ETV Bharat / state

ગુજરાતી સીંગર ગીતા રબારીએ વડાપ્રધાન મોદી બાદ CM રૂપાણી સાથે કરી મુલાકાત - GDR

ગાંધીનગર: ગુજરાતી સીંગર ગીતા રબારીએ થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. ત્યારબાદ બુધવારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ગીતા રબારીએ CM રૂપાણી સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી
author img

By

Published : Jul 10, 2019, 3:54 PM IST

Updated : Jul 10, 2019, 4:02 PM IST

ગુજરાતી સીંગર ગીતા રબારીએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સાથે જ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. આ મુલાકાતમાં તેમનું સંગીત "રોણાં શહેર" ગીતને લોકોએ વધુ પસંદ કર્યું તે માટે વડાપ્રધાન મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

ગીતા રબારીએ CM રૂપાણી સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી

ગીતા રબારીએ જણાવ્યું હતું કે, તેવો નાના હતા ત્યારે કચ્છ રણોત્સવમાં તેમણે આ ગીત ગાયું હતું. તે સમયે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન હતા અને તેમના ગીતથી પ્રભાવિત થઈને 250 રૂપિયા આપ્યા હતા. સાથે જ તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ તેમના માટે બનાવેલું ગીત "અમે રાજી મોદીજી તમારા રાજમાં રે" ગીત પણ મીડિયા સમક્ષ ગાયું હતું. સાથે જ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.

Intro:ગુજરાતી સંગીત કલાકાર ગીતા રબારી હમણાં જ થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી અને આજે ગુજરાત ના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી Body:ગુજરાતી સંગીત કલાકાર ગીતા રબારી એ દિલ્હી ખાતેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત ને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી આ મુલાકાત માં તેમનું સંગીત " રોણાં શહેર " ગીત ને વધુ વ્યુવર્સ મળ્યા તે માટે પણ વડાપ્રધાન મોદી એ તેમને શુભેચ્છા આપી હતી તેવું પણ ગીતા રબારીએ જણાવ્યું હતું સાથે તેવો નાના હતા ત્યારે કચ્છ રણોત્સવ માં તેમને ગીત ગયું હતું તે સમય એ નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય પ્રધાન હતા અને તેમના ગીત થી પ્રભાવિત થઈને 250 રૂપિયા આપ્યા હતા તેવી જૂની વાતો પણ તેમને આજે મીડિયા સમક્ષ કરી હતી સાથે જ તેમને વડાપ્રધાન મોદી સમક્ષ તેમના માટે બનાવેલું ગીત પણ જે તેમને દિલ્હી મોદી સમક્ષ ગાયું હતું તે " અમે રાજી મોદીજી તમારા રાજમાં રે " ગીત પણ મીડિયા સમક્ષ ગાયું હતું સાથે જ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી
Conclusion:
Last Updated : Jul 10, 2019, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.