ક્રાઇમ પોલીસને મળી સફળતા
સાબરકાંઠા : ગીર સોમનાથનો યુવક વીડિયો કોલથી કેટલીય મહિલાઓને પરેશાન કરતો હતો. ન્યૂડ વીડિયો કોલ કરી પરેશાન કરનાર આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપ્યો. સુરતમાં હીરા ઘસુ તરીકે આરોપી કામ કરતો હતો. Facebook ના માધ્યમથી અલગ અલગ મહિલાના નામના એકાઉન્ટ બનાવી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડવો તેવો મેસેજ કરતો હતો. બ્યુટી કેરની ઓળખ આપી મહિલાઓના નંબર મેળવતો હતો. હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ઝડપી વધુ તપાસ કરી.
09:56 March 18
અમદાવાદના નિકોલમાં ફાયરિંગનો બનાવ
અમદાવાદ : નિકોલમાં ફાયરિંગનો બનાવ. 42 વર્ષના યુવક પર શંકા રાખી ફાયરિંગ કર્યું. આરોપીની પત્ની સાથે યુવકને આડા સંબંધ હોવાની શંકા રાખી ફાયરિંગ કર્યું. યુવકને પીઠના ભાગે ગોળી ઘસાઇને નીકળી ગઇ. નિકોલ પોલીસે દિનેશ આહિર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
09:54 March 18
રાજ્ય સરકારે લીધેલ લોન બાબતે થયો ખુલાસો
ગાંધીનગર : રાજ્ય સરકારે લીધેલ લોન બાબતે ખુલાસો થયો. સરકારે છેલ્લા ૨ વર્ષમાં 85,780 કરોડ ની લોન લીધી. નાણાકીય વર્ષ 2020-21 માં 44,780 કરોડ અને વર્ષ 2021-22 માં 41,000 કરોડની લોન લીધી. સરકારે 2020-21 માં 5.39 ટકા થી 7.73 ટકા ના દરે લોન લીધી. વર્ષ 2021-22 5.27 ટકા થી 7.29% ના દરે લોન લીધી. તમામ બજાર લોન ઓકશન પ્રક્રિયાથી લોન લીધી હોવાનું સરકારનું નિવેદન છે.
09:51 March 18
ગુજરાત રાજ્યમાં GST ચોરીના કેસો સામે આવ્યા
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં GST ચોરીના કેસો સામે આવ્યા. ખોટા બિલ બતાવીને GST ઇનપુટ ટેક્ષ ક્રેડિટ લીધી હોવાની અનેક ઘટનાઓ સામે આવી. કુલ 2460.6 કરોડ રૂપિયા ની ખોટી રીતે ટેક્ષ ક્રેડિટ લીધી હોવાનું સામે આવ્યું. બોગસ બિલિંગમાં સરકારે 733 GST નંબર રદ કર્યા. ગુજરાત વિધાનસભામાં સરકારે વિગતો જાહેર કરી.