ETV Bharat / state

અમદાવાદમાં મિત્રો બન્યા કટપ્પા, 4 મિત્રોએ મળી 1 મિત્રની હત્યા કરી - ahemdabad crime news

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર આવેલી એક ચાલીમાં ચાર મિત્રોએ મળી મિત્રનું કાસળ કાઢી નાખ્યું હતું. જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની શક્યતા છે.

friends killed own friend in ahemdabad
દારૂ પીધેલી હાલતમાં ચાર શખ્સોએ સાથે મળીને પોતાનાં જ મિત્રની હત્યા કરી
author img

By

Published : Jan 1, 2020, 6:30 PM IST

ભાર્ગવ રોડ પર પ્રતાપસિંગની ચાલી આવેલી છે. આ ચાલીમાં રહેતા પારસ નામના યુવાનની હત્યા થઈ છે. પોલીસને આ મામલે પ્રાથમિક તપાસમાં પારસના મિત્રોએ જ તેનું ખૂન કર્યું હોવાનું જણાવા મળ્યું છે.

દારૂ પીધેલી હાલતમાં ચાર શખ્સોએ સાથે મળીને પોતાનાં જ મિત્રની હત્યા કરી

સમગ્ર બનાવમાં આરોપીઓને પારસ નામના યુવક સાથે કોઈકારણોસર અદાવત બંધાઈ હતી. જેના કારણે ચાર શખ્સો હથિયારો સાથે ઘસી આવ્યા હતા. પ્રતાપસિંહની ચાલીમાં રહેતો પારસ ઘરે એકલો હતો. આ સમયે દારૂ પીધેલી હાલતમાં ચાર શખ્સોએ સાથે મળીને પોતાનાં જ મિત્ર પારસની હત્યા કરી હતી.

હત્યાની ઘટનાની જાણ થતા, મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આસપાસના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પારસને ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદ- શહેરમાં નવા વર્ષની શરૂઆત ખૂની ખેલથી થઈ છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર આવેલી એક ચાલીમાં ચાર મિત્રોએ મળી જૂની અદાવતમાં મિત્રનું કાસળ કાઢી નાખ્યું છે. ભાર્ગવ રોડ પર પ્રતાપસિંગની ચાલ આવેલી છે, જેમાં રહેતા યુવાન પારસની હત્યા થઈ છે. પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ કરતા પારસના મિત્રોએ જ ખૂની ખેલ ખેલ્યો હોવાનહ જાણવા મળ્યું છે.Body:સમગ્ર બનાવમાં આરોપીઓને પારસ નામના યુવક સાથે કોઈકારણોસર અદાવત બંધાઈ હતી જેના કારણે ચાર શખ્સો હથિયારો સાથે ઘસી આવ્યા હતા. પ્રતાપસિંહની ચાલીમાં રહેતો પારસ ઘરે એકલો હતો ત્યારે દારૂ પીધેલા ચાર શખ્સોએ સાથે મળી અને પોતાનાં જ મિત્રની હત્યા કરી દીધી છે.બનાવની જાણ થતા મેઘાણીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના રહીશોએ એકઠા થઈ ગયા હતા અને રોકકળ મચાવી હતી. ઇજાગ્રસ્ત પારસને સારવાર આપવાનો પણ પ્રયત્યન થયો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.