ETV Bharat / state

GTUની ટીમને Global Next Generation Water Action Competitionમાં બીજું સ્થાન - વોટર સેન્સર

Global wormingએ સમગ્ર વિશ્વની પડકાર જનક સમસ્યા છે. વર્તમાન સમયમાં ભારત જેવા વિકાસશીલ દેશમાં Industrializationની જરૂરિયાત પણ એટલી જ છે. ઔદ્યોગિક એકમ અને ઘરગથ્થુ વપરાશથી ઉતપન્ન થતા વિવિધ પ્રકારના ધન, પ્રવાહી અને રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેમાં વપરાયેલા પાણીનો પણ પુન:ઉપયોગ શક્ય બને તે અતિ મહત્વનું છે. આ હેતુસર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત અટલ ઈનોવેશન સંકુલના ઈન્ક્યુબેટર્સ રુદ્રી પંડ્યા અને તેમની ટીમ દ્વારા IOT આધારિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

GTUની ટીમ
GTUની ટીમ
author img

By

Published : Jun 21, 2021, 8:52 AM IST

  • ઘરગથ્થુ વપરાશથી ઉતપન્ન થતા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ જ જરૂરી
  • ડેન્માર્ક Technological University દ્વારા Water Action Competitionનું આયોજન
  • 95 ટકા પાણીનો પુન:ઉપયોગ પીવા સિવાય તમામ પ્રકારના કાર્યોમાં

અમદાવાદ : Industrialization અને ઘરગથ્થુ વપરાશથી ઉતપન્ન થતા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી Svachha Bharat Abhiyanને વેગ મળશે અને 95% જેટલું પાણી પુન:ઉપયોગમાં પણ લઈ શકાય છે.
Chemical Wasteનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી
Technological University દ્વારા આયોજીત Global Next Generation વોટર એક્શન ધાના ચેલેન્જમાં ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કરનાર ભારતની એકમાત્ર ટીમ છેે. આ સંદર્ભે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, Industrialization અને ઘરગથ્થુ વપરાશથી ઉતપન્ન થતા Chemical Wasteનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી Svachha Bharat Abhiyanને વેગ મળશે અને 95 ટકા જેટલું પાણી પુન:ઉપયોગમાં લઈ શકાય છે.

Global Next Generation Water Action Competition

આ પણ વાંચો : GTU દ્વારા સ્વદેશી 5G એન્ટેના વિકસાવવામાં આવશે

વિવિધ દેશોની 22 ટીમોએ ભાગ લીધો

ડેન્માર્ક Technological University દ્વારા “Dhana Water Challengeની” થીમ પર International Global Next Generation Water Action Competitionનું આયોજન કર્યું હતું. જેમાં ધાના, મેક્સિકો, ભારત, ડેન્માર્ક, કેન્યા સહિતના વિવિધ દેશોની 22 ટીમોએ ભાગ લીધો હતો. GTU એઆઈસીના ઈન્ક્યુબેટર્સ દ્વારા નિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને આ સ્પર્ધામાં દ્રિતિય સ્થાન પ્રાપ્ત થયું છે.

આ સ્પર્ધામાં ભારતની એકમાત્ર ટીમ GTU ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કરશે

સ્પર્ધામાં ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કરનાર GTU ભારતની એકમાત્ર ટીમ છે. આ સંદર્ભે Rudri Pandyaએ જણાવ્યું હતું કે, Central Pollution Control board દ્વારા નક્કી કરાયેલી ધરાધોરણ પ્રમાણે દરેક ઔદ્યોગિક યુનિટમાંથી નિકળતાં ઘન-પ્રવાહી Chemical Wasteમાં રહેલ Biological Oxygen Demand અને Chemical Oxygen Demandની માત્રા અનુક્રમે 10 અને 50 મીલીગ્રામ પ્રતિ લિટર સુનિશ્ચિત કરવામાં આવેલી છે.

આ પણ વાંચો : રસી બની રક્ષક: GTUના કોરોના અંગેના સર્વેમાં સામે આવ્યા રસપ્રદ તારણો

BODમાં વધતા બેક્ટેરિયા વગેરેનું યોગ્ય પ્રમાણમાં જ નિકાલ

આમારા દ્વારા નિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જો 350 mg/l BOD અને 550 mg/l COD ઈનપુટ કરવામાં આવે તો, CPCB ધરાધોરણ પ્રમાણે જ COD 25 mg/l અને BOD 10 mg/l આઉટપુટમાં મળશે. જેનાથી ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતાં પ્રવાહીમાં CODમાં મળતાં હાઈડ્રોકાર્બન, યુરિયા, આલ્કોહોલ અને BODમાં વધતા બેક્ટેરિયા વગેરેનું યોગ્ય પ્રમાણમાં જ નિકાલ થશે. આ ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર થયેલ 95 ટકા પાણીનો પુન:ઉપયોગ બાગ-બગીચા તેમજ પીવા સિવાય તમામ પ્રકારના કાર્યોમાં કરી શકાય છે. પ્લાન્ટના દરેક નોડની આઉટ લાઈન પર IOT બેઝ્ડ્સ Water Sensors પણ લગાવવામાં આવેલા છે.

GTUની ટીમનું બીજું સ્થાન
GTUની ટીમનું બીજું સ્થાન

પ્લાન્ટનું સંચાલન Digital Deviceથી પણ થઇ શકશે

જેનાથી સુએજ લાઈનમાં જો કોઈ પણ જગ્યાએ Blockage જ હોય તો પણ તેને જાણીને દૂર કરી શકાય છે. મશીન લર્નિંગનો ઉપયોગ થયેલો હોવાથી પ્લાન્ટનું સંચાલન સત્વરે અને આર્થિક રીતે પરવડે તે રીતે કરી શકાશે. આ ઉપરાંત Digital Deviceથી પણ તેનું સંચાલન કરવા માટે જે-તે સ્થળ પર હાજર રહેવું આવશ્યક નથી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.