ETV Bharat / state

Over The Top Platform: કોઈ પણ ક્ષેત્રે આગળ વધવા ફિટનેસ જરૂરી : ચિત્રાંગદા સિંહ - Over The Top Platform

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ચિત્રાંગદા સિંહે અમદાવાદની મુલાકાત (Chitragnda Singh visit Ahmedabad) લીધી હતી. અહીંયા ચિત્રાંગદા સિંહે એક ખાનગી જીમનું ઉદ્ઘાટન (Chitragnda Singh inaugurated gym) કર્યું હતું. જ્યાં તેણે લોકો સાથે ફિટનેસને લઈને વાતો કરી હતી. આ સાથે સ્પોર્ટસ એકટિવિટીમાં (Sports Activity) પણ રુચી રાખવી જોઇએ તેવું સુચન કર્યું હતું. OTT પ્લેટફોર્મ (Over The Top Platform) માટે એક શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છીએ

Over The Top Platform: કોઈ પણ ક્ષેત્રે આગળ વધવા ફિટનેસ જરૂરી : ચિત્રાંગદા સિંહ

author img

By

Published : Dec 6, 2021, 2:58 PM IST

અમદાવાદની મહેમાન બની ચિત્રાંગદા

● બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં શોભતી ચિત્રાંગદા

● ફિટ રહેવા સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી જોઈએ: ચિત્રાંગદા

આપ બોડીને ફિટ રાખવા શું એડવાઇઝ આપશો

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ચિત્રાંગદા સિંહે અમદાવાદની મુલાકાત (Chitragnda Singh visit Ahmedabad) લીધી હતી. બોડીને ફિટ રાખવા સ્પોર્ટ્સ એક્ટિવિટી જરૂરી છે. બાળકોને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ જવું જોઈએ. રમતો રમવી તે સમયનો બગાડ નથી (Playing Sports not West Of Time), તે કેરેક્ટર બિલ્ડીંગ એક્ટિવિટી (Character building activity) છે. સ્પોર્ટ્સથી શરીર ફીટ બને છે, તે ફક્ત મેડલ માટે નથી. હું સ્વિમિંગ, ગોલ્ફ, હોર્સ રાઇડિંગ, અને સ્કાય ડાઈવીંગ કરું છું. કોવિડના છેલ્લા બે વર્ષમાં આપણે જોયું છે કે, બોડીને ફિટ રાખવુ કેટલું જરૂરી (body needs to be kept fit) છે. જણાવીએ કે, વર્તમાનમાં અભિષેક બચ્ચન સાથે મારી 'બોબ બિશ્વાસ' ફિલ્મ રિલીઝ થઈ છે. OTT પ્લેટફોર્મ (Over The Top Platform) માટે એક શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છીએ. મારી બીજી ફિલ્મ 'ગેસલાઈટ' હશે.

Over The Top Platform: કોઈ પણ ક્ષેત્રે આગળ વધવા ફિટનેસ જરૂરી : ચિત્રાંગદા સિંહ

આ પણ વાંચો: અભિનેત્રી ચિત્રાંગદા સિંહ બની સ્ક્રિપ્ટ રાઈટર

એક એક્ટ્રેસને બોલિવૂડમાં રહેવા ફિટનેસનું કેટલું મહત્વ છે ?

બોલીવૂડમાં ફિલ્મો કરવા માટે ફિટનેસ લેવલ ખૂબ જરૂરી છે. ફિટનેસ જાળવવા ખૂબ મહેનત કરવી પડે છે. ફિલ્મો જોઈને આપણને એવું લાગે છે કે, ડાન્સ કરવો ખૂબ સરળ છે. પરંતુ ખરેખર તેવું નથી, તે ખૂબ જ અઘરું કામ છે. સતત હાર્ડવર્ક જરૂરી છે.

આ પણ વાંચો: OTT પ્લેટફોર્મને સરકાર હસ્તક લાવવાથી કન્ટેન્ટ ક્રિએટરમાં નિરાશા

કોઈ યાદગાર કિસ્સો જે આપ જણાવવા માંગતા હોય

આ વિશે ચિત્રાંગદાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે પહેલી વખત એબ્રોડમાં શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે લંડનમાં તેમને ભારતીયો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો, તે જોઈને તેઓ ખૂબ ખુશ થઈ ગયા હતાં. આ ઉપરાંત જ્યારે તેઓ ન્યુયોર્કમાં એક દુકાનમાં શોપિંગ કરી રહ્યા હતા, ત્યારે એક યુવાન તેમની પાસે આવ્યો અને તેમને જણાવ્યું કે, તેમનું મુવી 'હજારો ખ્વાહિશે ઐસી' તે તેમના સિલેબસમાં ભણાવવામાં આવે છે, તે જાણીને તેમને ખૂબ આનંદ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.