ETV Bharat / state

લૂંટેરી દૂલ્હનની વાત તો જાણી હશે, અમદાવાદમાં લૂંટેરા દૂલ્હાએ મચાવ્યો તરખાટ

અમદાવાદઃ નિકોલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં પહેલાં લગ્ન કર્યા હોવા છતાં તે વાત છુપાવી યુવકે બીજા લગ્ન કર્યા હતા. બીજીતરફ આ અંગે પત્નીને જાણ થતા પતિએ અગાઉ લગ્ન કર્યા હોવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, ત્યાર પછી પત્ની સાથે નોકરી જવા માટે પતિ નિકળ્યો હતો.પરંતુ અચાનક જ બહાનુ કાઢી ઘરે રોકાઇ ગયો હતો. પત્ની નોકરીએ જતી રહી ત્યારે જ પતિ થેલો ભરી પોતાનો સામાન તથા સોનું, રોકડ સહિત 1.50 લાખની મત્તા લઇ પલાયન થઇ ગયો હતો. આ મામલે મહિલાએ નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

as
author img

By

Published : Jul 10, 2019, 5:22 AM IST

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી ચેતનાની દોઢ વર્ષ પહેલાં રાકેશસિંહ ભિમસિંહ બિહોલા સાથે ઘી કાંટા કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ વડોદરા ખાતે ધંધા માટે ગયા હતા અને ત્યાં રોકાયા હતા. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ નિકોલમાં રહેતા હતા.

લૂંટારા દુલ્હાની કરતૂત...
લૂંટારા દુલ્હાની કરતૂત...

રાકેશસિંહ પર વકીલનો ફોન આવ્યો હતો અને જેમાં ચેતનાને જાણવા મળ્યું હતું કે, પતિ રાકેશે અગાઉ રિટા સાથે લગ્ન કર્યા હતા. જેથી આ બાબતે ચેતનાએ પતિ સાથે ચર્ચા કરતા પતિએ લગ્ન ન કર્યા હોવાનું જણાવ્યું હતું. 7 જૂનના રોજ ચેતના નોકરી જતી હતી. ત્યારે પતિ રાકેશ પણ કામ માટે બહાર જવા નિકળ્યો હતો. આ દરમિયાન પતિના મોબાઇલ પર ફોન આવતા તે ઘરે જ રોકાઇ ગયો હતો અને કહ્યું હતું કે, આરામ કરી સાંજે કામે જઇશે. બપોરે ચેતનાએ રાકેશને ફોન કરતા ફોન બંધ આવતા તે ઘરે ગઇ હતી. ત્યારે પતિની ગાડી ઘરે પડી હતી. પરંતુ પતિ ઘરે ન હતો. જેથી ચેતનાએ આસપાસના લોકોને પુચ્છા કરતાં જાણવા મળ્યું હતું કે, થોડા સમય પહેલાં જ રાકેશ થેલો લઇ ક્યાંક જતો રહ્યો છે. જેથી ચેતનાએ ઘરમાં જઇ તપાસ કરી હતી. ત્યારે ખબર પડી હતી કે, કબાટમાંથી સોનાની છ તોલાની બંગળીઓ, અઢી તોલાનો સોનાનો સેટ, મોબાઇલ ફોન અને રોકડ 60 હજાર ગુમ હતા.

લૂંટારા દુલ્હાની કરતૂત...
લૂંટારા દુલ્હાની કરતૂત...

સમગ્ર ઘટનાની જાણ ચેતનાએ પોલીસને કરતા નિકોલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને રાકેશસિંહ ભિમસિંહ બિહોલા સામે લગ્ન કર્યા હોવા છતા બીજા લગ્ન કરવા અંગે વિશ્વાઘાતની ફરિયાદ નોંધાવી છે.

Intro:અમદાવાદ

નિકોલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાંપહેલાં લગ્ન કર્યા હોવા છતા તે વાત છુપાવી યુવકે બીજા લગ્ન કર્યા હતા. બીજી તરફ આ અંગે પત્નીને જાણ થતા પતિએ અગાઉ લગ્ન કર્યા હોવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, ત્યાર પછી પત્ની સાથે નોકરી જવા માટે પતિ નિકળ્યો હતો. પરંતુ અચાનક જ બહાનુ કાઢી ઘરે રોકાઇ ગયો હતો. પત્ની નોકરીએ જતી રહી ત્યારે જ પતિ થોલે ભરી પોતાનો સામાન તથા સોનુ, રોકડ સહિત 1.50 લાખની મત્તા લઇ પલાયન થઇ ગયો હતો. આ મામલે મહિલાએ નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Body:શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી ચેતનાનો દોઢ વર્ષ પહેલાં રાકેશસિંહ ભિમસિંહ બિહોલા સાથે ઘી કાંટા કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ કૃષ્ણનગર ખાતે રહેવા ગયા હતા. ત્યારબાદ વડોદરા ખાતે ધંધા માટે ગયા હતા અને ત્યાં રોકાયા હતા. પછી છેલ્લા ત્રણ મહિનાથી તેઓ નિકોલમાં રહેતા હતા. ત્યારે રાકેશસિંહ પર વકીલનો ફોન આવ્યો હતો અને જેમાં ચેતનાને જાણવા મળ્યું હતું કે, પતિ રાકેશે અગાઉ રિટા સાથે લગ્ન કર્યા હતા. જેથી આ બાબતે ચેતનાએ પતિ સાછે ચર્ચા કરતા પતિએ લગ્ન ન કર્યા હોવાનું જણાવ્યું હતું. 7 જૂનના રોજ ચેતના નોકરી જતી હતી. ત્યારે પતિ રાકેશ પણ કામ માટે બહાર જવા નિકળ્યો હતો. આ દરમિયાન પતિના મોબાઇલ પર ફોન આવતા તે ઘરે જ રોકાઇ ગયો હતો અને કહ્યું હતું કે, આરામ કરી સાંજે કામે જઇશે. બપોરે ચેતનાએ રાકેશને ફોન કરતા ફોન બંધ આવતો હતો. જેથી ચેતના પોતાનું વ્હીકલ લઇ ઘરે ગઇ હતી. ત્યારે પતિની ગાડી ઘરે પડી હતી. પરંતુ પતિ ઘરે ન હતો. જેથી ચેતનાએ આસપાસના લોકોને પુચ્છા કરતા જાણવા મળ્યું હતું કે, થોડા સમય પહેલાં જ રાકેશ થેલો લઇ ક્યાંક જતો રહ્યો છે. જેથી ચેતનાએ ઘરમાં જઇ તપાસ કરી હતી. ત્યારે ખબર પડી હતી કે, કબાટમાંથી સોનાની છ તોલાની બંગળીઓ, અઢી તોલાનો સોનાનો સેટ, મોબાઇલ ફોન અને રોકડ 60 હજાર ગુમ હતા.
જેથી આ અંગે ચેતનાએ પોલીસને જાણ કરતા નિકોલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે ચેતનાએ પતિ રાકેશસિંહ ભિમસિંહ બિહોલા સામે લગ્ન કર્યા હોવા છતા બીજા લગ્ન કરી વિશ્વાઘાતની ફરિયાદ નોંધાવી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.