ETV Bharat / state

અમદાવાદમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ જાગ્યું, પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડિંગ કરી સીલ - ANAND NAGAR

અમદાવાદ: આનંદનગર ચાર રસ્તા પાસે આવેલા દેવ ઓરમ કોમ્પ્લેક્સમાં આગના બનાવને લઈને કોમ્પ્લેક્સની 280 દુકાનો અને ઓફિસ AMC દ્વારા સીલ કરવામાં આવી છે. ફાયર સેફટીના નોર્મસ પ્રમાણે, આ ટાવરમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાના કારણે દુકાનો સીલ કરવામાં આવી છે. દુકાનો સીલ કરાતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે.

aag
author img

By

Published : Apr 9, 2019, 5:29 PM IST

અમદાવાદના આનંદનગર ચાર રસ્તા ખાતેના દેવ ઓરમ બિલ્ડિંગની ઈલેક્ટ્રિક ડક્ટમાં ઓવરલોડિંગથી આગ લાગી હતી. આગને પગલે ધુમાડો ચોથા માળ સુધી ફેલાતા 50થી વધુ લોકો ફસાયા હતા. આ ઘટનાને લઈને AMCની એસ્ટેટ શાખાએ આ કોમ્પલેક્સના 3 ટાવરને સીલ કરી દીધાં હતા.

અમદાવાદ: આગ લાગ્યા બાદ ફાયર વિભાગ જાગ્યું, પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડિંગ કરી સિલ

બિલ્ડિંગને સીલ કરતી વખતે એક ટાવરમાં આવેલી રેસ્ટોરન્ટમાં અંદર રહેલા કર્મચારીઓને પણ બંધ કરી દીધા હતા. મુખ્ય સ્ટેર પરનો ખુલ્લો ભાગ બંધ કરી દેવાતા ધુમાડો બહાર જવાની જગ્યા રહી ન હતી. હાલ કોર્પોરેશને આ કોમ્પ્લેક્સ સિવાયના બીજા અલગ અલગ વિસ્તારના બિલ્ડીંગમાં ફાયર સેફટીને લઈને ચેકીંગ હાથ ધર્યું છે.

R_GJ_AHD_04_09_APR&2019_ANANDNAGAR_SEAL_VIDEO_STORY_ANMD_MODI_AHMD

અમદાવાદ

આગ લાગ્યા બાદ ફાયર વિભાગ જાગ્યું,પ્રહલદનગરની દેવ ઓરમ બિલ્ડિંગ કરી સિલ....

અમદાવાદના આનંદનગર ચાર રસ્તા પાસે આવેલ દેવ ઓરામ કોમપ્લેક્ષ  માં  આગ ના બનાવ ને લઈને કોમ્પલેક્ષના 280 દુકાનો અને ઓફિસ Amc દ્વારા સીલ  કરાઈ . ફાયર સેફટી ના નોર્મસ પ્રમાણે ફાયર સેફટી ની સુવિધા ન હોવાના કારણે આ ટાવર માં આવેલ દુકાનો સીલ કરાઈ હતી.દુકાનો સીલ મારતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે.

 શહેર ના આનંદનગર ચાર રસ્તા ખાતેના દેવ ઓરમ બિલ્ડિંગની ઈલેક્ટ્રિક ડક્ટમાં ઓવરલોડિંગથી આગ લાગી હતી. આગને પગલે ધુમાડો ચાર ફ્લોર સુધી ફેલાતા 50થી વધુ લોકો ફસાયા  હતા. આ ઘટનાને પગલે સફાળી જાગેલી એએમસીની એસ્ટેટ શાખાએ આ  કોમ્પલેક્સના 3 ટાવરને સીલ મારી દીધું હતું. બિલ્ડિંગને સીલ મારતાં એક ટાવરમાં આવેલી રેસ્ટોરાંમાં અંદર રહેલા કર્મચારીઓને પણ બંધ કરી દીધા હતા. મુખ્ય સ્ટેર પરનો ખુલ્લો ભાગ બંધ કરી દેવાતા ધુમાડો બહાર જવાની જગ્યા રહી ન હતી. હાલ કોર્પોરેશન એ આ કોમ્પ્લેક્ષ સિવાય ના બીજા  વિસ્તાર અલગ અલગ બિલ્ડીંગ માં  ફાયર સેફટી ને લઈને ચેકીંગ હાથે ધર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.