ETV Bharat / state

Fraud from fake documents: બોગસ દસ્તાવેજ બનાવી દુકાન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદના અમરાઈવાડીમાં બોગસ દસ્તાવેજ બનાવીને(Fraud from fake documents) દુકાન પચવી પડવાનો પ્રયાસ કરનાર આરોપીઓની પોલીસે(Amraiwadi Police Station) ધરપકડ કરી છે. આ પકડાયેલ ઈસમો પર લગભગ 17-18 કેસ સામે હોવાનું પણ સામે આવ્યું છે.

Fraud from fake documents: બોગસ દસ્તાવેજ બનાવી દુકાન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા
Fraud from fake documents: બોગસ દસ્તાવેજ બનાવી દુકાન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા
author img

By

Published : Feb 26, 2022, 4:17 PM IST

અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બોગસ દસ્તાવેજ બનાવીને દુકાન પચવી પડવાનો પ્રયાસ (Fraud from fake documents)કરનારને અમરાઈવાડી પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે. અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં સંદીપ ગુપ્તાએ 17 ફેબ્રુઆરીના રોજ તેમણે નારાયણ સિંહ ચૌહાણ પાસેથી ખરીદી હતી. જે બાદ આ આરોપી સની રાજપૂત અને શ્રીકાંત ઉર્ફે લાલો જે તેમને ડોક્યુમેન્ટ જોવાના બહાને ફોટા પાડીને ઝેરોક્ષ કોપી કઢાવીને પોતે આ દુકાનના માલિક હોવાનું જણાવતા હતા.

બોગસ દસ્તાવેજ

ફેક ડોક્યુમેન્ટ દર્શાવ્યા

આ ઘટના બાદ સંદીપ ગુપ્તા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં (Amraiwadi Police Station )ફરોયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને ઈસમો પાસે ડોક્યુમેન્ટ માગતા તેમને જણાવેલું કે અમારા ઓરિજનલ ડોક્યુમેન્ટ કોર્ટમાં જમાં છે. તેવુ જણાવેલ ત્યારે વધારે ઊંડી તપાસમાં જાણવા મળ્યુંં કે, કોઈ ડોક્યુમેન્ટ કોર્ટમાં જમાં નથી. આ ડોક્યુમેન્ટ 2010માં ઇસ્યુ થયા હતા તેવી પણ માહિતી સામે આવી હતી.

આ પણ વાંચોઃ સાપુતારા લેક્વ્યુ હોટેલ મિલ્કતના બોગસ દસ્તાવેજ બાબતે કોર્ટે આગોતરા જમીન નામંજુર કર્યા

17-18 કેસ દાખલ છે

આ પકડાયેલ ઈસમો પર લગભગ 17-18 કેસ સામે હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસના આરોપી સની રાજપૂત અને શ્રીકાંત ઉર્ફે લાલો જે યોગેશ ગુપ્તાના ત્યાં કામ કરે છે. જેઓ વિવિધ રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જમીન મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
આ પણ વાંચોઃ કચ્છમાં 30 કરોડના બેન્ક કૌભાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, ખેડૂતોના નામે લીધી હતી લોન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.