ETV Bharat / state

ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા જ કાર્યકર્તા ભારે ઉત્સાહનો માહોલ

author img

By

Published : Nov 11, 2022, 6:15 PM IST

અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ ગઈ કાલે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા (Bhupendra Patel name announced from Ghatlodia seat) ખાતે આવેલ ઓફિસે પહોંચી તમામ કાર્યકર્તાનું અભિવાદન ઝીલ્યું હતું. કાર્યકર્તાઓએ 2 લાખથી પણ વધુ મતથી વિજય (Gujarat Assembly Election 2022) થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા જ કાર્યકર્તા ભારે ઉત્સાહનો માહોલ
ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા જ કાર્યકર્તા ભારે ઉત્સાહનો માહોલ

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યા હશે. ભાજપ દ્વારા પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર (BJP announced first list) કરવામાં આવ્યું છે. જેમાં અનેક નવા ચહેરાને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે મોટા દિગગજ નેતાની ટીકીટ કાપવામાં આવી છે. હવે તમામ ઉમેદવાર પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા લાગી ગયા છે. ત્યાર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું ઘાટલોડિયા બેઠક (Ghatlodia assembly seat) પરથી જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈ ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા કાર્યાલય ઓફિસ (Ghatlodia Office Office) પર અભિવાદન ઝીલવા પહોંચ્યા હતા.

ઘાટલોડિયા વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ ગઈ કાલે સવારે જાહેર કરવામાં આવ્યું હતું.

2 લાખ વધુ મત વિજય થશે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતાં જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભુપેન્દ્ર પટેલની કાર્યાલય ઓફિસ ખાતે પહોંચ્યા હતા જ્યાં ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. આ સાથે જ એકબીજા લોકોનું મો પણ મીઠું કરાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભુપેન્દ્ર પટેલ જંગી બહુમતી ફરી એકવાર વિજય બનશે. આ સાથે જ સામાન્ય બહુમતી નહીં પરંતુ બે લાખથી પણ વધુ મતથી વિજય બનશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ર ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતાં જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભુપેન્દ્ર પટેલની કાર્યાલય ઓફિસ ખાતે પહોંચ્યા હતા જ્યાં ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો.

ગુજરાતના વિકાસમાં લોકોની ભાગીદારી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાર્ટી જે મારી પર વિશ્વાસ મુક્યો છે. તે પર હું ખરો ઉતરીશ. આને ગુજરાત આવી જ રીતે વિકાસ ગતિ ચાલુ રહેશે. નરેન્દ્ર મોદીએ દરેક લોકોને વિકાસ કામમાં ભાગીદાર બનાવ્યા હતા. એટલે સૂત્ર આપવામાં આવ્યું છે. આ ગુજરાત મેં બનાવ્યું છે. ગુજરાતનો વિકાસ આમ આગામી સમયમાં જ અવિરત વિકાસ ચાલુ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.